- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રને ટૂંક સમયમાં મળી શકે નવા રાજ્યપાલ
મુંબઈ: થોડા જ દિવસોમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસની રાજ્યપાલ તરીકેની મુદત પૂરી થઇ રહી છે અને તેમની મુદત વધારવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાના પગલે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને નવા રાજ્યપાલ મળી શકે તેવી શક્યતા છે.રમેશ બૈસની મુદત 28 જુલાઇએ પૂરી…
- મનોરંજન
ગજબની સુંદરી બનીને અનંતના રિસેપ્શનમાં પહોંચી અભિનેત્રી, લોકો તો જોતા જ રહી ગયા
અનંત અંબાણી અેન રાધિકા મરચન્ટના શુભ આશિર્વાદ સમારોહમાં દેશવિદેશની વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ અને દ.ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રિટીઓએ તો આ સમારોહમાં ગ્લેમરનો તડકો લગાવી દીધો હતો. એક એકથી ચઢિયાતા વસ્ત્રોમાં આ ફંક્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા.…
- નેશનલ
ભારતના શહેરે એક દિવસમાં 11 લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઇન્દોર: વધી રહેલા વાયુ પ્રદુષણને કારણે દર વર્ષે ગરમી વધી રહી છે, શહેરી વિસ્તારોમાં વૃક્ષો ઓછા થઇ જતા ઉનાળામાં શહેરોમાં ગરમી અસહ્ય થઇ જાય છે. એવામાં મધ્યપ્રદેશના ઇન્દોર(Indore) શહેરે ઉમદા કાર્ય કર્યું છે. ઈન્દોરમાં 24 કલાકમાં 11 લાખથી વધુ રોપા…
- નેશનલ
જ્યારે પીએમ મોદી અનંત-રાધિકાને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી…..
દેશભરના સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્નની જ ચર્ચા ચાલી રહી છએ. તેમના લગ્ન પહેલાની ઉજવણી, લગ્નની ઉજવણી અને આશિર્વાદ સમારોહ વગેરેના ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ…
- સ્પોર્ટસ
શુભમને ધોનીની પરંપરા જાળવી રાખી, આવું કરીને ચાહકોના દીલ જીતી લીધા
નવી દિલ્હી: શુભમન ગિલની આગેવાની હેઠળ યુવા ભારતીય ક્રિકેટ ટીમે(Indian cricket team) ઝિમ્બાબ્વે સામેની તેમની પાંચ મેચની T20I શ્રેણી 4-1થી(Win against Zimbabwe) જીતી લીધી. આ ટીમમાં IPLની ગત સિઝનમ દરમિયાન શાનદાર પ્રદર્શન કરી ચુકેલા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકી ઠાર; હાલ ઓપરેશન ચાલુ
શ્રીનગર: આજે 14 જુલાઇ રવિવારે ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જો કે સેનાએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી દરમિયાન સેનાએ ત્રણ…
- નેશનલ
PM Modiની લોકપ્રિયતા વધીઃ એક્સ પર મોદી અને રાહુલ ગાંધીના ફોલોઅર્સ કેટલા જાણો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળના એનડીએએ ત્રીજી વખત સરકાર બનાવી. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારતની સાથે વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા તરીકે લોકપ્રિયતા મેળવી…
- ઇન્ટરનેશનલ
Donald Trump Shooting: પૂર્વ રાષ્ટ્રપતિ પરના હિંસક હુમલાને ભારતીય મૂળના અમેરિકનોએ વખોડ્યો
શિકાગોઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કરવાના કિસ્સાની આંતરરાષ્ટ્રીય મીડિયા અને દુનિયાના દેશોએ હુમલાને વખોડી નાખ્યો છે, ત્યારે ભારતીય મૂળના અમેરિકનોએ હિંસક વૃત્તિની આકરી ઝાટકણી કાઢી હતી.ભારતીય મૂળના અમેરિકનોએ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની…
- આમચી મુંબઈ
ઝવેરીની દુકાનમાં લૂંટના કેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ પકડાયો
થાણે: નાલાસોપારામાં ઝવેરીની દુકાનમાં શસ્ત્રની ધાકે દાગીનાની લૂંટમાં સંડોવાયેલા 43 વર્ષના આરોપીને પોલીસે 16 વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો.આરોપીની ઓળખ જ્હોની ઉર્ફે જનાર્ધન વાઘમારે તરીકે થઇ હોઇ તેણે સાથીદારો સાથે મળીને ફેબ્રુઆરી, 2008માં નાલાસોપારામાં ઝવેરીની દુકાનમાં શસ્ત્રની ધાકે 40 લાખ…
- આમચી મુંબઈ
પોલીસ ભરતી: પ્રતિબંધિત દવા લેવા બદલ યુવક સામે ગુનો
થાણે: મહારાષ્ટ્ર પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા સાતારાના 19 વર્ષના યુવક પર પ્રતિબંધિત દવા લેવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.યુવકની ઓળખ સાહિલ સાનપ તરીકે થઇ હોઇ તે સાતારા જિલ્લાના ખટાવનો રહેવાસી છે અને તેણે થાણેના સાકેત મેદાનમાં ચાલી…