- આપણું ગુજરાત
જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત
ગીર-સોમનાથઃ ગીરના જંગલમાં મેઘરાજા મુશળધાર વરસી પડતા ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં હિરણ-1માં 9.5 ફૂટ, હિરણ-2માં 10 ફૂટ જ્યારે શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે.મળતી માહિતી મુજબ ગીર જંગલમાં…
- નેશનલ
Akhilesh Yadav એ લોકસભામાં કેન્દ્ર સરકારને આડે હાથે લીધી, ઉઠાવ્યા મહત્વના મુદ્દા
નવી દિલ્હી : 18મી લોકસભામાં(Loksabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર સોમવારે જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. ત્યારે આજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજ બેઠકના સાંસદ અખિલેશ યાદવનો(Akhilesh Yadav)વારો હતો. અખિલેશ યાદવે પણ વિવિધ મુદ્દાઓ પર કેન્દ્ર…
- નેશનલ
‘મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે…’ લોકસભા ભાષણનો ભાગ હટાવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને ભાજપ પર પર આકરા પ્રહારો કર્યા હતા. સ્પીકરના આદેશ પર સંસદના રેકોર્ડમાંથી લઘુમતીઓ, NEET વિવાદ અને અગ્નિપથ યોજના પરના રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગોને હટાવવામાં આવ્યા…
- આપણું ગુજરાત
GST completes 7 years: એક દેશ એક કરનું સૂત્ર કેન્દ્રને ફળ્યું
અમદાવાદઃ ભારત જેવા 140 કરોડ કરતા પણ વધારે વસ્તી ધરાવતા દેશમાં કોઈ નવી કરવેરાની સિસ્ટમ લાગુ કરવી નાની મોટી વાત નથી. આ ઘણી જટિલ કસરત છે, જે 2027માં મોદી સરકારે કરી હતી. દેશભરમાં 1લી જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ…
- મનોરંજન
કલ્કી 2898એ ઉડાવી અજય દેવગનની ઉંઘ, લીધો આવો નિર્ણય
કલ્કી 2898 ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. કલ્કી 2898 એડીમાં દર્શકોને પ્રભાસ કરતા અમિતાભ બચ્ચનની ભૂમિકા વધુ પસંદ આવી રહી છે. ઘણા વેપાર વિશ્લેષકો માને છે કે કલ્કી 2898 એડી આવતા સપ્તાહના અંતે પણ…
- મહારાષ્ટ્ર
‘લાડકી બહેન’ યોજનાના લાભાર્થીઓનો કેન્દ્રો પર ધસારો, દલાલો દ્વારા ખુલ્લી લૂંટ
મહારાષ્ટ્ર નું બજેટ રજૂ કરતી વખતે, નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજના વિશે મોટી જાહેરાત કરી. આ યોજનાનો લાભ લેવા માટે આજથી ઓફલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજનામાં લાભાર્થી…
- નેશનલ
‘ચુંટણી પંચ કરતાં ફૂલેરાના પ્રધાન પર વધુ વિશ્વાસ’ મનોજ ઝાએ સંસદમાં પંચાયત વેબ સિરીઝનો ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી: લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ (Panchayat Web series)ની ત્રીજી સિઝન લોકોને ખુબ પસંદ પડી રહી છે, આ સિરીઝના કેટલાક ડાયલોગ્સ લોકોની સામાન્ય વાતચીતનો ભાગ બની ગયા છે. એવામાં પંચાયત સિરીઝનો રાજ્યસભાની ચર્ચા દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ…
- નેશનલ
Allahabad હાઈકોર્ટેએ કહ્યું જો ધર્માંતરણ નહિ અટકે તો બહુમતી સમાજ લઘુમતી સમાજમાં ફેરવાઈ જશે
નવી દિલ્હી : અલ્હાબાદ(Allahabad) હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનને(Conversion) લઈને ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી છે. ખ્રિસ્તી ધર્મમાં સતત થઈ રહેલા ધર્માંતરણને લઈને કોર્ટે કહ્યું કે આ ધર્માંતરણ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જો આમ જ ચાલતું…
- નેશનલ
આજનું રાશિફળ (02-07-24): તુલા, કુંભ અને મીન રાશિના જાતકોને આજે થશે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડની બાબતમાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને પરિવારના વડીલ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારી નોકરીને લઈને થોડી ચિંતિત રહી શકો છો. તમે…
- આમચી મુંબઈ
વરલીમાં ઝાડે લીધો યુવકનો ભોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં વહેલી સવારના ટુ વ્હીલર પર જઈ રહેલા ૪૫ વર્ષના અમિત જગતાપ પર ઝાડ તૂટી પડતા તે ગંભીર રીતે જખમી થયો હતો. પરેલમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં મોડી સાંજે તેનું મૃત્યુ…