- ટોપ ન્યૂઝ

આજે હોળી અને જુમ્માની નમાજ એક જ દિવસે; ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ પર
નવી દિલ્હી: આજે દેશભરમાં ધામધૂમથી હોળી ઉજવવામાં આવી રહી છે, ત્યારે પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, આજે શુક્રવારની જુમ્માની નમાજ પણ અદા કરવામાં (Holi and Jumma Namaz) આવશે. છેલ્લા ઘણા દિવસોથી કેટલાક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, જેને…
- આપણું ગુજરાત

શેરમાર્કેટના દેવાએ પિતાને આવો હેવાન બનાવી દીધો, દીકરા અને પત્નીની હત્યા કરી ને…
Gandhinagar Crime News: ગાંધીનગર શહેરમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પતિ હરેશ વાઘેલાએ નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષીય પુત્ર ધ્રુવને તિજોરી…
- ટોપ ન્યૂઝ

કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગની હત્યાના રહસ્યો પરથી પડદો ઉઠશે! ટ્રમ્પે આપ્યો આદેશ
મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ઘણા મોટા ફેરફારો (Donald Trump US president) જોવા મળી રહ્યા છે. ગુરુવારે, ટ્રમ્પે એક મહત્વના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. ટ્રમ્પે અમરિકાના ત્રણ ભૂતપૂર્વ રાજકારણી અને આગેવાનની હત્યાના મામલે મોટો નિર્ણય…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સવારે ઠંડી બપોરે ગરમીઃ મોસમની મજા ને બદલે સજા
અમદાવાદ: ઠંડીની ઋતુ મજા માણવાની ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે આ સાથે શિયાળો કસરત કરવાની અને તાજામાજા રહેવાની પણ ઋતુ છે, જોકે ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી શિયાળો મજાને બદલે સજા જેવો બની ગયો છે. અહીં વહેલી સવારે અને મોડી સાંજથી…
- નેશનલ

ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: ભારતનું એવિએશન સેક્ટર છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહે છે. એવામાં તાજેતરમાં દેશની અગ્રણી એરલાઈન્સ ઈન્ડીગો પર ગંભીર આરોપ (Bribery accusation on Indigo Airlines) લગાવવામાં આવ્યા છે. એક યુટ્યુબ પોડકાસ્ટર અને એન્ટરપ્રેન્યોરે ઇન્ડિગો એરલાઈન્સ સામે સોશિયલ પર…
- Uncategorized

ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!
ભરત ઘેલાણી ડિજિટલ યુગમાં યુવા નાગરિકો સાથે કદમ મિલાવી એમના પ્રશ્ર્નો ઉકેલવા – એમને માર્ગદર્શન આપવા મહાનગરની આજની પોલીસ પણ કઈ રીતે સોશિયલ મીડિયામાં કાબેલ બની ગઈ છે? કેટલાંક જોબ અર્થાત કામ-નોકરી સુનિશ્ર્ચિત હોય. એની પરિભાષા મુજબ જ એ થાય.…
- ધર્મતેજ

મનન : તું તેજરૂપ છે મને તેજ આપ
હેમંત વાળા યજુર્વેદની આ ઉક્તિ છે. તેજોસિ તેજો મયિ ધેહી. પ્રકાશ એ પરમ અસ્તિત્વનું એક સ્વરૂપ છે. એક વિચારધારા પ્રમાણે જે કંઈ સ્થૂળ જગત અસ્તિત્વમાં આવ્યું છે તે પ્રકાશનું રૂપાંતરણ છે. આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો આઈન્સ્ટાઈન દ્વારા ઊ =…
- ધર્મતેજ

ગીતા મહિમા : સંયમની જરૂર છે?
સારંગપ્રીત ગત અંકમાં નિત્ય અધ્યાત્મની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કામનાઓ ઉપર સંયમ રાખવાનો ઉપાય બતાવી રહ્યા છે. જેમ જેમ વિશ્ર્વમાં વિજ્ઞાનનો વિલય થતો ગયો તેમ તેમ કામનાઓનું સામ્રાજ્ય વધતું ગયું અને આધુનિકયુગમાં આ કામભોગની કઠિન શૃંખલા રચાતી ગઈ. કામનાઓનું…
- ધર્મતેજ

અલૌકિક દર્શન : અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ)શબ્દ-૧૪-પદ્માવતી સજીવન થાય રે: ભજન-પદ-૧૪ પદ પદ પ્રગટે ભક્તિ રસ પ્રગટો પાનબાઈ જેથી પદ્માવતી સજીવન થાય રે. અહીં પણ ગંગાસતી એક બીજા પ્રસંગનો ઉલ્લેખ કરે છે. પદ્માવતી અને કેન્દુલિના રાજાની રાણી બંને વચ્ચે સખ્ય, બંને સહેલીઓ, એક વખત…
- ધર્મતેજ

માનસ મંથન : પાટીમાં આપણે લાભ લખીએ એનું લોભ થવામાં એક માત્રાનો જ ફર્ક પડે છે
મોરારિબાપુ સાધુ કોને કહેશો? પેલી વાર્તા પ્રમાણે જેટલી વાર વીંછી કરડે તોપણ સાધુ તેને નદીમાંથી બચાવે. આખું શરીર વિષમય થઈ ગયું. કોઈએ કહ્યું મૂકી દો ને, આ વીંછી ડંખ મરવાનું નહિ છોડે. તો કહે એ એનો સ્વભાવ ન છોડે તો…









