- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલઃ બે વિધાનસભ્યની કરાઈ હકાલપટ્ટી
નાગપુર: કૉંગ્રેસના વિધાનસભ્ય ઝીશાન સિદ્ધિકી અને જિતેશ અંતાપુરકરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ આજે જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીત…
- આમચી મુંબઈ
ગણેશોત્સવઃ સાર્વજનિક મંડળોએ PoP પ્રતિબંધના નિયમોનું પાલન કરવાનો હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)માંથી બનાવેલી મૂર્તિઓ પરના પ્રતિબંધ અંગેની માર્ગદર્શિકાનું ફરજિયાત રીતે પાલન કરવાનું તમામ સાર્વજનિક મંડળોને જણાવવા માટે બૉમ્બે હાઇ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો હતો.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતી માર્ગદર્શિકા…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના મરીન લાઇન્સને ઉત્તર મુંબઈના કાંદિવલીથી જોડતા મહત્ત્વના પ્રોજેક્ટ કોસ્ટલ રોડને વિરાર અને પાલઘર સુધી લંબાવવાની મોટી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે પાલઘરમાં કરી હતી. મુંબઈના મરીન ડ્રાઈવથી વરલી સુધીનો કોસ્ટલ રોડ અત્યારે ખુલ્લો મુકવામાં…
- નેશનલ
PM Modi ત્રણ નવી વંદે ભારતને આવતીકાલે આપશે લીલીઝંડી, આ રાજ્યોને મળી ભેટ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકસાથે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેડ આપશે. આવતીકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ આધુનિક અને મેઈ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ આધારિત ટ્રેન મેરઠ-લખનઊ, મદુરાઈથી…
- આમચી મુંબઈ
મુંબઈની એસી લોકલમાં ‘આ’ લોકોના ત્રાસઃ રોજના 200થી વધુ લોકો સામે કાર્યવાહી
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ટિકિટ તથા પાસધારકો ખુદાબક્ષ પ્રવાસીઓની ભીડને કારણે કંટાળી ગયા છે. છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ ખુદાબક્ષ ઓગસ્ટ મહિનામાં મળી આવ્યા હોઇ હાલમાં રોજ ૨૧૦થી વધુ પ્રવાસી સામે કાર્યવાહી…
- Uncategorized
દિલ્હીમાં ટી-20ની સેકન્ડ-બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકૉર્ડ બન્યો
નવી દિલ્હી: અહીં દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ) ટી-20 ટૂર્નામેન્ટમાં શુક્રવારે ટી-20 ફૉર્મેટની બીજા નંબરની શ્રેષ્ઠ ઓપનિંગ પાર્ટનરશિપનો વિક્રમ રચાયો હતો. અનુજ રાવત (121 અણનમ, 66 બૉલ, અગિયાર સિક્સર, છ ફોર) અને સુજલ સિંહ (108 અણનમ, 57 બૉલ, નવ સિક્સર, સાત…
- સ્પોર્ટસ
અવનીએ ભારતની અવિરત સફળતા પુરવાર કરી: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર બાવીસ વર્ષની અવની લેખરાને પૅરાલિમ્પિક્સની અપ્રતિમ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું, ‘આપણી ગોલ્ડન ગર્લ અવની ફરી ગોલ્ડ જીતી અને એ…
- આમચી મુંબઈ
થાણેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની ધરપકડ
થાણે: મેડિકલ ડિગ્રી વિના જ થાણેેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી હતી.શાંતિ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ અબ્દુલ ફરીદ ઉર્ફે સદ્દામ શરીફ ખાન (34)ની શુક્રવારની સવારે ધરપકડ કરવામાં આવી હતી. ખાન ભિવંડીના ગૈબી…
- આમચી મુંબઈ
પતિએ ગર્ભવતી પત્નીના પેટ પર લાત મારી: પતિ સહિત પાંચ સામે ગુનો
થાણે: ઘરેલુ વિવાદમાં પતિએ પત્નીના પેટ પર લાત મારી હોવાની ઘટના ભિવંડીમાં બનતાં પોલીસે પતિ સહિત પરિવારના પાંચ સભ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.નિઝામપુરા પોલીસના જણાવ્યા મુજબ ઘટના 14 ઑગસ્ટે બની હતી. નર્સ તરીકે કામ કરતી ફરિયાદીએ પતિને અન્ય મહિલા સાથેના…
- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સની 100 મીટર દોડમાં પ્રીતિ પાલે બ્રૉન્ઝ સાથે નવો ઇતિહાસ રચ્યો
પૅરિસ: અહીં દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શુક્રવારે ભારતને ત્રીજો મેડલ રનર પ્રીતિ પાલે અપાવ્યો હતો. તે 100 મીટર દોડમાં ત્રીજા સ્થાને આવતાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. પૅરાલિમ્પિક્સમાં ભારત વતી ઍથ્લેટિક્સની ટ્રૅક ઇવેન્ટમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.શુક્રવારે ભારતને…