- સ્પોર્ટસ
મંધાનાના ધમાકેદાર 60 રન, ભારતનો ફાઇનલમાં શ્રીલંકાને 166 રનનો પડકાર
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ફાઇનલમાં ભારતે રવિવારે યજમાન શ્રીલંકાને જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટના ભોગે 165 રન બનાવ્યા હતા.શ્રીલંકાને આ સાધારણ ટાર્ગેટ અપાવવામાં ઓપનર સ્મૃતિ મંધાના (60 રન, 47 બૉલ,…
- Uncategorized
પીકેએ પાર્ટી બનાવી ચૂંટણી લડવાની જાહેરાત કરી
પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ‘ચાણક્ય’ તરીકે ઓળખાવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશે અટકળો ચાલી રહી છે. બસ હવે લોકોની એ આતુરતાનો અંત આવી ગયો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે…
- નેશનલ
3 કિલોથી ઓછા વજનના વાહનો, 50ની કેપેસિટી વાળી કાર, રાજસ્થાનમાં રેકોર્ડમાં ધાંધલી
જયપુર: રાજસ્થાનમાં વાહનોની નોંધણીમાં મોટી ગડબડ થઇ હોવાની જાણકારી મળી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ની તપાસમાં જણવા મળ્યું કે રેકોર્ડમાં 3 કિલોથી ઓછું વજન ધરાવતા ફોર-વ્હીલર્સ નોંધાયેલા છે, ખરીદીની તારીખ પહેલાં નોંધાયેલ વાહની નોંધણી થયેલી છે, 50 સીટની ક્ષમતા…
- આપણું ગુજરાત
Ahmedabad એરપોર્ટ પર ખરાબ હવામાનના લીધે સંખ્યાબંધ ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)શહેરમાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનના લીધે શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી અને ઉપડતી ફ્લાઇટના સમયમાં વિલંબ જોવા મળ્યો હતો. દેશમાં હાલ ખરાબ હવામાનના લીધે અનેક રાજયમાં ફ્લાઇટના ઉડ્ડયન અને લેન્ડિંગમાં વિલંબ થઈ રહ્યો છે.…
- નેશનલ
‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાગી પડ્યું છે’ દિલ્હીના કોચિંગ સેન્ટર બનાવ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
નવી દિલ્હી: ગઈ કાલે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તાર(Old Rajendra Nagar)માં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ જતા ત્રણ સિવિલ સર્વિસ એસ્પીરંટના મોત થયા હતા. આ મામલે ભાજપ અને આપ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. એવામાં લોકસભામાં વિરોધ…
- મનોરંજન
આખરે Shweta Bachchanએ સાબિત કરી જ દીધું કે તે ટિપિકલ ઈન્ડિયન નણંદ છે!
બી-ટાઉનમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ (Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan Divorce Rumors) જોર પકડી રહી છે. ચોરેને ચૌટે બચ્ચન પરિવાર તેમ જ ઐશ્વર્યા વચ્ચેના વિખવાદની ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા બચ્ચન પરિવારની લાડકવાયી શ્વેતા…
- ઇન્ટરનેશનલ
તમારા સંતાનોને કેનેડા ભણવા મોકલતા પહેલા ભારત સરકારનો ચોંકાવનારો રિપોર્ટ વાંચો
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ વિદ્યાર્થીઓના મોત પાછળ અલગ-અલગ કારણો હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આ આંકડા રજૂ કર્યા હતા. જો…
- આમચી મુંબઈ
આ બેઠક પર ચૂંટણી રદ થશે? મેનકા ગાંધીએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી
અલાહાબાદ: સપા સાંસદ રામ ભુઆલ નિષાદ સામે 43,174 મતોથી હારી ગયેલા મેનકા ગાંધીએ શનિવારે કોર્ટ રજિસ્ટ્રીમાં ચૂંટણી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી પર લખનઉ બેન્ચમાં 30 જુલાઈએ સુનાવણી થવાની શક્યતા છે. અરજીમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે…
- નેશનલ
આજનું રાશિફળ (27-07-24): મેષ, સિંહ અને કુંભ રાશિના લોકોને આજે Jobમાં મળશે Promotion…, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરપૂર રહેવાનો છે. આજનો દિવસ જો તમે તમારા કામમાં વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તે દૂર થશે. કોઈ બિનજરૂરી મુદ્દા પર તણાવ રહેશે. મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો.…
- મનોરંજન
આ કારણે 9મી ઓગસ્ટના નહીં રીલિઝ થાય Film Dharmveer-2, મેકર્સે કરી મહત્ત્વની જાહેરાત
મુંબઈઃ 9મી ઓગસ્ટના ક્રાંતિ દિવસ નિમિત્તે મરાઠી ફિલ્મ ધર્મવીર-2 રીલિઝ કરવાની જાહેરાક મેકર્સ દ્વારા થોડાક સમય પહેલાં જ કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્યમાં સર્જાયેલી પૂરની સ્થિતિ જોતા ફિલ્મની રીલિઝને પોસ્ટપોન કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની નવી રીલિઝ ડેટ…