- નેશનલ
Kolkata rape case: આરોપી સંજય રૉયનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થશે, પૂર્વ પ્રિન્સપાલ પર સવાલોનો મારો
કોલકાતા: આખા દેશમાં જે ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે અને ઘટનાની બહાર આવતી અમુક વિગતોથી સૌ કોઈ ચોંકી ગયા છે તે કોલકાત્તા બળાત્કાર અને હત્યા કેસમાં હવે આરોપીના લાઈ ડિટેક્ટર ટેસ્ટની મંજૂરી મળી હોવાની ખબર સૂત્રો દ્વારા મળી છે.આ ઘટનાના આરોપી…
- Uncategorized
ભાઈ Luv Sinhaને રાખડી ના બાંધવી પડે એટલે Sonakshi Sinhaએ ભર્યું આ પગલું…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા (Sonakshi Sinha)એ એના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથેના લગ્ન બાદ સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે આજે રક્ષા બંધનના તહેવાર પર ફરી એક વખત સોનાક્ષી સિન્હા ચર્ચામાં આવી છે. આવો જોઈએ…
- આમચી મુંબઈ
વરલી હિટ એન્ડ રન કેસ:મારી અટકાયત ગેરકાયદે: મિહિર શાહ હાઇ કોર્ટમાં
મુંબઈ: વરલી વિસ્તારમાં સ્કૂટરને બીએમડબ્લ્યુ કારની અડફેટે લઇ મહિલાનું મોત અને તેના પતિને ઘાયલ કરવાના કેસમાં મુખ્ય આરોપી મિહિર રાજેશ શાહે મુંબઈ હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે અને પોતાને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યો હોવાથી તુરંત છુટકારો કરવામાં આવે…
- મનોરંજન
એક સમયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચૂકી છે આ એક્ટ્રેસ અને હવે…
ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભાસીન (Jasmin Bhasin) આજે ભલે ખાસ કોઈ વિશેષ પરિચયની મોહતાજ નથી પણ એક સમયે એવો પણ હતો કે જ્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ખુદ જાસ્મીને એક રિયાલિટી ટીવી શો પર આ વાતનો ખુલાસો કર્યો હતો.…
- આમચી મુંબઈ
ભાજપના પ્રધાનને ‘નકામા’ કહ્યા સાથી પક્ષ શિવસેનાના આ નેતાએ…
મુંબઈ: જુન્નરમાં ભાજપના કાર્યકર્તાઓએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે કાળા વાવટા ફરકાવ્યા એ ઘટનાથી મહાયુતિમાં મતભેદ ચાલી રહ્યા હોવાની ચર્ચા શરૂ છે તેવામાં મહાયુતિના બે પક્ષના નેતાઓ વચ્ચેનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા…
- નેશનલ
આવતીકાલે થશે ગ્રહોની મહત્વની હિલચાલ, આ પાંચ રાશિના જાતકો બનશે માલામાલ…
ચાલી રહેલા ઓગસ્ટ મહિનામાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને શનિ સહિતના અનેક મહત્વના ગ્રહોની ચાલ કાં તો બદલાઈ ગઈ છે કે કાં તો હવે બદલાવવા જઈ રહી છે. પરંતુ આ બધામાં સૌથી મહત્વની હિલચાલ આવતી કાલે એટલે કે 20મી ઓગસ્ટના…
- મનોરંજન
ચાર દિવસમાં સ્ત્રી-2 પહોંચી ગયું 300 કરોડના ક્લબમાં, ઑવરસિઝ કલેક્શન પણ જબરજસ્ત
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 2018ની ફિલ્મ સ્ત્રીની સિક્વલ ફિલ્મ સ્ત્રી-2એ બૉક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો છે. ચાર દિવસમાં ફિલ્મએ 283 કરોડ રૂપિયા તો કમાઈ લીધા છે અને આજે પાંચમો દિવસ અને રક્ષાબંધનની રજા છે તેથી આ ફિલ્મ રૂ. 300…
- આપણું ગુજરાત
અમદાવાદના જગન્નાથ મંદિરમાં સર્જાયા સુંદર દૃશ્યો જ્યારે વિસ્તારની મુસ્લિમ મહિલાઓ…
અમદાવાદઃ ગુજરાતનું શહેર અમદાવાદ ઘણી કોમી રમખાણોનો ખૌફ જોઈ ચૂક્યું છે અને કમનસીબે બે કોમ વચ્ચેનું ઘર્ષણ ઘણીવાર વરવું સ્વરૂપ લઈ લે છે, પણ આવી સ્થિતિમાં ઘણી ઘટનાઓ બને છે જે ધર્મ-જાતિના વાડાને તોડી માનવતાને મહેંકાવે છે. આવી જ ઘટના…
- આમચી મુંબઈ
રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ સુપ્રિયા સુળેની ટીકા: રૂ. 1500માં મહિલાઓના મત ખરીદવા માટેની યોજના
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવેલી લાડકી બહેન યોજના પર એનસીપી (એસપી)ના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ રક્ષા બંધનની પૂર્વસંધ્યાએ ટીકા કરતાં કહ્યું હતું કે શરૂઆતમાં મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. મહાયુતિ દ્વારા…