- આમચી મુંબઈ
મલાડમાં એસયુવીએ અડફેટે લેતાં યુવતીનું મોત: મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ
મુંબઈ: એસયુવીએ યુવતીને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હોવાની ઘટના મલાડમાં બનતાં પોલીસે મર્ચન્ટ નેવીના અધિકારીની ધરપકડ કરી હતી. અકસ્માત બાદ આરોપી જ યુવતીને હૉસ્પિટલ લઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે.મલાડ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત મંગળવારની રાતે મલાડ પશ્ર્ચિમના ગુડિયા…
- આપણું ગુજરાત
રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગંદકી ની ફરિયાદ ખૂબ આવે છે જેને કારણે રોગચાળો પણ ફેલાય છે. અવારનવાર લતાવાસીઓ કે વિપક્ષ ફરિયાદ કરે ત્યારે એક જ વાત સામે આવે છે કે સફાઈ કામદારોની સંખ્યા ઓછી છે. આ વાત અધિકારીઓ તથા…
- આપણું ગુજરાત
સદસ્યતા નોંધણી અભિયાનની ધમાકાભેર શરૂઆત
રાજકોટ: ડો. ભરત બોધરાએ સદસ્યતા અભિયાન પર પત્રકાર પરિસદ સંબોધી અને વિગતો આપતા જણાવ્યું હતું કેરાજકોટમાં લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ આજથી કરીએ છીએ એક એક સોસાયટી,વર્ગ અને સમાજમાં કાર્યકતાઓ જશે અને સભ્ય નોંધણી કરશેવ્યક્તિગત સંપર્ક કરી…
- Uncategorized
‘વડા પ્રધાન મોદી માનસિક રીતે હારી ગયા છે’ જમ્મુ અને કાશ્મીરમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
શ્રીનગર: કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir assembly election) માટે આજથી પ્રચાર આભિયાનની શરૂઆત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા છે, રામબન જીલ્લામાં એક રેલી સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
- નેશનલ
મદરસામાં મૌલવી બાળકોને શીખવાડતો હતો….’RSS આતંકવાદી સંગઠન’, IBએ શરૂ કરી તપાસ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અતરસુઇયા ગામના જે મદરેસામાં નકલી નોટ છાપવાનો પર્દાફાશ થયો હતો તે મદરેસાની વધુ માહિતી બહાર આવી છે. આ મદરેસામાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન યુપી પોલીસની ટીમોને આરએસએસ સાથે જોડાયેલા ઘણા પુસ્તકો મળ્યા છે.મદરેસાના પ્રિન્સિપાલ…
- આપણું ગુજરાત
વાગુદળ ગામે શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા…
રાજકોટ: સોમવારે રાત્રે કાલાવાડ રોડ પર મહંત અને તેના ત્રણ ચેલકાઓએ એક જીએસટી ના અધિકારીની કારના કાચ તોડ્યા અને રસ્તા પર બેફામ ગાળા ગળી કરી જનજીવન બાનમાં લીધું હતું.પોલીસ તંત્ર એ તાત્કાલિક ધરપકડ કરી પગલા લીધા હતા પરંતુ તેનો ચોર…
- નેશનલ
2024માં સૌથી વધુ Gold Purchase કરનારાઓમાં India છે આટલામાં નંબરે…
દુનિયાભરમાં ચાલી રહેલાં ભૂરાજનીતિક તણાવ વચ્ચે સેન્ટ્રલ બેંકોએ સોનુ ખરીદવાનું પ્રમાણ વધારી દીધું છે. વર્તમાન પરિસ્થિતિમાં તમામ દેશોની કેન્દ્રિય બેંકો પોતાના સોનાના ખજાનામાં વૃદ્ધિ કરવાની હોડમાં છે. આ હોડમાં ભારત કયા નંબર પર છે એની વાત કરીએ તો એક રિપોર્ટમાં…
- નેશનલ
મોદી મેજિક! સિંગાપોરની રિયલ એસ્ટેટ ફર્મ ભારતમાં રોકાણ બમણું કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસની સિંગાપોરની મુલાકાતે છે. તેમની મુલાકાતના ગણતરીના કલાકો પહેલા સિંગાપોરના કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ (CLI)એ બુધવારે જણાવ્યું હતું કે તે 2028 સુધીમાં ભારતમાં 30 જૂન સુધીમાં ભારતમાં મેનેજમેન્ટ હેઠળના તેના ભંડોળને બમણા કરવાનું લક્ષ્ય રાખે છે.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હે ઈશ્ર્વર, તારું તુજને અર્પણ ‘ખાલી હાથ આવ્યા ને ખાલી હાથે જવાનું’ પંક્તિ બહુ મોટો બોધ આપી જાય છે. મૃત્યુ સમીપે દેખાણુંત્યારે વિશ્વ વિજયી થવા નીકળેલાસિકંદરે કહ્યું હતું કે ‘મારા અવસાન પછી મારું શરીર ભલે કપડાથી ઢાંકો, મારી હથેળી ખુલ્લી…
- ઈન્ટરવલ
વેર-વિખેર – પ્રકરણ-૫૪
આપણને કોઈ સમસ્યા મૂંઝવતી હોય ત્યારે અચાનક કોઈ ધરપત આપે કે તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ ત્યારે કેવી રાહત થાય! આજથી ઉત્તરાર્ધ આરંભ ‘પત્નીની બાબતમાં હું ખરેખર ભાગ્યશાળી છું!’ ઈસ્ટર્ન બાયપાસના મોડ પર ડિવાઈન’ ગેસ્ટહાઉસના એક રૂમમાં આરામ…