- સ્પેશિયલ ફિચર્સ

ગણપતિ બાપ્પાને દુર્વા કેમ ચડાવવામાં આવે છે, જાણો કારણ અને નિયમો
મુંબઈ સહિત દેશભરમાં વિઘ્નહર્તા ગણપતિને ઘરે લાવવા સૌ કોઈ થનગની રહ્યા છે. તમે ઘરમાં જો બાપ્પાને પધરાવવાના હશો તો તમે ડેકોરેશન વગેરેની ઘણી તૈયારી કરી લીધી હશે. આ સાથે તમે પૂજાવિધિ માટે પણ ઘણું વિચારતા હશો તો તમને જણાવી દઈએ…
- મનોરંજન

તારક મહેતા…માંથી હવે મિસિસ હાથી પણ બહારઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું
લગભગ 17 વર્ષથી સફળતાપૂર્વક ચાલતો ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થોડા સમયથી અલગ મુદ્દાઓ મામલે ચર્ચામાં છે. થોડા સમય પહેલા જેઠાલલાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને નિર્માતા આશિત મોદી વચ્ચેના ખટરાગના અહેવાલો વહેતા થયા હતા. ત્યારબાદ બબીતાનું પાત્ર…
- આમચી મુંબઈ

સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. સતત દોડતી મુંબઈને વરસાદે બ્રેક મારી દીધી છે. શહેરની લોકલ ટ્રેન સહિતના વાહન વ્યવહાર બંધ છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ…
- મનોરંજન

કેવો દેખાય છે જેસિકા હાઈન્સ અને આમિર ખાનનો રૂમર્ડ લવ સન…
અભિનેતા આમિર ખાનને વર્ષો પછી સિતારે ઝમીન પર જેવી સફળ ફિલ્મનો સ્વાદ ચાખવા મળ્યો, પરંતુ નાના ભાઈ ફૈઝલે હાલમાં તો આખા પરિવારના જીવનનો સ્વાદ કડવો કરી નાખ્યો છે. મેલા ફિલ્મમાં આમિર સાથે દેખાયેલા ફૈઝલે આમિરના વલ ચાઈલ્ડ અથવા ઈલિસિટ ચાઈલ્ડનો…
- ભુજ

શ્રાવણ મહિનામાં પરસેવાથી રેબઝેબ થયા કચ્છવાસીઓઃ અંગ દઝાડે તેવી ગરમી
ભુજઃ કચ્છમાં ભારે વરસાદની એલર્ટને બદલે ભારતીય હવામાન ખાતાંએ ‘હિટ વેવ’ માટેનું રેડ એલર્ટ આપતાં આવું પ્રથમવાર બન્યું છે. સામાન્ય રીતે ભાદરવામાં પ્રખર તાપ પડે છે, પરંતુ ભાદરવો હજુ બેઠો નથી ત્યાં કચ્છમાં અસહ્ય ગરમી અને બફારાએ લોકોને ત્રસ્ત કરી…
- નેશનલ

રેલવેનો આ નિયમ સામાન્ય મુસાફરો માટે બનશે માથાનો દુઃખાવો, આના કરતા ફેરી વધારો
ઈન્ડિયન રેલવે ગરીબ અને મધ્યમર્ગીય લોકો માટે લાંબી મુસાફરીનું સૌથી સસ્તો અને આરામદાયક સાધન છે. ગમે તેટલી ભીડ, મારામારી, ગંદકી કે અસુવિધા હોવા છતાં લાખો લોકો રોજ રેલવેમા એક શહેરથી બીજા શહેર કે એક રાજયથી બીજા રાજ્યમાં પ્રવાસ કરે છે.આ…
- મનોરંજન

ફૈઝલ ખાનનો આમિર પર ગંભીર આક્ષેપઃ આમિર વધુ એક બાળકનો બાપ, જાણો માતા વિશે
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન તેમના પરિવાર વિરુદ્ધ ‘વિવાદાસ્પદ’ નિવેદનોને કારણે સમાચારમાં છે. તાજેતરમાં, ફૈઝલ ખાને ધડાકો કરતા કહ્યું કે, તેના ભાઈ આમિરનો લગ્નેત્તર સંબંધ હોવાનો અને સુપરસ્ટારને એક ગેરકાયદેસર બાળક હોવાનો દાવો કર્યો છે. આ સાથે…
- આમચી મુંબઈ

મુંબઈને વરસાદે બ્રેક મારીઃ થાણે-સીએસટી ટ્રેનવ્યવહાર ઠપ, જાણો મધ્ય-પશ્ચિમ લાઈનની સ્થિતિ
મુંબઈઃ મુંબઈમાં જળપ્રલય જેવી સ્થિતિ છે અને તેવામાં મુંબઈની લાઈફલાઈન એવી લોકલ લગભગ ઠપ થઈ ગઈ છે. મુંબઈની બાજુમાં જ આવેલા થાણે જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ હોવાથી વસઈ, વિરાર, સહિતના તમામ પરાઓમાં રેલવે ટ્રેક પર પણ ઘુંટણસમા પાણી છે.…
- નેશનલ

ફરી બ્લ્યુ ડ્રમમાં પુરાયો એક પતિઃ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્યો
થોડા મહિનાઓ પહેલા મેરઠમાં મુસ્કાન નામની એક છ વર્ષની બાળકીની માતાએ પ્રેમી સાહિલ સાથે મળી પતિ શુભમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે પતિના મૃતદેહને બ્લ્યુ ડ્રમમાં ફેંકી તેમા સિમેન્ટ ભરી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી…
- રાશિફળ

આજનું રાશિફળ (19-08-25): આ ત્રણ રાશિ માટે સારા સમાચાર આવી શકે છે, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે
આજનો દિવસ તમારા સાહસ અને બહાદુરીમાં વધારો કરશે. વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો. જો તમને કોઈ જવાબદારી મળે, તો તેમાં આળસ ન કરો અને તમારા કામ પર…









