- ભુજ

ચાઈનીઝ રમકડા ઉપરાંત અનબ્રાન્ડેડ જૂતા અને નકલી કોસ્ટમેટીકસનો છ કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી લેવાયો
ભુજઃ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્ર (સેઝ) સહિત દેશના અલગ અલગ રાજયોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ રમકડાનો મોટો જથ્થો મુંબઈની ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરી લેવામાં આવતાં લેવામા આવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત…
- મનોરંજન

સંજય કપૂરની વાઈફ પ્રિયાએ કર્યું એવું શૉકિંગ કામ કે સૌ કોઈ વિચારમાં પડી ગયા
નવી દિલ્હીઃ કરોડોની સંપત્તિ મૂકી ગયેલા ઉદ્યોગપતિ સંજય કપૂરની માતા અને પત્ની વચ્ચેનો ખટરાગ ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સંજયની બીજી પત્ની પ્રિયાએ બધાને ચોંકાવી દીધા છે. પ્રિયા સચદેવ અને સંજય કપૂરની માતા રાની કપૂર સંપત્તિ મામલે એકબીજાના…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગ : (દોઢ) ડાહ્યા બુદ્ધિજીવીઓ ને દેશની સમસ્યાઓ…
સંજય છેલ બુદ્ધિજીવીઓની જન્મજાત ફરજ છે કે દેશની કોઇપણ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે જ કરે. નેતાઓ પોતે તો સમસ્યાઓનો ઉકેલ લાવતા નથી ને આપણે માથે જવાબદારી મૂકી દે છે. સવાલ એ છે કે દેશમાં ખરા બુદ્ધિજીવી છે કોણ? જવાબ એ…
- નેશનલ

ટ્રમ્પ અને ભારત સરકાર વચ્ચેની સંભવિત ટ્રેડ ડીલ વિશે રાહુલે ફરી મોદીને બાનમાં લીધા…
નવી દિલ્હીઃ લોકસભામાં ઑપરેશન સિંદૂર મામલે ભારત સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના પ્રધાનોએ આ મામલે વિપક્ષના સવાલોના કડક ભાષામાં જવાબ આપ્યા, તો બીજી બાજુ કૉંગ્રેસના નેતા…
- મનોરંજન

Happy Birthday: આ એન્જિનિયર રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ હીરો બન્યો…
ભૂતકાળના અમુક સમયને આપણે યાદ કરવા નથી માગતા. આમાનો એક સમયગાળો એટલે કોરોનાની મહામારી. લગભગ ત્રણ વર્ષ સુધી સમગ્ર માનવજાતને બાનમાં લેતા આ વાયરસે કેટલાના જીવ લીધા અને લગભગ આખી દુનિયાને 10-20 વર્ષ પાછળ ધકેલી દીધી. આ દિવસો દરમિયાન ભારતમાં…
- કચ્છ

કચ્છના દસ તાલુકાના ૬૯૬ ગામના ખેડૂતોનાં હિતમાં લેવાયેલો નિર્ણયઃ જાણો વિગતવાર…
ભુજઃ ભારતને મળેલી આઝાદી બાદ અમલમાં આવેલા મહેસૂલી કાયદા અંતર્ગત સીમાવર્તી કચ્છમાં ખેતી વિહોણા પરિવારોને સાથણી કે ગણોતધારા હેઠળ ફાળવવામાં આવેલી નવી શરતની ખેતીની જમીનને જૂની શરતમાં ફેરવવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ રણપ્રદેશના ૬૯૬ જેટલા ગામમાં સુઓમોટો…
- મનોરંજન

શુક્રવારે નવી ફિલ્મ આવ્યા બાદ સૈયારાની રફતાર ઘટશે? ફિલ્મે કરી આટલી કમાણી…
અજય દેવગનની સન ઓફ સરદાર 25મી જુલાઈને બદલે 1લી ઑગસ્ટે રિલિઝ થવાની છે. ફિલ્મની રિલિઝ એક અઠવાડિયું પાછળ ઠેલવાનું કારણ સૈયારા ફિલ્મની લોકપ્રિયતા હોવાનું માનવામાં આવે છે ત્યારે હજુપણ સૈયારાનો ક્રેઝ ઘટ્યો નથી ત્યારે 1લી તારીખે અજય દેવગનની ફિલ્મ સૈયારાની…
- મનોરંજન

Happy Birthday: રિયાલિટી શૉનો ક્યૂટ એંકર આજે છે મોસ્ટ સેલિબ્રેટેડ સિંગર…
આજકાલ રિયાલિટી શૉમાં ઘણીવાર એંકર ચિપ હરકતો કરતા હોય છે, જૉક્સ કરતા હોય છે. ભારે ભપકાદાર કપડા અને સેટ્સ હોવા છતાં એ મજા નથી આવતી જે એક સમયે સાવ જ સાદાસીધા રિયાલિટી શૉમાં આવતી હતી. વર્ષો પહેલા સા…રે…ગા…મા… નામનો એક…
- મનોરંજન

આમિરની સિતારે ઝમીન પર તમે થિયેટરમાં ન જોઈ હોય તો આ અપડેટ ખાસ વાંચો
વર્ષ 2007માં આવેલી તારે ઝમીન પરની સ્પિરિચ્યુઅલ સિકવન્સ ફિલ્મ સિતારે ઝમીન પર પણ દર્શકોને ઘણી ગમી. ફિલ્મએ આમિર ખાનને ફરી લાઈમલાઈટમાં લાવી દીધો અને રૂ. 200 કરોડ કરતા વધારે કમાણી પણ કરી. પણ જો તમે આ ફિલ્મ થિયેટરમાં જઈને જોઈ…
- મનોરંજન

વુમનાઈઝર તરીકે જાણીતા સંજય દત્તના સિરિયસ અફેર્સની યાદી પણ લાંબી છે
વર્ષ 2018માં આવેલી ફિલ્મ સંજૂમાં સંજય દત્ત બનેલા રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના 300 કરતા વધારે મહિલાઓ સાથે અફેર્સ રહ્યા છે. આ વાત સાચી હોવાનું સંજય એક ટીવી રિયાલિટી શૉમાં પણ કહી ચૂક્યો છે. આથી સંજય દત્તને…









