- ધર્મતેજ

ચિંતન: સંદેહના નાશ માટે સત્સંગ જરૂરી
હેમુ ભીખુ શિવજી ગરુડને આ પ્રમાણે સલાહ આપે છે. સંદેહ – સંશયના નિવારણ માટે સત્સંગ જરૂરી છે, અને તે પણ લાંબા ગાળાનો. જ્યાં આદિમધ્ય અને અંતમાં પ્રતિપાદન તો ભગવાન શ્રીરામનું જ થતું હોય એવી અનેક સંતો દ્વારા અનેકવાર ગવાયેલ હરિકથા…
- ધર્મતેજ

પ્રાસંગિક: અહિંસા મનમાં હોય તો વર્તનમાં આવે
આજે જગતમાં જ્યાં જોઈએ ત્યાં હિંસાનું વાતાવરણ દેખાઈ આવે છે. ધર્મના નામે, જાતિના નામે, રાષ્ટ્રની સરહદોના નામે સતત હિંસા થતી જોવા મળે છે. ક્યાંક પ્રત્યક્ષ તો ક્યાંક પરોક્ષ, પણ હિંસા તો થાય જ છે. આ વાતાવરણમાં જ અહિંસાનું સાચું મૂલ્ય…
- ટોપ ન્યૂઝ

કેન્દ્ર સરકાર દ્વારા આ ચાર રાજ્યોમાં CAA અંતર્ગત નાગરિકતા આપવાની શરૂઆત
નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા નારરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ બંગાળ,હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા આપવાનો પ્રારંભ કરી દીધો છે. 2019ના વર્ષે ડિસેમ્બર માસમાં ભારત સરકારે ધાર્મિક અત્યાચારોને લઈને 31 ડિસેમ્બર 2014 અથવા તે પહેલા ભારત આવી ગયેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન…
- ટોપ ન્યૂઝ

Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું
રાજકોટ : હાલ રાજકોટ અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ગઈકાલે SIT દ્વારા પણ કહેવામાં અવાયું હતું કે સમગ્ર દુર્ઘટનામાં જવાબદાર કોઈપણ આઇએએસ કે આઇપીએસને નહીં છોડવામાં આવે. ત્યારબાદ ગુરુવારથી તપાસનો દોર આગળ વધી રહ્યો છે.…
- ટોપ ન્યૂઝ

Delhi@52: આંકડા સાચા કે ખોટા, સરકારે આપ્યા તપાસના આદેશ
નવી દિલ્હીઃ કાળઝાળ ગરમીને કારણે સમગ્ર ભારત ભઠ્ઠીની જેમ બળી રહ્યું છે. દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે દેશની રાજધાનીમાં તાપમાન 52 ડિગ્રીને પાર કરી ગયું હોવાના અહેવાલોએ સૌને ચોંકાવી દીધા છે. બુધવારે દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.9…
- ટોપ ન્યૂઝ

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન, PM Modiની શોકાંજલિ
નવી દિલ્હીઃ ત્રણ દાયકાથી પણ વધારે સમયની રાજકીય કારકિર્દી ધરાવતા બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ…
- ટોપ ન્યૂઝ

હૈદરાબાદનો 58 બૉલમાં 166 રનનો સફળ ચેઝ, ટી-20માં નવો વર્લ્ડ રેકોર્ડ
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સને નવા વિશ્વવિક્રમ સાથે હરાવીને પોતાના બૅટર્સ આઈપીએલને જ નહીં બલ્કે સમગ્ર ટી-20 ફોર્મેટને અભૂતપૂર્વ ફટકાબાજીથી નવી જ ઓળખ આપી શકે એનો નવો પુરાવો આપ્યો હતો.ભુવનેશ્વર કુમાર (4-0-12-2)ની અસરદાર બોલિંગને લીધે લખનઉની ટીમ 20…
- આપણું ગુજરાત

GSEB 12th Result : આજે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો કેવું રહ્યું રીઝલ્ટ
ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા આજે 9 વાગ્યે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રથમ વખત એકસાથે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન…
- મનોરંજન

‘બાહુબલી’ ફેમ શરદ કેલકર બાળપણમાં હકલાતા હતા, કહ્યું ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે…’
‘ધ ફેમિલી મેન’ (The Family Man) અને ‘લક્ષ્મી’ (Lakshmi) જેવા પ્રોજેક્ટ્સમાં તેમના કામ માટે પ્રશંસા મેળવતા પહેલા, શરદ કેલકરે (Sharad Kelkar) પ્રથમ ફિલ્મ ‘બાહુબલી’ (Baahubali) દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં પ્રભાસનું હિન્દી ડબિંગ કરનાર શરદ કેલકરને લોકો ‘બાહુબલીનો…
- આપણું ગુજરાત

ગુજરાતના મતદારોમાં ઉત્સાહ ઘટ્યો, ગત ચૂંટણી કરતા પાંચ ટકા જેટલું ઓછું મતદાન, જુઓ આંકડા
ગુજરાતનમાં સૌથી વધુ મતદાન વલસાડ જીલ્લામાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, બારડોલી અને આણંદ બેઠકો પર 60 ટકાથી વધારે મતદાન નોંધાયું હતું. અમરેલી, પોરબંદર અને ભાવનગર બેઠકો પર સૌથી…









