- Uncategorized
IND vs BAN: બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત, ઈશાન કિશન, રુતુરાજ અને શ્રેયસને ફરી નિરાશા મળી
નવી દિલ્હી: ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રન હરાવી મોટી જીત મળવી છે. હવે સિરીઝની બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે કાનપુરમાં રમાશે. આગામી મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ તેના ઓફિશિયલ…
- આપણું ગુજરાત
રાજકોટમાં પ્રાણીઓ નથી સુરક્ષિતઃ ઢોરના ડબ્બામાં 700 પશુઓના થયા મોત
રાજકોટઃ ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં 756 પશુના મોત થયાનું રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ આંકડો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકા સામે માલધારી સમાજમાં ભારે રોષ છે ત્યારે ગૌપ્રેમીઓ હવે કેમ કંઈ નથી બોલતા તેવી ફરિયાદો…
- ઉત્સવ
ફોકસ: બીજાં પાંચ ‘હરિયાણા’ મળે તો ભારત ઑલિમ્પિકમાં પાવર હાઉસ બની જાય
-સાશા શર્મા હરિયાણાના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઉજાળી રહ્યાં છે. વિવિધ રમતોમાં મેડલ્સ જીતીને દેશનું નામ ઊંચું કરી રહ્યા છે. ભારતની કુલ લોકસંખ્યામાં હરિયાણાની ભાગીદારી બે ટકા જેટલી છે. તાજેતરમાં ઑલિમ્પિકમાં ભારતે જેટલા મેડલ્સ જીત્યા છે એમાંથી ૩૦ ટકા…
- સ્પેશિયલ ફિચર્સ
ચાઇનીઝ કોથમીર – આદું- મીઠો લીમડો ને દાતણ બજારમાં ક્યારે આવશે ?
વ્યંંગ -ભરત વૈષ્ણવ ‘આ લઇ જાવ.તમને ફાયદો થશે.’ કવિ કનુ કાછિયાએ સામેથી રાજુ રદીને સૂચન કર્યું. જયારે ગ્રાહકના ફાયદાની વાત વેપારી કરે ત્યારે સમજી લેવું કે છેવટે તો ગ્રાહકના નામે વેપારીને ફાયદો થતો હોય છે.રાજુ રદી આજે ઝપટે ચડી ગયેલો…
- નેશનલ
આજનું રાશિફળ (21-09-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકો આજે ચાખશે સફળતાનો સ્વાદ, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. પ્રવાસ દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે, પણ તમારે એ કોઈની પણ સાથે શેર કરતાં પહેલાં વિચારવું પડશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ એવોર્ડ મળવાની સંભાવના છે. તમારા પરિવારમાં…
- નેશનલ
જો, બાળકનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત ઇચ્છતા હો તો આ યોજના તમારા માટે જ છે !
લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવા અને પ્રારંભિક બચતની ટેવોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ વિકાસમાં, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન, શ્રીમતી નિર્મલા સીતારામને, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ વાત્સલ્ય (એનપીએસ વાત્સલ્ય) યોજના શરૂ કરી છે. 23 જુલાઈ, 2024ના રોજ કેન્દ્રીય…
- નેશનલ
કાશ્મીરમાં મોટી દુર્ઘટનાઃ BSFની બસ બની અકસ્માતનો શિકાર, 26 જવાન ઘાયલ
બડગામઃ દસ વર્ષ પછી કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે કાશ્મીરમાં મોટી દુર્ઘટના બની. કાશ્મીરમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને લઈ જનારી એક બસ અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 26 જવાન ઘાયલ…
- સ્પોર્ટસ
કોહલીએ ફ્લૉપ ઇનિંગ્સમાં પણ રેકૉર્ડ બનાવ્યો! જાણો કઈ રીતે સચિનની બરાબરીમાં થઈ ગયો
ચેન્નઈ: વિરાટ કોહલીએ અહીં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ફક્ત છ રન અને બીજા દાવમાં 17 રન બનાવ્યા એમ છતાં શુક્રવારે તે અનોખી રેકૉર્ડ-બુકમાં તો આવી જ ગયો હતો. એટલું જ નહીં, ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરની હરોળમાં આવી ગયો હતો.વાત…