- આમચી મુંબઈ
કરોડોની સોપારીની દાણચોરી: એકની ધરપકડ કરાઇ
મુંબઈ: ઔદ્યોગિક ઉત્પાદનો (એલએલડીપી) અને ડામરની આડમાં દાણચોરીથી મુંબઈમાં લાવવામાં આવેલી રૂ. 9.23 કરોડની સોપારી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને આ પ્રકરણે ભારતીય નાગરિકની ધરપકડ કરાઇ હતી.ઔદ્યોગિક ઉત્પાદનો અને ડામર તરીકે માલ જાહેર કરીને ઉચ્ચ ગુણવત્તાની સોપારીઓની દાણચોરી…
- આમચી મુંબઈ
ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય શહેર તરીકે મુંબઈ શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈને આખી દુનિયાનું નંબર વન શહેર બનાવવાનું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે અને આને માટે શહેરને ઝુંપડપટ્ટી મુક્ત કરવું આવશ્યક છે. વિકાસની પ્રક્રિયામાં બધા જ ઘટકોનો…
- આમચી મુંબઈ
100 કરોડ રૂપિયાનું મળશે વળતરઃ રેસકોર્સ પરના તબેલા દૂર કરાશે
મુંબઈ: મહાલક્ષ્મી ખાતેના રેસકોર્સની ૧૨૦ એકરની જગ્યા પાલિકાના કબજામાં આવી ગઇ હોવાથી હવે મુંબઈ સેન્ટ્રલ પાર્ક તૈયાર કરવાની પ્રક્રિયાને ગતિ મળશે. જોકે આ પાર્ક બનાવતી વખતે અહીંના તબેલાઓ અડચણ બનવાના છે. અહીંના ૬૫૦માંથી ૨૫ ટકા એટલે કે ૧૬૨ તબેલા દૂર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સીબીઆઇના સકંજામાં, ગુનો દાખલ કરાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે સીબીઆઇ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના નેતા ગિરીશ મહાજનને ખોટા ગુનામાં ફસાવવા માટે જળગાંવના તત્કાલીન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પર દબાણ નાખવાનો આરોપ અનિલ દેશમુખ પર કરાયો છે.સીબીઆઇએ આ પ્રકરણે હવે અનિલ…
- આમચી મુંબઈ
અજિત પવારને થઇ આ બીમારી, પ્રચાર પર થશે અસર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ખાંસી-ઉધરસની તકલીફ વધી ગઇ હોવાના અહેવાલ મંગળવારે ફરતા થયા ત્યારબાદ બુધવારે તેમને બ્રોન્કાયટિસની બીમારી થઇ હોવાની સત્તાવાર જાણકારી મળી હતી. બ્રોન્કાયટિસના કારણે ડૉક્ટરોએ અજિત પવારને આરામ કરવાની સલાહ આપી હતી.બીમારીના કારણે અજિત…
- આપણું ગુજરાત
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજના જામીન અદાલતે ફગાવ્યાં
ભુજ: બૂટલેગર સાથે થાર જીપમાં રાજસ્થાનથી મેળવેલા અંગ્રેજી શરાબની ખેપ મારતી વખતે થયેલા પોલીસ ચેઝ દરમ્યાન, પોલીસ કર્મી પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી ગુનામાં આરોપી એવી ફરજ મોકૂફ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને મોટી ચીરઈના રીઢા બૂટલેગર યુવરાજની જામીન…
- મનોરંજન
IC 814 hijack: સિરિઝ જોનારને નવાઈ લાગે છે કે વાજપેયી સરકારે આવી ભૂલ કેમ કરી?
NetFlix પર સ્ટ્રીમ થયેલી સિરિઝ IC 814 hijack હાલમાં ચર્ચમાં છે. સિરિઝ વિવાદમાં પણ ફસાઈ છે, પરંતુ આવા કોઈ વિવાદને ધ્યાનમાં ન લેતા નેટિઝન્સ સિરિઝ જોઈ રહ્યા છે અને તેમને ઘણી ગમી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાના વખાણ પણ થઈ રહ્યા…
- આપણું ગુજરાત
GMSCL ના ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,કોણ જવાબદાર?
રાજકોટ : રાજકોટ બેડી ચોકડી પાસે આવેલું GMSCL ના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છેરાજકોટમાં ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યુંગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ હોવાનું સામે…
- મનોરંજન
ટીવીના આ સુપરહિટ હીરોએ સંજય લીલા ભણશાલીની ફિલ્મ માટે 9 મહિના રાહ જોઇ, અંતે…..
રાજીવ ખંડેલવાલ ટેલિવિઝન અને હિન્દી સિનેમાનું જાણીતું નામ છે. રાજીવે પોતાની કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી. આ પછી તે ઘર ઘરમાં જાણીતો બની ગયો હતો. આજે પણ તે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝનો સુપરહિટ હીરો ગણાય છે.તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે સંજય લીલા…
- આમચી મુંબઈ
લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત પવારની?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘લાડકી બહેન યોજના’ની ખૂબ ચર્ચા છે અને એ સાથે જ વિપક્ષો પણ આ યોજનાની એટલી જ ટીકા કરી રહ્યો છે. જોકે, આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓના ખાતામાં પૈસા જમા થવાના…