- આપણું ગુજરાત
મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી
અમદાવાદઃ અગાઉ જૂન અને જુલાઈ મહિનામાં વરસાદે સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું હતું ત્યારે ફરી ત્રણેક દિવસથી પંથકમાં ભારે વરસાદ છે અને નદી-નાળા પહેલેથી ભરેલા હોવાથી પાણીનો નિકાલ મુશ્કેલ બની ગયો છે. એક તરફ 72 કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે…
- નેશનલ
કિશોરીઓને બિન-પરંપરાગત નોકરીઓ માટે તાલીમ અપાશે
નવી દિલ્હી: સરકાર ટૂંક સમયમાં 14-18 વર્ષની કિશોરીઓને બિન-પરંપરાગત નોકરીની ભૂમિકામાં સજ્જ કરવા માટે એક યોજના શરૂ કરશે, જેનો હેતુ કામગારોની ફોજમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે, એમ એક ટોચના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અનિલ મલિકે…
- નેશનલ
જમીનના વળતરને મુદ્દે મહારાષ્ટ્ર
નવી દિલ્હી: છ દાયકા પહેલાં જેમની જમીન પર ‘ગેરકાયદે’ કબજો કરવામાં આવ્યો હતો તેને આપવાના વળતરની ગણતરીમાં ‘નિષ્ક્રિય’ અને ‘બિન-ગંભીર’ અભિગમ માટે સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.જસ્ટિસ બી. આર. ગવઈ, પ્રશાંત મિશ્રા અને કે.વી.વિશ્ર્વનાથનની બેંચે વન અને…
- આપણું ગુજરાત
વડોદરામાં વણસેલી સ્થિતિઃ આર્મીની વધુ ત્રણ કોલમ, મંત્રીઓ રવાના
અમદાવાદઃ ગુજરાત આખુ જળબંબાકાર થઈ ગયુ છે અને અવિરત વરસાદ વચ્ચે બચાવ કાર્ય અઘરું બની રહ્યું છે. ગુજરાતનું મહત્વનું શહેર એવું વડોદરા ખૂબ જ ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને અહીં અંતરિયાળ વિસ્તારો, સોસાયટી કે મુખ્ય માર્ગો તમામ પાણીમાં…
- ટોપ ન્યૂઝ
Kolkata રેપ અને મર્ડર કેસ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન, કહ્યું હવે બહુ થયું ….
નવી દિલ્હી : કોલકાતાની(Kolkata)આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને નબન્ના અભિયાન અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. જેમાં મંગળવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે આપેલ બંધનું એલાન હિંસક બન્યું છે. ત્યારે હવે આ…
- નેશનલ
કૂનો નેશનલ પાર્કમાં ચિત્તો મૃત મળતા પ્રશાસનની ઊંઘ હરામ
ભોપાલઃ એક તરફ કેન્દ્ર સરકાર ફરી ચિત્તો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે અને દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી ચિત્તો લાવવાનું વિચારી રહી છે ત્યારે બીજી બાજુ કૂનો નેશનલ પાર્કથી ખૂબ અસ્વસ્થ કરનારા સમાચાર આવ્યા છે. અહીંનો એક માત્ર ખુલ્લો ફરતો ચિત્તો…
- નેશનલ
આજનું રાશિફળ (28-08-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોને Job And Buisnessમાં મળશે New Opportunity…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે તમારા માટે સારું રહેશે કે તમે ખૂબ સમજી વિચારીને કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવો. પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે તમારા…
- Uncategorized
મુંબઈના ટવિન ટનલ પ્રોજેક્ટ માટે રોજના 7 લાખ લિટર પાણીની આવશ્યક્તાઃ MMRDA
મુંબઈઃ મુંબઈ શહેરના મહત્વાકાંક્ષી પ્રકલ્પ થાણે-બોરીવલી ટ્વીન-ટનલ રોડ પ્રોજેક્ટ માટે રોજના અંદાજે ૭ લાખ લિટર પાણીની માંગ છે, જેમાં પરિવહન માટે સમર્પિત માર્ગ અને બાંધકામના સ્થળ પરથી દરરોજ ૧૦૦ ટ્રક લોડ માટી ખોદવામાં આવે છે, એમ એમએમઆરડીએએ જણાવ્યું હતું.ગયા અઠવાડિયે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને લુટિયન્સ ઝોનમાં ફાળવાયો બંગલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને હવે દેશની રાજધાની દિલ્હીમાં મળી શકાશે. કેન્દ્ર સરકારના નગર વિકાસ મંત્રાલયે શિંદેને પંડિત પંત માર્ગ પર એક બંગલો ફાળવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મુંબઈમાં વર્ષા નામનો સરકારી બંગલો છે. વર્ષા…