- આમચી મુંબઈ
Assembly Elections: પશ્ચિમ મહારાષ્ટ્ર પર કબજા માટે રાહુલ ગાંધીનો શું હશે માસ્ટરપ્લાન?
મુંબઈ: તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી(એમવીએ)નો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો અને એ જ દેખાવનું પુનરાવર્તન ફરી વિધાનસભાની ચૂંટણીમાં કરવાની વેતરણમાં વિપક્ષો છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર પર કબજો કરવાની તૈયારીમાં વિપક્ષો હોય તેવું જણાય છે.હાલમાં જ એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર…
- નેશનલ
400 કરોડના કૌભાંડનો આરોપી જેલની બહાર ફરતો જોવા મળ્યો, તસવીરો વાઈરલ
નવી દિલ્હીઃ 400 કરોડ રુપિયાના કૌભાંડનો આરોપી જેલની બહાર ફરતો જોવા મળ્યો હતો, તેનાથી રાજકારણ ગરમાયું છે. હરિયાણાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે જેલમાં હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય…
- સ્પોર્ટસ
ઇરાની કપના આ બૅટરનો પણ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો, ‘મને સિલેક્શન વખતે યાદ રાખજો’
લખનઊ: પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (222 અણનમ, 286 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) યાદગાર ડબલ સેન્ચુરીથી રણજી ચૅમ્પિયન મુંબઈને 537 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો ત્યાર બાદ રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર અભિમન્યુ ઈશ્વરને (151 નૉટઆઉટ, 212 બૉલ,…
- આમચી મુંબઈ
બદલાપુર કેસ: અક્ષય શિંદે કસ્ટોડિયલ ડેથ રિપોર્ટ 18 નવેમ્બર સુધી આપવાનો આદેશ
મુંબઈ: બદલાપુર કેસનો આરોપી અક્ષય શિંદેનું ગોળીબાર દરમિયાન થયેલા મૃત્યુની તપાસનો રિપોર્ટ ૧૮મી નવેમ્બર સુધી રજૂ કરવાનો નિર્દેશ બૉમ્બે હાઇ કોર્ટે આજે મેજિસ્ટ્રેટને કર્યો હતો. આ સિવાય કેસના તમામ પુરાવાઓ ભેગા કરી તેને ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ચકાસવાનો આદેશ પણ કોર્ટે…
- વેપાર
ઔદ્યોગિક મંત્રી ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિકોને શો મંત્ર આપ્યો ?
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ, અ નુપ પોપટ; ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ, સંજીવ આહુજા; સી4વીના સીઈઓ શૈલેષ…
- મનોરંજન
વિરોધના વંટોળ બાદ તેલંગણાના પ્રધાને સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા સંબંધી ટિપ્પણી પાછી ખેંચી
હૈદરાબાદ: અભિનેતા દંપતી સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા માટે વિપક્ષી બીઆરએસના નેતા કે. ટી. રામારાવને દોષી ઠેરવતી ટિપ્પણીઓ પર ચારે તરફથી વિરોધ અને ટીકાનો વંટોળ ફૂંકાયા બાદ તેલંગણાના પ્રધાન કોંડા સુરેખાએ ગુરુવારે તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.બીજી…
- આપણું ગુજરાત
ગાંધીનગર આવો તો ‘વસંત – સ્વાતિ’ને મળ્યા વિના ના જતાં, નહીં તો થશે અફસોસ !
વન્યજીવ સપ્તાહ-2024 ની ઉજવણી નિમિત્તે વન વિભાગ તથા 'ગીર' ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર-માદા સિંહની નવીન જોડને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું આજે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ વન - પર્યાવરણ રાજ્ય…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Bharatnet Project: ગુજરાતની 8,036 ગ્રામ પંચાયતોને મળ્યું હાઈ સ્પીડ ઈન્ટરનેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન ના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઑક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ…
- નેશનલ
હરિયાણા ચૂંટણીમાં જીતે કોઇ પણ પાર્ટી,પણ અસલી ‘દંગલ’ મુખ્યમંત્રી પદ માટે ખેલાશે
ચૂંટણી પ્રચાર ચરમ પર હોય અને પાર્ટીઓમાં સીએમ પદ માટે વધુ દાવેદાર હોય. વાત એકદમ સામાન્ય છે. પરંતુ ચૂંટણી પ્રચારના સમયે પાર્ટીની અંદર જ અંદર એકથી વધુ નેતા મુખ્યમંત્રીના પદ માટે દાવેદારી થોકતા હોય અને હાઇકમાંડ ચૂપચાપ જુએ જ નહીં…
- મહારાષ્ટ્ર
પુણેમાં બાળકીઓ સાથે કુકર્મ: સ્કૂલ વૅનનો નરાધમ ડ્રાઇવર પકડાયો
પુણે: પુણેમાં સ્કૂલમાં ભણતી છ વર્ષની બે બાળકીની જાતીય સતામણી કરવા બદલ સ્કૂલ વૅનના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. ઘટના સમયે સ્કૂલ વૅનમાં મહિલા એટેન્ડન્ટ હાજર હતી કે કેમ તે જાણવાનો પોલીસ…