- સ્પેશિયલ ફિચર્સ

આવ્યો રે વરસાદ મકાઈનો મોસમ લાવ્યો રે વરસાદ, પણ કોણે ન ખાવી જોઈએ મકાઈ?
વરસાદની સિઝનમાં રસ્તાઓ પર શેકેલી મકાઈની સુગંધ દરેકને આકર્ષે છે. ભલે મકાઈ આખું વર્ષ બજારમાં મળતી હોય, પરંતુ ચોમાસામાં ખેતરમાંથી તાજી આવેલી રસદાર મકાઈનો સ્વાદની વાત જ કઈક અલગ હોય. લીંબુ અને મીઠું લગાવીને શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક…
- ભુજ

ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને તહેવારો ટાંકણે બંધ કરી દેવાઈ!
ભુજઃ તાજેતરમાં રંગેચંગે શરૂ કરવામાં આવેલી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને શ્રાવણી તહેવારો ટાંકણે જ એકાએક બંધ કરી દેવામાં આવતાં પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.પશ્ચિમ રેલવે પાસેથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, ચાર ફેરા દરમ્યાન મુસાફરોની સંખ્યામાં નોંધાયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાનની ખાતરી છતાં દાદર કબૂતરખાનાનો વિવાદ વકર્યોઃ જૈનોની પોલીસ સાથે પણ ઝપાઝપી
મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે બેઠક બોલાવી આશ્વાસન આપ્યું છે કે કબૂતરખાના અચાનક હટાવવામાં નહીં આવે અને આ મામલે સંવેદનશીલ વલણ અપનાવવામાં આવશે, છતાં જૈન સમુદાયના લોકો મોટા પ્રમાણમાં દાદાર કબૂતરખાના પહોંચ્યા હતા અને અહીં પોલીસ સાથે પણ ઝપાઝપી…
- મનોરંજન

બોલીવૂડમાં ચર્ચા છે જોરમાંઃ ઐશ્વર્યાનો પતિ આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, બન્ને પાર્ટીમાં પણ સાથે…
લગભગ છ એક મહિના પહેલા બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનના વણસેલા સંબંધો મામલે રોજ નવી નવી ખબરો આવતી હતી અને બન્ને એકબીજાથી અલગ થઈ ગયા તેવા અહેવાલો પણ આવતા હતા. તેથી ઐશ્વર્યાનું નામ સાંભળીને તમને ફરી…
- મનોરંજન

કેટલી વેબ સિરિઝ બનાવશો રૉ એજન્ટ્સ પરઃ વધુ એક સિરિઝ સારે જહાં સે અચ્છાનું ટ્રેલર થયું લૉંચ
એક સમય હતો કે હિન્દી ફિલ્મોમાં લવ ટ્રાયેંગલ ચાલતા તો એક પછી એક લવ ટ્રાયેંગલ પર ફિલ્મો બનતી. તમે જીતેન્દ્ર શ્રીદેવી અને જયા પ્રદાની આવી ઘણી ફિલ્મો જોઈ હશે. જ્યારે એકાદ એક્શન ફિલ્મ ચાલે તો બધા એક્શન થ્રિલર પર તૂટી…
- મનોરંજન

આમીરખાન પોતાનો લક્ઝુરીયસ ફ્લેટ છોડીને મહિને 24 લાખ ભાડાના ફ્લેટમાં રહેવા કેમ ગયો ?
સિતારે ઝમીન પરની સક્સેસ એન્જોય કરી રહેલો અભિનેતા આમિર ખાન પોતાના પાલિહીલ ખાતેના અપાર્ટમેન્ટેસને છોડી શાહરૂખ ખાનના ઘર નજીક રહેવા ગયો છે. બાન્દ્રાના આ પૉશ વિસ્તારમાં આમિરે ચાર અપાર્ટમેન્ટ્સ રેંટ પર લીધા છે. આમિરે રેંટ પર રહેવા શા માટે જવું…
- મનોરંજન

ઓટીટી પર કેમ ટ્રેન્ડિંગ છે આ મલિયાલમ ફિલ્મઃ IMD રેટિંગ્સમાં પણ ટૉપ પર
દક્ષિણ ભારતની ફિલ્મો કમાણી તો સારી કરે જ છે, પરંતુ તેના કરતા દર્શકોને સારું કન્ટેન્ટ પૂરું પાડે છે અને તેમની વાર્તા અને વાર્તા કહેવાની રીત હિન્દીબેલ્ટના દર્શકોને પણ એટલી જ ગમી ગઈ છે. આવી જ એક ફિલ્મ આજકાલ ઓટીટી પર…
- ભુજ

ધોળાવીરા પાસે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો
ભુજઃ કચ્છમાં ઊભી થયેલી નવી ફોલ્ટલાઇનના સક્રિય થયા બાદ, સતત આ રણપ્રદેશની ધરાને ધ્રુજાવી રહેલા ધરતીકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત રહેતી હોય તેમ પુરાતન શહેર ધોળાવીરા નજીક મંગળવારે વહેલી સવારના અરસામાં ભારે અવાજ સાથે આવેલા ધરતીકંપના શક્તિશાળી આંચકાથી લોકોમાં…









