- મનોરંજન

ફિલ્મ પહેલા સુહાના ખાનનું કૌભાંડ બહાર આવ્યું! જાણો ક્યાં ફસાઈ શાહરૂખની લાડલી
મુંબઈઃ બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલીવૂડમાં પગ તો માંડી ચૂકી છે. આર્ચી ફિલ્મમાં તે દેખાઈ હતી, પરંતુ ફિલ્મે કંઈ ઉકાળ્યું નહીં. હવે સુહાના તેની ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ કિંગની શૂટિંગમાં વ્યસ્ત છે. તે દરમિયાન એક માહિતીએ સૌને…
- આમચી મુંબઈ

આખરે સીએસએમટી ખાલી થયું, શિષ્ટમંડળ મળ્યું જરાંગે પાટીલને
મુંબઈઃ સોમવારે હાઈકોર્ટે મરાઠા આરક્ષણની માગણી કરનારા જરાંગે પાટીલ અને તેમના સમથર્કોને આઝાદ મેદાન અને આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મંગળવારે સવારે જરાંગે પાટીલે ઉપવાસ છોડવાની અને મેદાન છોડવાની પણ ના પાડી હતી, પરંતુ હાલમાં મળતી માહિતી…
- ઇન્ટરનેશનલ

હજુ તો ટ્રમ્પનો ટેરર બાકી છેઃ ફાર્માસ્યુટિકલ્સ પર આટલા ટકા ટેક્સ?
વોશિંગ્ટનઃ ભારત સહિતની આખી દુનિયા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી પરેશાન છે અને મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશો ટેરિફનો સામનો કરી રહ્યા છે પોતપોતાની રીતે લડત આપી રહ્યા છે.ટ્રમ્પે હવે દવાઓના ઉત્પાદન પર…
- રાજકોટ

રાજકોટમાં એકનું રોડ એક્સિડેન્ટ તો એક બાળકનું પાણીની ટાંકીમાં ડૂબવાથી મોત
રાજકોટઃ રાજકોટમાં મોતની બે ઘટનામાં એક 27 વર્ષીય યુવક તો એક માત્ર ચાર વર્ષીય બાળકના મોત થયા છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18ZT 1941 નંબરની એસ ટી બસે…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પ પરિવારે પાકિસ્તાન સાથે કરેલા બિઝનેસ ડીલને કારણે ટ્રમ્પે ભારતને બાજુ પર મૂકી દીધું
વૉશિંગ્ટનઃ ભારત અને અમેરિકાના સંબંધો ઘમા વણસી ગયા છે અને તેના માટે ભારત અને રશિયાની નિકટતા જવાબદાર માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) જેક સુલિવને કંઈક અલગ જ કારણ આપ્યું છે. તેમના કહેવા અનુસાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
- મનોરંજન

પરમસુંદરીએ વિકએન્ડમાં કરી જબરી કમાણીઃ ઘણી ફિલ્મોને પાછળ છોડી
જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની 29મી ઑગસ્ટે રિલિઝ થયેલી ફિલ્મ પરમસુંદરી રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ઠીકઠાક હતું, પરંતુ શનિ-રવિમાં ફિલ્મે સારી કમાણી કરી છે.દિનેશ વિજનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વકરો કરી રહી છે. ફિલ્મની સાથે…
- નેશનલ

અમારા પાઠ્યપુસ્તકોમાં આ સેક્સ્યુઆલિટીના પાઠ કેમ નથી?: બારમાં ધોરણની વિદ્યાર્થિનીએ SCમાં કરી અરજી
નવી દિલ્હીઃ એવા ઘણા વિષયો છે જેના વિશે આજની પેઢી ખુલ્લામને વાત કરે છે. આવા વિષયોમાંનો એક છે સેક્સ. વાત અહીં સ્કૂલોના પાઠ્ય પુસ્તકોમાં ટ્રાન્સજેન્ડર એટલે કે વ્યંઢળોની સેક્સ્યુઆલિટી સહિતનું સેક્સ એજ્યુકેશન આપવાની છે. આ મામલો છેક સુપ્રીમ કોર્ટમાં એક…
- નેશનલ

જનતાને મૂરખ બનાવી શકે એ ઉત્તમ નેતાઃ નીતિન ગડકરી દાઢમાં બોલ્યા
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ રાજકીય નેતા હોવા છતાં ગડકરી રાજકારણના જુઠ્ઠાણાં કે ભૂલ અંગે બિન્ધાસ્ત બોલવા માટે જાણીતા છે. અનેકવેળા તેમનું લક્ષ્ય વહીવટમાં થતા વિલંબ પર પણ કેન્દ્રિત હોય…
- નેશનલ

આ કારણે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાના કર્મચારીઓની અરજીની સુનાવણી ન કરી
નવી દિલ્હી: એર ઈન્ડિયા હવે સંપૂર્ણપણે પ્રાઈવેટ કંપની બની ગઈ હોવાથી કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી થઈ શકે એમ નથી એવો ચૂકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. એર ઇન્ડિયા લિમિટેડ (એઆઇએલ) હવે કોઈ સાર્વજનિક ફરજ નથી બજાવતી, હકીકતમાં પ્રાઇવેટાઇઝેશન…









