- નેશનલ

આ પ્રેમ નહીં લવજેહાદ જ છેઃ હિન્દુ પ્રેમીકાએ ધર્માન્તરણની ના પાડતા પ્રેમીએ રહેંસી નાખી…
બુરહાનપુરઃ બે અલગ અલગ ધર્મના યુવક-યુવતી પ્રેમમાં પડે ત્યારે એકબીજા પર પોતાનો ધર્મ થોપી શકે નહીં. ખાસ કરીને હિન્દુ યુવતીઓને મુસ્લિમ યુવકો જબરજસ્તી ધર્માન્તરણ કરવાની ફરજ પાડે છે અને આ માટે મટોભાગના રાજ્યમાં લવ જેહાદ વિરોધી કાયદો પણ બન્યો છે.…
- સ્પોર્ટસ

પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?
ઈંગ્લેન્ડને હરાવી ભારત પાંચમી ટેસ્ટ મેચ જીતી ગયું છે ત્યારે દેશભરમાં જશ્નો માહોલ છે. આ મેચના હીરો તરીકે મોહંમદ સિરાઝ ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે. સિરાઝે પોતાની ટેલેન્ટ વારંવાર સાબિત કરી છે ત્યારે સ્વાભાવિક છે કે સક્સેસફુલ ક્રિકેટર તરીકે તેની…
- વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ બાદ લટકેલા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ
વડોદરા: વડોદરાના પાદરામાં 9મી જુલાઈની સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને 20 નિર્દોષના જીવ ગયા હતા. આ ઘટના બાદ અહીં એક ટેન્કર લટકેલું પડ્યું હતું અને તેની તસવીરો ઘણીજ વાયરલ થઈ હતી. હવે આ ટેન્કરને હટાવવા માટે તંત્રએ કામગીરી…
- નેશનલ

બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફ્લાઈટ માથે લીધીઃ એર ઈન્ડિયાએ આપ્યો જવાબ
કોલકાત્તાઃ એર ઈન્ડિયાની બેંગલુરુથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ AI180માં મુસાફરોએ ભારે હંગામો કર્યો હતો. આ ધમાલનું કારણ બીજું કંઈ નહીં પણ બે કોકરોચ હોવાનું બહાર આવ્યું છે.બેંગલુરુથી કોલકાતા જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. ફ્લાઈટ નંબર…
- મનોરંજન

કાર્તિક આર્યનના અમેરિકા પ્રોગામ મામલે કેમ થઈ રહી છે કોન્ટ્રોવર્સી?
અભિનેતા કાર્તિક આર્યન 15મી ઑગસ્ટના રોજ અમેરિકા એક કાર્યક્રમમા જવાનો હતો તેવી વાત ફેલાતા જ વાતાવરણ ગરમાઈ ગયું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ પત્ર લખીને કાર્તિકને આ કાર્યક્રમમા ભાગ ન લેવા જણાવ્યું છે.વાસ્તવમાં થયું એમ છે કે આ…
- ભુજ

કચ્છના આ નિર્જન માર્ગ પર લોકો શા માટે વી રહ્યા છેઃ જાણો કુદરતે કરેલી કમાલ વિશે
ભુજઃ કચ્છમાં આવેલા ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે નિર્જન કહી શકાય તેવા મૌવાણા રણ તરફ લોકોને જતા જોઈ ઘણાને નવાઈ લાગે છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીં સુંદર દૃશ્યો સર્જાયા છે. વાત જાણે એમ છે કે અહીં સુરખાબ પક્ષીઓએ ધામા નાખવાની શરૂઆત…
- ભુજ

કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા
ભુજઃ આજથી બરાબર ત્રણ વર્ષ અગાઉ દૂધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાઇરસ નામના રોગચાળાના લક્ષણો ધરાવતો રોગ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા…









