- નેશનલ
આજનું રાશિફળ (19-09-24): કન્યા, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ રહેશે Goody Goody… જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારે ઉતાવળમાં કે ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું પડશે. તમારી ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરીમાં તમારી કોઈ ભૂલ અધિકારીઓની સામે આવી શકે છે. તમારા કેટલાક બિનજરૂરી ખર્ચ વધી…
- નેશનલ
વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલી મહિલા પાઈલટ બની…
ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે ઈતિહાસ રચી દીધો છે, ચાલો જાણીએ કઈ રીતે. વાત જાણે એમ છે કે તેઓ સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનાર પહેલાં ભારતીય મહિલા ફાઈટર પાઈલટ બની ગયા છે. મોહના સિંહ એલસીએ તેજસનું સંચાલન…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલનો હિઝબુલ્લાહ પરના ‘પેજર’ હુમલો: તાઈવાનની કંપનીએ કર્યો મોટો દાવો
તાઇપેઇ: લેબેનોન અને સીરિયામાં હિઝબુલ્લાહના કમ્યુનિકેશન નેટવર્ક પર એક ઇઝરાયલી ઓપરેશન હેઠળ મંગળવારે પેજરમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. પેજર બનાવનારી તાઇવાનની કંપનીએ ખુલાસો કર્યો હતો કે જે પેજરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે તે હંગેરીની એક કંપનીએ બનાવ્યા હતા. આ હુમલામાં…
- સ્પોર્ટસ
ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગનો ધમાકેદાર આરંભ, હૅરી કેને તોડ્યો વેઇન રૂનીનો રેકૉર્ડ
મ્યૂનિક: યુનિયન ઑફ યુરોપિયન ફૂટબૉલ અસોસિયેશન્સ (યુઇફા)ના બૅનર હેઠળ યુરોપની ટોચની ફૂટબૉલ ક્લબ ટીમો વચ્ચે દર વર્ષે રમાતી ચૅમ્પિયન્સ લીગનો મંગળવારે ધમાકેદાર આરંભ થયો. એ દિવસે રમાયેલી તમામ છ મૅચમાં પરિણામ આવ્યા હતા. આ બધા મુકાબલાઓમાં બાયર્ન મ્યૂનિક અને ડાયનૅમો…
- આમચી મુંબઈ
લોકસભામાં 30 બેઠકો એટલે રાજ્યમાં અમારી જ સત્તા: વર્ષા ગાયકવાડ
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહાવિકાસ આઘાડીના 30 ઉમેદવારો વિજયી થયા છે. અને તેથી મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીઓ અમે જ જીતીશું એવો વિશ્ર્વાસ કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે બુધવારે વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ…
- આમચી મુંબઈ
થાણેની કમર્શિયલ બિલ્ડિંગમાં આગ: ક્લિનિકમાંથી ૧૦ દર્દીને બચાવાયા
મુંબઈઃ થાણેમાં આવેલી એક ૧૬ માળની ઇમારતના ૧૧મા માળે આગ ફાટી નીકળતા અહીંની આંખની ક્લિનિકમાં સારવાર લઇ રહેલા નવ જણ તથા ફર્ટિલિટી સેન્ટરમાં એક જણ એમ કુલ ૧૦ દર્દીને બચાવી લેવાયા હતા, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.મંગળવારે રાત્રે ૧૧ કલાકે…
- ઇન્ટરનેશનલ
ચીનનું યુદ્ધ જહાજ જાપાની જળસીમામાં પ્રવેશતા સમુદ્રી તણાવમાં વધારો
સામ્રાજયવાદની મનશા રાખતું ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું તેના યુદ્ધ જહાજ હવે જાપાની જળસીમામાં ઘુસ્યા છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના વિમાનવાહક જહાજ આજે પ્રથમ વખત તેના પ્રાદેશિક જળમાં પ્રવેશ્યા…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશ વિસર્જનને દિવસે જ ઘાટકોપરમાં જૂની અદાવતને પગલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનતાં ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદને પકડી પાડ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ તૌસિફ યાકુબ અન્સારી (25),…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટીમાં હલચલ મચાવી રહ્યો છે…
બ્રિસ્ટૉલ: ભારતના ટોચના સ્પિનર્સમાં ગણાતા 34 વર્ષીય યુઝવેન્દ્ર ચહલને એક વર્ષથી ટીમ ઇન્ડિયા વતી રમવા નથી મળ્યું અને ટેસ્ટમાં કરીઅર શરૂ કરવાનો તો તેને મોકો જ નથી મળ્યો, પરંતુ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં તે લાંબા ફૉર્મેટમાં ત્રણ-ચાર દિવસની મૅચોમાં તેમ જ…
- નેશનલ
આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણઃ આ ત્રણ રાશિના જાતકોના શરૂ થયા અચ્છે દિન…
આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષનું આ બીજું ચંદ્ર ગ્રહણનો સંબંધ સમુદ્ર મંથન દરમિયાન મળેલા અમૃતની વહેચણી સંબંધિત છે, જ્યારે રાહુ ચંદ્રમાને ખાવા માટે આવે છે. આ વખતે ચંદ્ર ગ્રહણ…