- આમચી મુંબઈ
ઠાકરે જૂથે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરુ કરીઃ સંભવિત ઉમેદવારોના નામ નક્કી
મુંબઈ: અહમદનગરના શ્રીગોંદામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની નવી ઓફિસના ઉદ્ઘાટન માટે પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે એક મોટી જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બધા પક્ષો ઉમેદવારો નક્કી કરવાની પળોજણમાં પડેલા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાના…
- સ્પોર્ટસ
World Championship Of Legends-24: Yuvraj Singhએ મારી Robin Uthappaને મારી ટાપલી
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ 2024ના ફાઈનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાની ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવીને ટાઈટલ ભલે પોતાના નામે કરી લીધું હોય, પણ હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોબિન ઉથપ્પાની હરકતથી યુવરાજ સિંહ…
- નેશનલ
IAS પૂજા ખેડકરની માતાને કારણ દર્શક નોટિસ જારી, પિસ્તોલનું લાઇસન્સ રદ થઈ શકે છે
તાજેતરમાં જ IAS પૂજા ખેડકરની માતાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક ખેડૂતને બંદૂક બતાવીને ધમકાવતી જોવા મળી હતી. પીડિત ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. હવે આ કેસમાં કાર્યવાહી કરતા પૂજા ખેડકરની માતા મનોરમા…
- મનોરંજન
Sarfira Review: અક્ષયને ચમકાવતી આ સાઉથની રિમેક કેટલી ઉડાન ભરશે?
તાજેતરમાં જ રાજકુમાર રાવની ફિલ્મ શ્રીક્રાંત રિલિઝ થઈ. એક અંધ બિઝનેસમેનના જીવન પરથી બનેલી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો, પણ આ પ્રકારની ફિ્લ્મોમાં પ્રોટેગોનિસ્ટના જીવનો સંઘર્ષ અને તેની સાથે જોડાયેલા પ્રસંગોને ઈમોશનલી બતાવવા સિવાય અને ક્યાંક ને ક્યાંક ડ્રામા ક્રિએટ…
- Uncategorized
MLC Election NDA VS MVA: મહાયુતિના તમામ ઉમેદવાર જીત્યા
મુંબઈઃ રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)ને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે 12 ઉમેદવાર મેદાનમાં હતા, જે પૈકી મહાયુતિ (ભાજપ, શિવસેના-શિંદે અને અજિત પવારની એનસીપી-એનડીએ)ના નવ ઉમેદવારને ટિકિટ આપી હતી, જે…
- આમચી મુંબઈ
મંદિરમાં આશરો લેનારી મહિલા સાથે ગૅન્ગ રૅપ બાદ હત્યા: ‘પૂજારી’ સહિત ત્રણની ધરપકડ
થાણે: ઘરેલુ વિવાદને કારણે મંદિરમાં આશરો લેનારી મહિલાને ભાંગ ભેળવેલી ચા પિવડાવ્યા બાદ સામૂહિક બળાત્કાર ગુજારી તેની કથિત હત્યા કરવામાં આવી હોવાની હિચકારી ઘટના થાણેમાં બની હતી. દુષ્કર્મની જાણ કોઈને ન થાય તે માટે મહિલાનું ગળું દબાવી તેને ટેકરી પરથી…
- ઇન્ટરનેશનલ
Nepalમાં ‘પ્રચંડ’ સરકારને પ્રચંડ ઝટકો : વિશ્વાસ મત ન મળતા પુષ્પ કમલ દહલની સરકાર ભાંગી
કાઠમંડુ: ભારતના પાડોશી દેશ નેપાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્માના વડપણ હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (CPN-UML)એ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેતા પ્રચંડને વિશ્વાસ મત મેળવવાની ફરજ પડી હતી. CPN-UMLએ દ્વારા સરકારમાથી સમર્થન પાછું ખેંચી…
- સ્પોર્ટસ
અગાઉ મને થતું કે કોહલીને દરેક બૉલ પર આઉટ કરી શકાય, પણ હવે તેને આઉટ કરવો જ મુશ્કેલ છે: ઍન્ડરસન
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડના 42 વર્ષની ઉંમરના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટના વિજય સાથે (અગાઉ જાહેર કર્યા મુજબ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી છે. 21 વર્ષની શાનદાર કરીઅર પર પૂર્ણવિરામ મૂકાતું જોઈને તે ખૂબ ભાવુક થઈ…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchant Wedding: સેલેબ્સ અને મહાનુભાવોનો Kumbhmela
મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહાનુભાવો મુંબઈ પધાર્યા છે. વાત કરીએ અંબાણી પરિવારના આમંત્રિત મહેમાનોની તો તેમાં રાજકારણી, ઉદ્યોગપતિઓ, હોલીવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન, બોલીવૂડના સેલેબ્સ સહિતના તમામ દિગ્ગજોનો સમાવેશ…
- મનોરંજન
Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani
આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા…