- નેશનલ
હાથરસ હાહાકારઃ દુર્ઘટનાના 24 કલાક પછી ‘ભોલે બાબા’એ આપ્યું નિવેદન
હાથરસઃ અહીંના સિકંદરારાઉના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં થયેલી ભાગદોડમાં સેંકડો લોકોના મોતના અહેવાલથી દેશના વહીવટી પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીંના બનાવમાં સેંકડો લોકોને ઈજા પણ પહોંચી હતી. આ બનાવ પછી આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે આ…
- સ્પોર્ટસ
ઉત્સાહમાં મોબાઇલ-પાસપોર્ટ ભૂલી ગયો આ ક્રિકેટર, ઝિમ્બાબ્વેમાં કરવાનો છે ઇન્ટરનૅશનલ ડેબ્યૂ
નવી દિલ્હી: શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ પાંચ મૅચની ટી-20 સિરીઝ રમવા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. તેમની પ્રથમ મૅચ શનિવાર, છઠ્ઠી જુલાઈએ હરારેમાં રમાશે. આ ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ પહેલી વાર ઇન્ડિયન જર્સીમાં જોવા મળશે અને એમાં પંજાબના…
- આમચી મુંબઈ
અબુ સાલેમે જેલ ટ્રાન્સફરને હાઇ કોર્ટમાં પડકારી: જીવને જોખમ હોવાનો કર્યો દાવો
મુંબઈ: નવી મુંબઈના તળોજા જેલમાં નાશિક સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવાથી જાનનો ખતરો થઇ શકે છે એવો દાવો કરતી ગેન્ગસ્ટર અબુ સાલેમની અરજી વિશેષ કોર્ટે ફગાવી દેતાં તેણે હવે મુંબઈ હાઇ કોર્ટમાં અરજી કરી છે.1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં સાલેમ તળોજા…
- આમચી મુંબઈ
ગેરકાયદે શસ્ત્રો વેચનારા ત્રણ પકડાયા: આઠ પિસ્તોલ અને 138 કારતૂસ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગેરકાયદે શસ્ત્રોનું વેચાણ કરવા સાથે સંકળાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આઠ પિસ્તોલ અને 138 કારતૂસ જપ્ત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ મીઠાઈલાલ ગુલાબ ચૌધરી (53), દાવલ ચંદ્રપ્પા દેવમણિ ઉર્ફે ધવલ…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના: આવકનું પ્રમાણપત્ર આપવા મહિલાઓ પાસેથી નાણાં વસૂલનારો તલાટી સસ્પેન્ડ
અકોલા: અકોલા જિલ્લામાં લાડકી બહેન યોજના હેઠળ આવકનું પ્રમાણપત્ર આપવા માટે અરજદાર મહિલાઓ પાસેથી નાણાં વસૂલવા બદલ તલાટીને બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગયા સપ્તાહે વાર્ષિક બજેટમાં જાહેર કરાયેલી રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભો…
- નેશનલ
હાથરસમાં હાહાકારઃ ભોલે બાબાની ક્રાઈમ કુંડળી જાણો, 2000માં નોંધાઈ હતી ફરિયાદ
લખનઉ: ઉત્તર પ્રદેશના હાથરસમાં 121 લોકોના મોતને 25 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. અહી સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં મચેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા છે.. જો કે જેના સત્સંગમાં આ દુર્ઘટના સર્જાય હતી તે…
- આમચી મુંબઈ
મુંબ્રાની લોજમાં ગળું દબાવીને પ્રેમિકાની હત્યા: પ્રેમીની ધરપકડ
થાણે: મુંબ્રાની લોજમાં વિવાદ થયા બાદ પ્રેમીએ ઓઢણીથી ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના મંગળવારે બની હતી. શિળ-ડાયઘર પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પ્રેમીની ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ મોહંમદઅલી નાસિર હુસેન શેખ (35) તરીકે થઇ હોઇ તે…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર્સનો ‘ઓપન બસ રોડ શો’ આવતી કાલે કેટલા વાગ્યે શરૂ થશે જાણી લો…
મુંબઈ: ક્રિકેટક્રેઝી મુંબઈ શહેરમાં આવતી કાલે (ચોથી જુલાઈએ) 2007ની ઐતિહાસિક ક્ષણો જેવો માહોલ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ જીતીને વેસ્ટ ઇન્ડિઝથી પાછા આવી રહેલા રોહિત શર્મા અને તેના વર્લ્ડ ચૅમ્પિયન સાથીઓની આવતી કાલે મુંબઈમાં સાંજે એક કિલોમીટરની વિક્ટરી પરેડ યોજાશે.…
- આમચી મુંબઈ
નવાબ મલિક અજિત પવારની બેઠકમાં દેખાતા ચર્ચા જામીન પર છૂટેલા મલિક અજિત પવાર સાથે જોડાશે?
મુંબઈઃ મની લોન્ડરિંગના કેસમાં જામીન પર છૂટેલા અવિભાજિત એનસીપીના નેતા નવાબ મલિક નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં જોવા મળતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા એક વીડિયોમાં નવાબ મલિક…
- આમચી મુંબઈ
વિરાર સ્ટેશન પર કામે જઈ રહેલી પત્ની સાથે પતિએ કર્યું કંઈક એવું કે…
વિરારઃ થોડાક દિવસ પહેલાં વસઈમાં એક પ્રેમીએ લોખંડી પાનાથી પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના હજી તાજી જ છે ત્યાં વિરારમાં પણ આવી જ એક ઘટના જોવા મળી છે. પરંતુ આ ઘટનામાં સદ્ભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. ચાલો, વિસ્તારથી જણાવીએ-વિરાર…