- આમચી મુંબઈ
PM Modi શનિવારે થાણેની મુલાકાતેઃ ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઈઝરી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબરે થાણેની મુલાકાતે છે અને એ માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા સામાન્ય લોકો માટે એડ્વાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. વડા પ્રધાન મોદી ‘લાડકી બહેન’ યોજના માટે કસારવડવલી ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજર રહેશે.…
- મનોરંજન
Abhishek Bachchan વિના આ ક્યાં ફરી રહી છે Aishwarya Rai-Bachchan? તમે પોતે જ જોઈ લો…
બોલીવૂડના સૌથી પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bachchan Family) પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના સમાચારથી અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ છે. પરંતુ આ બાબતે બચ્ચન પરિવાર કે ઐશ-અભિ…
- આપણું ગુજરાત
બોટાદમાં યુટ્યુબ જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ
બોટાદ: ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડનારા બોટાદ જિલ્લાના બે ખેત મજૂરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મુસાફરોને લૂંટવાનું કાવતરું ઘડીને 25 સપ્ટેમ્બરે ઓખા-ભાવનગર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવા બદલ બે ખેત મજૂરોની ધરપકડ કરવામાં આવી…
- આમચી મુંબઈ
રૂપિયો ગબડતાં સોનામાં રૂ. ૨૪૭નો અને ચાંદીમાં રૂ. ૧૦૧૮નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાધારણ નરમાઈતરફી રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક સ્તરે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર…
- નેશનલ
આજનું રાશિફળ (03-10-24): આ ત્રણ રાશિના જાતકોને પહેલે નોરતે જ મળશે Good News… જુઓ શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામ કરવાથી બચવાનો રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે જેને કારણે પરિવારના લોકો ખુશ થશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે, ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. જીવનસાથીની પ્રગતિ…
- આમચી મુંબઈ
OMG: મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ ‘આ’ તારીખથી અમલી, હાલાકી વધશે કે ઘટશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બનશે, પરંતુ મધ્ય રેલવેના વ્યસ્ત કોરિડોરને કારણે લોકલ ટ્રેનોનું શેડયૂલ દર બીજા દિવસે ખોટકાય છે. લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન, ગૂડસ ટ્રેનોના ટાઈમટેબલને કારણે સૌથી મોટી…
- આમચી મુંબઈ
અમિત શાહના ‘એકલા ચલો’ નિવેદન પર મહારાષ્ટ્રની મહાયુતિમાં હલચલ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024 પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત ભાજપના નેતાઓ અને કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું કે 2029માં ભાજપ મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સત્તામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદનથી ઘટક પક્ષોમાં ખળભળાટ મચી…
- મનોરંજન
Saif Ali Khan એ કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને આભાર માન્યો…
બોલીવુડના સુપર સ્ટાર, લવેબલ કપલ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સતત કોઈને કારણસર લાઈમલાઈટમાં આવતું રહે છે. આજે ગાંધી જયંતિના અવસરે આ સ્ટાર કપલે એક અનોખી પહેલ શરૂ કરી છે, જેના વિશે…
- સ્પોર્ટસ
ચુરમાના સ્વાદથી ભાવુક થયાં નરેન્દ્ર મોદી: નીરજ ચોપરાની માતાને પત્ર લખી કહ્યું….
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર દેશના ખેલાડીઓના ઉત્સાહમાં નવા પ્રાણવાયુ ફૂંકતા હોય છે. વળી પીએમ મોદી અવારનવાર ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓને મળે છે અને તેની સાથે બેસીને લાંબી વાતો પણ કરતાં મળ્યા છે. ત્યારે હવે પીએમ મોદીએ ઓલિમ્પિક ગોલ્ડ…