- ભુજ

આર.ટી.ઓના નામે બોગસ સોફ્ટવેર ઇન્સટોલ કરાવી આ રીતે બેંક ખાતામાંથી લાખો ઉપાડી લેવાયા
ભુજઃ હાઇપર એક્ટિવ થયેલા સાયબર અપરાધીઓ લોકોને છેતરવા માટે અવનવા કીમિયા અપનાવતા રહે છે તેવામાં પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં દવાઓના વિતરક એવા યુવકને આર.ટી.ઓનું ઈ-ચલણ ભરવાના નામે બોગસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી સ્માર્ટફોનને હેક કરી લઈને ૧.૪૯ લાખ રોકડા તથા ૧.૫૬…
- ભુજ

મુંદરાના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસમાં સામેલ ત્રણ આરોપીની જામીન અરજી નામંજુર
ભુજઃ વર્ષ ૨૦૨૧ના કચ્છના બંદરીય મુંદરામાં બનેલા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં જિલ્લાની નામદાર અદાલતે ત્રણ આરોપી એવા તત્કાલિન પોલીસ લોકરક્ષક ગફુરજી પીરાજી ઠાકોર, તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ કપીલ અમૃતલાલ જોશી અને આરોપીઓને આશ્રય સહિતની મદદગારી કરવાના આરોપસર પકડાયેલા નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાની…
- મનોરંજન

Metro…ઈન દિનોંઃ રિવ્યુ સારો છતાં બૉક્સ ઓફિસ પર ઠંડી શરૂઆત
વર્ષ 2007માં આવેલી લાઈફ ઈન મેટ્રોની સિક્વલ ફિલ્મ મેટ્રો ઈન દિનોં ચોથી જુલાઈએ રિલિઝ થઈ છે ત્યારે અનુરાગ બસુની ફિલ્મને રિવ્યુ તો સારા મળ્યા છે, પરંતુ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મ સારું કલેક્શન કરી શકી નથી. શુક્રવારે ઑપનિંગ કલેક્શન…
- ભુજ

બિલાડીના બચ્ચાને કૂવામાંથી કાઢવા જીવનું જોખમ લીધું, આખા મહોલ્લાએ બતાવ્યો પ્રાણીપ્રેમ
ભુજ: ભુજની ધન્વંતરિ-બહેરા મૂંગા બાળકોની શાળાની પાછળ આવેલાં શંકરગીરી ગોસ્વામીના મકાનના પ્રાંગણમાં આવેલા ચાલીસ ફુટ ઊંડા અવાવરું કુવામાં એક બિલાડીનું બચ્ચું પડી જતાં તેને બહાર કાઢવા ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને આ રેસ્ક્યુ ટીમના અત્યંત જોખમી રેસ્ક્યુ-વર્ક બાદ…
- ભુજ

ભચાઉના વોંધ-સામખિયાળી વચ્ચેના રેલ ટ્રેકને નુકશાન પહોંચાડીને ટ્રેનને ઉથલાવવાના કારસાથી ચકચાર
ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોંધથી સામખિયાળી તરફ જતાં મહત્વના રેલ્વે ટ્રેક પર પટ્ટીના બોલ્ટ ખોલી, બેલાસ્ટ ટ્રેક મુકીને ટ્રેન ઉથલાવવાની નાપાક હરકત બહાર આવતાં ચકચાર જાગી છે. ગત ૨૮-૬ના બહાર આવેલા આ ચિંતાજનક અહેવાલ અંગે મળેલી માહિતી મુજબ, પશ્ચિમ…
- ભુજ

કચ્છના કંડલા એરપોર્ટને આરડીએક્સ જેવા વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ઈ-મેઈલથી દોડધામ
ભુજ: દેશના ઘણા શહેરોમાં સ્કૂલ, એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાના ઈમેલના કેસ બની રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળતાં હરકતમાં આવી ગયેલી સુરક્ષા એજન્સીઓએ કંડલા એરપોર્ટને કોર્ડન કરી લઈને…
- આમચી મુંબઈ

શરદ પવારના પરિવારમાં ડબલ સેલિબ્રેશનઃ જય પછી યુગેન્દ્ર પવારે પણ કરી સગાઈ
મુંબઈઃ માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શરદ પવારના પરિવારમાં બે નવા સભ્ય આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં અજિત પવારના પુત્ર જય પવારની સગાઈ ઉદ્યોગપતિ પ્રવિણ પાટીલની દીકરી ઋતુજા પાટીલ સાથે થી હતી અને તેમના લગ્ન નવેમ્બર…
- કચ્છ

ભચાઉમાં જંગી સમુદ્રી કાદવમાં ચાર ઊંટડીઓ ફસાઈઃ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે…
ભુજઃ અફાટ સમુદ્રમાં લાંબા અંતર સુધી તરી શકવાની ક્ષમતા ધરાવતી વિશ્વની એકમાત્ર ઊંટ જાતિ તરીકે પ્રખ્યાત ખારાઈ ઊંટો કથળતી જતી સમુદ્રી ઇકોસિસ્ટમને કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભચાઉ તાલુકાના જંગી વિસ્તાર નજીક ગત ૨૩મી જૂનથી કાદવમાં ચાર ખારાઈ…
- આમચી મુંબઈ

રેલવે પ્લેટફોર્મ પરના ડિજિટલ બૉર્ડ પ્રવાસીઓને કરી રહ્યા છે પરેશાન…
મુંબઈઃ મુંબઈની લોકલમાં રોજ લાખો લોકો પ્રવાસ કરે છે ત્યારે રેલવે સાથે પ્લેટફોર્મ પરની સુવિધાઓ પણ તેમની માટે એટલી જ મહત્વની છે. પ્લેટફોર્મ પરની સફાઈ, પાણી-શૌચાલયોની વ્યવસ્થા સાથે ટ્રેન આવવા-જવાના સમય બતાવતા સાઈન બૉર્ડ્સ અને સતત થતાં એનાઉસમેન્ટ્સ પ્રવાસીઓ માટે…









