- આપણું ગુજરાત
છેલ્લા 23 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળા છ્તા ગુજરાતમાં ગરીબો ઘટતા નથી ? રાજ્ય સરકારનો વધુ એક મેળો સપ્ટેમ્બરમાં
રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ…
- મનોરંજન
Shraddha Kapoorનો આ કિલર લૂક જોશો તો બોલી ઉઠશો…
હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રાજકુમાર રાવ (Rajkumar Rao) પોતાની આગામી ફિલ્મ સ્ત્રી-2 (Movie Stree-2)ના પ્રમોશનમાં સખત વ્યસ્ત છે. હાલમાં જ શ્રદ્ધા અને રાજકુમાર મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને બંને જણ આ ઈવેન્ટ પર એકદમ…
- આમચી મુંબઈ
Assembly Election: મહાવિકાસ આઘાડીની એક રણનીતિ, જીતના હૈ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત રાહુલ ગાંધી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.આ…
- સ્પોર્ટસ
ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને 12-0થી હરાવ્યો: સેમિમાં પહોંચી ગયો
પૅરિસ: અહીં ઑલિમ્પિક ગેમ્સમાં પુરુષોની કુસ્તીમાં ગુરુવારે ભારતના અમન સેહરાવતે ધમાલ મચાવી દીધી હતી. તેણે ઉપરાઉપરી બે મુકાબલા ક્લીન સ્વીપથી જીતી લીધા અને સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે.21 વર્ષના એશિયન ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલિસ્ટ સેહરાવતે પહેલાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં નોર્થ મેસડોનિયાના વ્લાદિમીર…
- મનોરંજન
આ અભિનેતાને પણ થયો છે મિસિસ બચ્ચનના ગુસ્સાનો અનુભવ
શ્રીમતી જયા અમિતાભ બચ્ચનના ગુસ્સાથી તો હર કોઇ વાકેફ છે. પાપારાઝીથી લઇને ઘરના બધાને તેમના ગુસ્સાનો અનુભવ છે. હવે હાલમાં અભિનેતા અરશદ વારસીએ જણાવ્યું છે કે સિનિયર મિસિસ બચ્ચનના ગુસ્સાનો અનુભવ તેમને પણ થયો છે.અનિલ કપૂર અને શ્રીદેવીની 1993માં આવેલી…
- સ્પોર્ટસ
ટી-20નો વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર પોતે જ નવા સુકાનીના હાથ નીચે રમવા તૈયાર થયો
મુંબઈ: શ્રીલંકામાં ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ટાઇ પછીની સુપરઓવરના ચમત્કારિક વિજય સાથે ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી અને સૂર્યકુમાર એ સિરીઝમાં મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો, પરંતુ તેને પછીની શ્રીલંકા સામેની જ વન-ડે સિરીઝની ટીમમાં સ્થાન નહોતું.…
- Uncategorized
વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૯૮નો ઘટાડો, ચાંદી રૂ. ૫૫૯ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોનાં તણાવ ઉપરાંત ફેડરલ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચ સત્રના ઘટાડા બાદ સોનાના ભાવમાં ૦.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૧.૧ ટકા…
- આપણું ગુજરાત
માંડવીના ભાજપના નગરસેવક અને અખિલ કચ્છ ઓઢેજા સમાજના પ્રમુખ પર સરાજાહેર જીવલેણ હુમલો
ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છમાં જાણે ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ વાત બની ચૂકી છે તેવામાં ભુજ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર આવતા નાના આસંબીયા ગામ પાસે કેટલાક હથિયારધારી શખ્સો દ્વારા જાહેરમાં માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પર જાનલેવા હુમલો કરવામાં…
- ઇન્ટરનેશનલ
જાપાન ફરી ધણધણ્યુંઃ 7.2 રિક્ટર સ્કેલનો ભૂકંપ, સુનામીની શક્યતા
ટોકિયોઃ વિશ્વમાં ઠેર ઠેર અશાંતિ, અરાજકતા અને કુદરતી આફતોનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ખૂબ ભયંકર ભૂકંપની માર સહન કરી બેઠો થયેલો નાનો દેશ જાપાન ફરી ધરાના ધણીધણી ઉઠવાથી ગભરાયો છે. ગુરુવારે જાપાનમાં જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. જાપાનમાં…
- આમચી મુંબઈ
Dhirubhai Ambaniના ત્રીજા પુત્ર, Mukesh Ambaniના બીજા ભાઈ આજે જીવી રહ્યા છે આવું જીવન…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત જ નહીં પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)એ કરી હતી. ધીરુભાઈ અંબાણીના સંતાનોમાં બે દીકરા મુકેશ અંબાણી, અનિલ અંબાણી (Anil Ambani) અને બે દીકરી…