- જૂનાગઢ

વિસાવદરની જીત બાદ આપ જોરમાંઃ ભાજપના આ દિગ્ગજ નેતા જોડાય તેવા એંધાણ
જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદરની બેઠક ગોપાલ ઈટાલિયાએ જીતી લીધા બાદ આમ આદમી પાર્ટી જોરમાં આવી ગઈ છે. દિલ્હીમાં પક્ષની સત્તા ગયા બાદ ઠંડી પડેલી પાર્ટીમાં વિસાવદરની એકમાત્ર જીતે ગરમાવો લાવી દીધો છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો જ છે ત્યારે…
- Top News

ઘોડા છૂટ્યા પછી તબેલાંને તાળાં, વિદ્યાર્થીના મોતના ત્રણ દિવસ પછી સંચાલકો સામે કેસ
અમદાવાદઃ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનારો અને માતા-પિતાને વિચારતા કરી મૂકતા અમદાવાદની સેવન્થ ડેઝ સ્કૂલ હત્યા કેસમાં મોડી મોડી પોલીસ જાગી છે. ઘટનાના ત્રણ દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ સંચાલકો સામે એફઆઈઆર નોંધી છે. અમદાવાદની આ ઘટનાએ જે બાળકો…
- નેશનલ

યુપીમાં 18 વર્ષ પહેલાં જેનું એન્કાઉન્ટર થયેલું તેને પોલીસે સમન્સ મોકલી દીધું
સોનભદ્રઃ ઉત્તર પ્રદેશમાં પોલીસની બેદરકારીનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંની સોનભદ્ર પોલીસે જમીન વિવાદમાં એક વ્યક્તિને નોટિસ મોકલી હતી. કોર્ટમાં તે વ્યક્તિની પત્ની હાજર થઈ. પત્નીએ જે કહ્યું તેનાથી સોનભદ્ર પોલીસ માટે ઉપાધિ થઈ પડી હતી. તેની પત્નીનાં જણાવ્યા…
- મનોરંજન

રજનીકાંત અને રીતિક રોશનનો જાદુ એક અઠવાડિયામાં ગાયબઃ બોક્સ ઓફિસ કલેક્શન ગગડ્યું
સાવ નવા એવા અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારા થિયેટરોમાં ત્રણ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક ટકી રહી હતી જ્યારે રજનીકાંત અને રીતિક રોશન જેવા સુપરસ્ટારની ફિલ્મોએ એક અઠવાડિયામાં દમ તોડી દીધો છે.રજનીકાંતની ફિલ્મ કુલીએ ભારતમાં કુલ રૂ. 229 કરોડનું કલેક્શન…
- અમદાવાદ

હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી સેવન્થ ડે સ્કૂલની જમીનના મામલે કરશે તપાસ
અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના હવે તમામ પાસાઓ ચકાસવાનું કામ અમદાવાદ મહાનગપાલિકા (એએમસી)કરશે તેવી માહિતી મળી છે. અહીં એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થી દ્વારા થયેલી હત્યા અને તેમાં સ્કૂલની બેદરકારી બહાર આવતા લોકોમાં ભારે રોષ છે ત્યારે પાલિકાને…
- મનોરંજન

યુ ટ્યૂબની પોતાની કમાણીથી છક્ક થઈ ગઈ કોમેડિયન ભારતી સિંહ
ભારતી સિંહને આજે કોણ નથી ઓળખતું. તે ઘરઘરમાં કોમેડી કવિન તરીકે જાણીતી છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે સાથે પોતાના અંગત જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ અને ગરીબી જોઈ છે, પરંતુ આજે તે કરોડો રૂપિયા કમાઈ રહી છે.…
- રાશિફળ

આજનું રાશિફળ (21-08-25): મેષથી મીન રાશિ માટે છે કંઈક સારું કંઈક ખરાબ, જાણો તમારો દિવસ કેવો રહેશે
આજનો દિવસ તમારા માટે ખર્ચથી ભરેલો રહેશે. તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. તમને સરકારી કામમાં સારા લાભ મળશે. પરંતુ તમારે તમારા બધા કામમાં ધીરજ રાખવી પડશે. નહિંતર, તે કાર્યોમાં ભૂલો થવાની શક્યતા વધી શકે છે. બાળકોએ તેમના અભ્યાસ પર…
- મહારાષ્ટ્ર

Coolieની સફળતા વચ્ચે રજનીકાંતે રડતા અવાજે યાદ કર્યા પોતાના મજૂરીના દિવસો
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી થિયેટરોમાં જબરજસ્ત કમાણી કરી રહી છે અને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી રહી છે, પરંતુ આ સફળતા વચ્ચે, રજનીકાંતે તેના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરીને એક વાત કરી જેણે ચાહકોને ભાવુક કરી દીધા. પોતે રિયલ લાઈફમાં…
- ભુજ

દેશનો પહેલો પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતિ કચ્છમાંઃ પ્રવાસી શિક્ષકોને ઘટવાળી શાળાઓમાં મોકલી દેવાયા
ભુજઃ દેશભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત એક કાયમનો પ્રશ્ન બની છે અને આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અભ્યાસ કોરાણે પડી રહે છે ત્યારે, દેશભરમાં કચ્છની એક સેવાકીય સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શિક્ષકોની આવી ઘટ પૂરી પાડવા એક…









