- આપણું ગુજરાત
ગોંડલ પેલેસમાં બેઠક બાદ નકલી રાજવીના વિવાદનો અંત
ગોંડલ: ગુજરાતમાં એક તરફ નકલી અધિકારીઓ બાદ નકલી રાજવી પણ મળી આવ્યા હતા. આખો વિવાદ ગોતા ખાતે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગોંડલ સ્ટેટ(રાજા) (Gondal) અને યુવરાજ પણ ફરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મુદ્દે ગોંડલના અસલી યુવરાજે ખુલાસો…
- મહારાષ્ટ્ર
પુણેમાં બબાલઃ OBC કાર્યકરને ધક્કે ચઢાવાતા ૨૫ મરાઠા સામે ગુનો નોંધાયો
પુણે: ઓબીસી (Other Backward Classes) કાર્યકર લક્ષ્મણ હાકેને મરાઠા સમુદાયના સભ્યો દ્વારા ધક્કે ચઢાવાયો હતો અને તેની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કર્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ ઘટના સોમવારે રાત્રે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાજપ લડશે 160 બેઠક? બે મુખ્ય સહિતના સાથી પક્ષોને મળશે ફક્ત 128 સીટ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યની દરેક સંભવિત બેઠકો પર નિરીક્ષકોને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ધોરણે રાજ્યમાં દરેક બેઠક પર જે-તે મતદારમથકોના 80-100 મહત્ત્વના નેતાઓ-પદાધિકારીઓ-કાર્યકર્તા પાસેથી બંધ પરબિડિયામાં અપેક્ષિત ઉમેદવારના નામ…
- મનોરંજન
Malaika Aroraએ બાથરૂમમાં લગાવ્યા હતા આ ખાસ વ્યક્તિના પોસ્ટર…
બોલીવૂડની ગ્લેમરસ છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora)એ ભલે ગણતરીની ફિલ્મોમાં જ કામ કર્યું છે, પરંતુ તે હંમેશા પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લૂકને કારણે લાઈમલાઈટમાં રહે છે. આજે આપણે અહીં એક્ટ્રેસના ફિલ્મી કરિયર કે લવલાઈફ વિશે નહીં પણ સિક્રેટ…
- આપણું ગુજરાત
અમદાવાદ મેટ્રોરેલઃ બે વર્ષમાં 65 કરોડ કમાણી, પણ ખોટનો આંકડો જાણશો તો…
અમદાવાદઃ શહેરોને એકબીજા વિસ્તારોથી જોડવા અને ઝડપથી ટ્રાવેલિંગ કરવા માટે મેટ્રો રેલ નેટવર્ક દેશભરમાં શરૂ થયું છે. અમદાવાદને ઘણી પ્રતીક્ષા બાદ પહેલી મેટ્રો મળી છે, પરંતુ શહેરીજનો ખાનગી વાહનો કે બસમાં જવાનું વધારે પસંદ કરતા હોય તેમ જમાઈ રહ્યું છે.…
- મનોરંજન
IMDbની ટોપ 250 ફિલ્મની યાદી જાહેરઃ ટોપ 20માં છે ઘણી લૉ બજેટ ફિલ્મો
મસમોટા સેટ્સ, ટોપ કાસ્ટિંગ અને કોરોડનો ખર્ચ તેમ જ માર્કેટિંગ માટે અવનવા પેતરાં, તેમ છતાંય ફિલ્મો તો જે દર્શકોને ગમે તે જ ચાલે. આવી 250 ફિલ્મની યાદી IMDbએ જાહેર કરી છે, જેમાં ટૉપ પર વિધુ વિનોદ ચોપરાની 12 ફેલ છે.…
- આપણું ગુજરાત
નવરાત્રીના નવ દિવસ આ મંદિરોમાં પણ જોવા મળશે ધમધમાટ
અમદાવાદઃ નવરાત્રીનું પર્વ આખા દેશમાં મનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વિશેષ ઉત્સાહથી ઉજવાય છે. ગુજરાતની નવરાત્રી માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. દેશવિદેશના સહગેલાણીઓને પણ આકર્ષે તે માટે ગુજરાત સરકાર નવરાત્રી સમય ખાસ આયોજનો કરતી હોય છે. આ વખતે…
- Uncategorized
ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગ્યાના સમાચાર સાંભળીને કાશ્મીરા શાહ હોસ્પિટલ દોડી ગઈ હતી, ઓસ્ટ્રેલિયાથી ભત્રીજા કૃષ્ણા અભિષેકે પણ તેની તબિયત પૂછી હતી. કાશ્મીરા શાહ ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકની પત્ની છે. ગોવિંદા કાશ્મીરાના મામા સસરા થાય છે. કાશ્મીરા શાહ તેના મામા…
- ટોપ ન્યૂઝ
Supreme Court એ કહ્યું મંદિર હોય કે મસ્જિદ રસ્તા વચ્ચે અવરોધ ના બની શકે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)જાહેર સ્થળે બનેલા મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે આકરી ટીપ્પણી કરી છે. બુલડોઝર કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ અને અમારા નિર્દેશો દરેકને લાગુ…