- મનોરંજન

વુમનાઈઝર તરીકે જાણીતા સંજય દત્તના સિરિયસ અફેર્સની યાદી પણ લાંબી છે
વર્ષ 2018માં આવેલી ફિલ્મ સંજૂમાં સંજય દત્ત બનેલા રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના 300 કરતા વધારે મહિલાઓ સાથે અફેર્સ રહ્યા છે. આ વાત સાચી હોવાનું સંજય એક ટીવી રિયાલિટી શૉમાં પણ કહી ચૂક્યો છે. આથી સંજય દત્તને…
- નેશનલ

ઑપરેશન સિંદૂરની વાત કરતા અમિત શાહને અચાનક ડૉ. મનમોહન સિંહ કેમ યાદ આવ્યા
નવી દિલ્હીઃ નવી દિલ્હી ખાતે હાલમાં સસંદમાં ઑપરેશન સિંદૂર મામલે ચર્ચા થઈ રહી છે અને વિપક્ષોના આક્ષેપોનો મોદી સરકાર કડક ભાષામાં જવાબ આપી રહી છે. આ ચર્ચામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઝંપલાવ્યું હતું અને પોતાની લાક્ષણિક ભાષામાં વિપક્ષોની…
- ભુજ

હાઇપર એક્ટિવ થયેલા ગોરા ડુંગર ફોલ્ટ પર ભૂકંપ આવવાની સંભાવના વિશે અભ્યાસ કરાશે
ભુજઃ ધરતીકંપ માટે અત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લામાં આમ તો સેંકડો ભૂકંપની ફોલ્ટલાઈનો આવેલી છે, પરંતુ ખાવડા અને ધોળાવીરા નજીક આવેલી ગોરા ડુંગર ફોલ્ટલાઇન અચાનક સક્રિય થતાં ભવિષ્યમાં વિનાશક ધરતીકંપ આવવાની પ્રબળ સંભાવનાનો તલસ્પર્શી અભ્યાસ કચ્છ યુનિવર્ટિસિટીના જિઓસાયન્સિસ વિભાગના ચિરાગ પરમાર,…
- કચ્છ

સમુદ્ર કે ટ્રેનઃ કેમ કચ્છમાં ડ્રગ્સ ઘુસાડવાના અલગ અલગ પેંતરા અજમાવાય છે?
ભુજઃ દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સમુદ્રી માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના બનાવો રોજ બને છે, પણ આ સાથે રેલવે મારફતે પણ ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો પકડાતા રહે છે. ફરી આવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખાસ કરીને ઓરિસ્સાથી ગાંધીધામ આવતી ટ્રેન…
- મનોરંજન

નેશનલ ક્રશ અનિતા પડ્ડા હવે OTT પર: જાણો કઈ સિરીઝમાં જોવા મળશે!
ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા સ્ટાર જોવા મળે છે અને ઘણા એવા સ્ટાર્સ પણ છે, જેમને ઓટીટી પ્લેટફોર્મે નામ અને ઓળખાણ આપી છે, પરંતુ જેની પહેલી જ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને જે રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હોય…
- નેશનલ

આ કારણે રોક્યુ ઑપરેશન સિંદૂર: રાજનાથ સિંહે સંસદમાં આપી માહિતી
નવી દિલ્હીઃ સંસદમાં ઑપરેશન સિંદૂર મામલે વિપક્ષોને જવાબ આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર કોઈ દબાણમાં આવવાથી નથી રોકવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે જે લક્ષ્યો રાખ્યા હતા તે સિદ્ધ થઈ જતા ઑપરેશન સિંદૂર રોકવામાં આવ્યું…
- નેશનલ

સસંદમાં ઑપરેશન સિંદૂરની ટીકા કરવાનો શશી થરૂરે કર્યો ઈનકાર
નવી દિલ્હીઃ કૉંગ્રેસના બુદ્ધીજીવી નેતાઓમાં જેમનું નામ મોખરે આવે છે તેવા શશી થરૂર છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસથી નારાજ થઈ રહ્યા છે અને કૉંગ્રેસને નારાજ કરી પણ રહ્યા છે. મોદી સરકારે વિદેશોમાં ઑપરેશિન સિંદૂર વિશે ભારતનો પક્ષ રજૂ કરવા માટે થરૂરની…
- ભુજ

માંડવીમાં લૂંટની ચકચારી ઘટનામાં કૉંગ્રેસી નગરસેવકના પુત્ર સહિત બે ઝડપાયા
ભુજઃ બે મહિના અગાઉ કચ્છના ટુરિસ્ટ હોટસ્પોટ માંડવી શહેરમાં અમદાવાદના ફાઈનાન્સર યુવક સાથે છરીની અણીએ પાંચ લાખ રૂપિયાની લૂંટ કરવાના ચકચારી ગુનામાં અત્રેની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ભુજના જાણીતા નગરસેવક મહેબુબ પંખેરીયાના પુત્ર અબરાર સહિત બે શખ્સની ધરપકડ કરી લીધી છે.…
- ભુજ

કચ્છના અમુક વિસ્તારો દીપડાથી પરેશાનઃ નખત્રાણામાં ફરી એક શ્રમજીવી થયો ઘાયલ
ભુજઃ સરહદી કચ્છના નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારોમાં ખૂંખાર રાની પશુ દીપડાઓની હાજરી વધવા પામી છે અને એક પછી એક માલધારીઓના પશુઓનો મારણ પણ કરી રહ્યા છે, છેલ્લા એકાદ મહિનાની અંદર જ કેટલાક પશુઓને મોતને ઘાટ ઉતારી દેનારા દીપડાઓએ નખત્રાણાના તાલુકામથકથી…









