- નેશનલ
શોલે ફિલ્મની શૈલીમાં બાળક રાહુલ ગાંધીને ફટકાર લગાવી પીએમ મોદીએ
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા, વડા પ્રધાને વિપક્ષના નેતાની નિંદા કરવા માટે બોલિવૂડની આઇકોનિક ફિલ્મ શોલેના ડાયલોગનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકસભા ચૂંટણીમાં તેમની “નૈતિક જીત” પર પ્રહારો કરતા PM મોદીએ તેમને એક…
- ધર્મતેજ
Julyમાં શુક્ર કરાવશે પાંચ રાશિના જાતકને Double Dhamal… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ગઈકાલથી શરૂ થયેલો જુલાઈ મહિના (July Month) પણ June મહિનાની જેમ જ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ જ મહિને ગ્રહોના સેનાપતિ ગણાતા શુક્ર બે વખત ગોચર કરવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ડબલ…
- આમચી મુંબઈ
આદિત્ય ઠાકરે- દેવેન્દ્ર ફડણવીસની અણધારી મુલાકાત, બંને વચ્ચે થઇ આ વાત…
મુંબઈઃ મહાયુતિમાંથી છૂટા પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચેના સંબંધો વણસ્યા છે એ વાત કોઇનાથી છૂપી નથી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા તેમ જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ઉદ્ધવ ઠાકરે જૂથની…
- મનોરંજન
સૈફ અલી ખાનની પત્ની અને દીકરી વચ્ચે clash થતા રહી ગયો…
હેડિંગ વાંચીને તમે કંઇક અજુગતુ વિચારવા માંડો તે પહેલા જ તમને જણાવી દઇએ કે અહીં અમે જે clashની વાત કરી રહ્યા છે તે બીજું કંઇ નહીં, પણ box office clashની વાત છે. કરીના કપૂર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ નામની મર્ડર મિસ્ટ્રી…
- નેશનલ
શું Gujaratમાં ભાજપને હરાવવા Congress એકલી મેદાને કે Aap સાથે ટકાવી રાખશે ગઠબંધન ?
નવી દિલ્હી: 18 મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર ભારે હોબાળા વચ્ચે ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 2027 માં ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો છે. જો કે આ સમયે કોંગ્રેસ અને આપનું ગઠબંધન…
- સ્પોર્ટસ
રાહુલ દ્રવિડે રોહિત શર્માને કયા ફોન-કૉલ માટે થેન્ક્સ કહ્યું?
બ્રિજટાઉન: રાહુલ દ્રવિડ ભારતનો બૅટિંગ-લેજન્ડ છે, પણ એકમાત્ર આ લેજન્ડરી ભારતીય ક્રિકેટર છે જેણે અગાઉ ખેલાડી તરીકે વર્લ્ડ કપની ટ્રોફીનો વિજય માણ્યો નહોતો. જોકે હવે હેડ-કોચ તરીકે તેને એ સુવર્ણ અવસર મળ્યો અને અનેરા ગૌરવનો હિસ્સેદાર પણ બન્યો.દ્રવિડે ગયા વર્ષે…
- મનોરંજન
Salman Khan Firing Caseમાં થયો ચોંકાવનારો ખુલાસો, Sidhu Moosewala સાથે છે ખાસ કનેક્શન…
મુંબઈઃ બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર એપ્રિલ મહિનામાં થયેલા ગોળીબાર પ્રકરણે રોજ નવા નવા ખુલાસા થતાં રહે છે. પોલીસ પણ આ મામલે તપાસને આગળ ધપાવી રહી છે, ધરપકડ પણ થઈ રહી છે.આ ઘટનાની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે…
- આપણું ગુજરાત
આ ચાર ટ્રેનમાં હવે તમને બુકિંગ મળવાનું શક્ય બનશે, રેલવેએ વધાર્યા કૉચ
અમદાવાદઃ ભારતના પ્રવાસીઓ સૌથી વધારે રેલવેની મુસાફરી પસંદ કરે છે, પરંતુ દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હજુ ઘણી વધારે ટ્રેનની જરૂર છે. આથી ટિકિટ ક્યાંક જવું હોય અને કન્ફર્મ ટિકિટ ન મળે તેવી સ્થિતિ વારંવાર સર્જાય છે, જેને પહોંચી વળવા…
- આપણું ગુજરાત
બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યાની સ્થિતિ; બે કલાકમાં 6 ઇંચ વરસાદ
પાલનપુર: ગુજરાતમાં પડી રહેલા સર્વત્ર વરસાદની મહેરની દ્રષ્ટિ હવે ઉત્તર ગુજરાત તરફ મંડાઇ છે. આજે રાજ્યમાં વરસાદે તૂફાની બેટીંગ કરી હતી. આજે મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું હતું. બનાસકાંઠાના લાખણીમાં આજે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી, અહી માત્ર બે કલાકમાં…
- મનોરંજન
અમેરિકામાં પણ Kalki 2898 ADનો ધમાકો, કર્યું આટલું ક્લેક્શન
ડિરેક્ટર નાગ અશ્વિન 27 જૂને ‘કલ્કી 2898 એડી‘ને સિનેમાઘરોમાં લઈને આવ્યા છે. હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળે છે. વિશ્વભરમાં 191.5 કરોડની કમાણી સાથે બોક્સ…