- મનોરંજન
હોટેલમાં કામ કર્યું, ભીડની સામે ઑડિશન આપ્યું, હવે સમૃદ્ધિમાં રાચે છે આજની બર્થ ડે મલ્લિકા
બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે દરેક વ્યક્તિને સખત મહેનત કરવી પડે છે. આપણી આજની બર્થ ડે મલ્લિકાએ પણ ઓળખ બનાવવા ઘણો સંઘર્ષ કર્યો છે. હોટેલમાં પણ કામ કર્યું છે. નોન ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી આવતી હોવાથી તેણે બધુ જાતે જ મેનેજ…
- મનોરંજન
ગુજરાતી અભિનેત્રીનું મહારાષ્ટ્ર સરકાર તરફથી મહાસન્માન, આશા પારેખને એવોર્ડ અપાયો…
યશ રાવલમુંબઈ: ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પાડોશી જિલ્લા મહુવાના એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલી એક દીકરી હિન્દી સિનેમા જેને આજે બોલીવુડ તરીકે ઓળખાય છે તેમાં ડંકો વગાડશે અને સોનેરી શબ્દોમાં પોતાનું નામ લખાવશે તેવી ‘આશા’ તો કોને હોય? પરંતુ ‘આશા’…
- Uncategorized
Hema Maliniએ એવું તે શું કર્યું કે લોકોએ કહ્યું આ તો Jaya Bachchanની બેન છે…
બોલીવૂડની દિગ્ગજ અદાકારા અને કરોડો ફેન્લની દિલની ધડકન એવા હેમા માલિની (Hema Malini)ની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. હેમા માલિની આજે પણ પોતાની સુંદરતાથી ફેન્સના દિલ ધડકાવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ…
- નેશનલ
કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે વિધાન સભાની ચૂંટણી
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. આ વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે, એવી જાહેરાત પૂર્વ સીએમ ફારૂક અબદુલ્લાએ કરી છે. તેમણે આ જાહેરાત કરતા પહેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે…
- આપણું ગુજરાત
આદિપુરમાં ૧૩.૫૫ કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડના પર્દાફાશથી ખળભળાટ
ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં મિત્રો અને પરિચિતોનો વિશ્વાસ કેળવી તેમના ઓળખપત્રોના આધારે બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર કરવાના દેશભરમાં ચકચારી બનેલાં કૌભાંડ બાદ વધુ એક કરોડોના અંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડનો આદિપુર પોલીસે પર્દાફાશ…
- આપણું ગુજરાત
લટકતી જિંદગીઃ એક યુવાન 80 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો ને પાઈપને પકડી લટકી રહ્યો, પણ
રાજકોટઃ ઘણીવાર આપણે જીવનથી કંટાળતા હોઈએ છીએ, પણ મોત સામે આવે ત્યારે જીવ વ્હાલો લાગે છે અને જીવવા માટે વલખાં મારતા હોઈએ છે. ગુજરાતના ગોંડલમાં આવી જ ઘટના બની છે, જેમાં એક યુવાન કૂવામાં પડી ગયો હતો, પરંતુ તેના અને…
- આપણું ગુજરાત
કચ્છમાં કરુણાંતિકા : ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળક પર થાંભલો પડતાં મોત
ભુજ: રક્ષાબંધનના પર્વ પર જ પશ્ચિમ કચ્છમાં ફરી વળેલા કાળચક્રમાં બે માસુમ બાળકો સહીત ચાર જેટલી માનવજિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. પ્રથમ કરુણાંતિકા ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે બનવા પામી હતી જેમાં અહીંની એક વાડીમાં બે થાંભલા વચ્ચે શ્રમજીવી…
- મહારાષ્ટ્ર
પુણે પોર્શે કાર અકસ્માત: લોહીના નમૂનાની અદલાબદલી બદલ વધુ બેની ધરપકડ
પુણે: પુણેના બહુચર્ચિત પોર્શે કાર અકસ્માત કેસમાં લોહીના નમૂનાની કથિત અદલાબદલી બદલ વધુ બે જણની સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. બંને જણની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે. બંને આરોપીને કોર્ટમાં હાજર કરાતાં…
- નેશનલ
9 રાજ્યસભા બેઠકો પર ભાજપે ઉતાર્યા ઉમેદવારો : પક્ષપલટૂઓને મળ્યું સ્થાન
નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનાર રાજ્યસભા ખાલી થનારી બેઠકોની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આઠ રાજ્યોની 9 રાજ્યસભા બેઠકોને માટે યાદી જાહેર કરી છે. કિરણ ચૌધરીને હરિયાણાથી અને રવનીત બિટ્ટુને રાજસ્થાનથી ઉમેદવાર…
- આમચી મુંબઈ
કોર્ટ-ફોર્ટ કંઇ નહીં, હમણાં જ ફાંસીએ લટકાવો: વિફરેલા આંદોલકોની માગણી
મુંબઈ: માનવતાને લજાવે તેવી બદલાપુરની ઘટના બાદ વિફરેલા લોકોએ રેલ રોકો આંદોલન કર્યું અને એ દરમિયાન પોલીસ અને આંદોલકો વચ્ચે ચકમક પણ ઝરી હતી. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા આંદોલનના કારણએ રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે, આ દરમિયાન…