-  આપણું ગુજરાત ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોઃ જાણો ક્યાં કોણ જીત્યું…અમદાવાદઃ ગુજરાતમાં કુલ સામાન્ય ચૂંટણી હેઠળની 3524 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. ત્યાર બાદની 3541માંથી 272 ગ્રામપંચાયતમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ… 
-  વેપાર મ્યુચ્યુઅલ ફંડના રિસ્ક મેઝર્સ સ્કોર્સમાં આઇપ્રુ ટોચ પરમુંબઇ: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ફંડની કામગીરી ચકાસનારા રિસ્ક મેઝર્સના વિવિધ પરિમાણોમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડનો રેશિયો ટોચના ક્રમે રહ્યો છે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડના વિશ્ર્લેષણમાં સૌથી મહત્વપૂર્ણ પાસું વિવિધ સમયગાળા દરમિયાન સ્કીમે નોંધાવેલું વળતર હોય છે. આ બાબતમાં રોલિંગ રિટર્ન… 
-  મનોરંજન Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયોજ્યારે પણ નિર્દેશક પાસે દમદાર સ્ટોરી ન હોય ત્યારે બધું જ ફીક્કુ પડી જાય છે. માત્ર પાત્રો અને બે-ચાર ઘટનાઓ ઊભી કરી વાર્તા નથી બનતી, તેની માટે ઘટનાઓની હારમાળા, પાત્રોનું સંદર આલેખન અને વાર્તા કહેવાની રસપ્રદ શૈલી સહિતની ઘણી બાબતો… 
-  મનોરંજન તમન્ના સાથે બ્રેક અપને હજુ તો મહિનો નથી થયો ત્યાં વિજય વર્માનું આ અભિનેત્રી સાથે ઈલુઈલુએક સમયે પોતાની પ્રેમિકા કે પ્રેમી જો બીજા સાથે પરણી જાય કે છૂટ્ટા પડી જાય તો લોકો દેવદાસ બની જતા અને તેની યાદોમાં જીવન વિતાવી નાખતા, પણ આજે તો પ્રેમ કરવો કે બ્રેક અપ કરવું કંઈ નવી વાત રહી નથી.… 
-  મનોરંજન પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે ભારતીય દર્શકોનો મૂડ બગાડ્યોપાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર એક સમયે ભારતીયો ઘણી પ્રિય હતી. આજથી બે મહિના પહેલા હાનિયાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ભારતીય ફેન્સ પણ રોજ કમેન્ટ્સ કરતા, પરંતુ ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ હાનિયાએ ઓકેલા ઝેર પછી હવે તેનું મોઢું પણ લોકો જોવા માગતા… 
-  નેશનલ બોલો! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી અને પરિવાર કહે છે કે…ઈન્દોરઃ સોનમ અને રાજા રઘુવંશી કેસમાં રોજ નવા નવા ખુલાસા થાય છે, પરંતુ હાલમાં શિલૉંગ પોલિસને પૂછપરછમાં જે વાત જાણવા મળી હતી તે જાણી એ સવાલ પણ થાય છે કે ખરેખર સોનમના પરિવારને રાજ કુશવાહા સાથેના તેનાં આટલા ઘનિષ્ઠ સંબંધોની… 
-  આપણું ગુજરાત શક્તિસિંહ ગોહિલનું રાજીનામુંઃ પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યુંઅમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. આ જાહેરાત શક્તિસિંહ ગોહિલે પોતે અમદાવાદ ખાતેના કૉંગ્રેસ ભવનમાં કરી હતી. પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભ્યની ચૂંટણીના આજે… 
-  મનોરંજન ગુજરાતી ફિલ્મસ્ટાર્સ મલ્હાર અને પૂજાએ આપ્યા સારા સમાચારગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠક્કર અને પૂજા જોષીએ ફેમિલી અને ફેન્સને સારા સમાચાર આપ્યા છે. 2024માં લગ્નના બંધને બંધાયેલી આ જોડીએ ઘરમાં આવનારા નવા મહેમાનની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. View this post on Instagram A post shared… 
-  ભુજ કચ્છમાં SMCએ દરોડા પાડી કરોડની શરાબ પકડી, જે લોકલ પોલીસને ન મળીભુજઃ શરાબના કાળા કારોબાર પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે વહેલી સવારે ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લાં ચોગાનમાં શરાબના થઇ રહેલાં કટિંગ ટાંકણે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો પાડી, ૧ કરોડ ૨૮ લાખ ૩,૮૦૮ની કિંમતનો શરાબનો જથ્થો પકડી,… 
-  મનોરંજન અનુપમાના સેટ પર આગઃ ફિલ્મનગરીમાં પણ પાયાની સુવિધાઓનો અભાવ, કલાકારો પણ નથી સુરક્ષિતમુંબઈઃ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીના નામે જાણીતી ગોરેગાંવનું ફિલ્મસિટી ફરી તેની સુવિધાઓના મામલે ચર્ચામાં આવ્યું છે. અહીં તમામ મોટી ટીવી સિરિયલ, રિયાલિટી શૉ તેમ જ ફિલ્મોના સેટ હોય છે, જેમાં સુપરસ્ટાર્સથી માંડી હજારો પદડા પાછળના કારીગરો કામ કરતા હોય છે.આજે ફરી… 
 
  
 








