- ભુજ
શિણાય નજીક અપહ્યત કિશોરી ઉપર દુષ્કર્મ આચરનારા બે નરાધમ પકડાયા
ભુજઃ પૂર્વ કચ્છના આદિપુરના શિણાય ગામ નજીક ઓટલા પર બેઠેલા કિશોર-કિશોરીને પોલીસનો ડર બતાવી, નિર્જન જગ્યાએ કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાના ભારે ચર્ચાસ્પદ બનેલા મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે નરાધમોની ધરપકડ કરી હતી. અંજાર-આદિપુર માર્ગ ઉપર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા…
- ગીર સોમનાથ
ઘરમાં જ દીપડા ઘુસી જાય તો રહેવું કઈ રીતેઃ ઊનામાં દીપડાથી પત્નીની બચાવતા પતિ ઘાયલ
ઊનાઃ સાસણ, ગીર-ગઢડા આપસાસના વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો રંજાડ દિવસે ને દિવસે વધતો જાય છે. જંગલી વિસ્તારોનું નિકંદન અને સિંહ તેમ જ દીપડાની વધતી વસ્તીને લીધે લોકોના જીવ પર સતત જોખમ તોળાતું રહે છે.આવી ઘટના ફરી ઊના…
- ભુજ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મરણ પામેલા દહીંસરાના યુવકના ડીએનએ આખરે મેચ થયા : ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ પૂર્ણ કરાઈ
ભુજ: ગત ૧૨મી જૂનના રોજ અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાના ડ્રિમ લાઈનર પ્લેનમાં સવાર ભુજ તાલુકાના દાહીસરા ગામના ૩૨ વર્ષીય યુવક અનિલ શાતાજી ખીમાલીના નશ્વર દેહના દુર્ઘટનાના ૧૬મા દિવસે માદરે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા છે.અષાઢી બીજના દિવસે અનિલના ડીએનએ મેચ…
- આપણું ગુજરાત
ગુજરાત કૉંગ્રેસને કોણ બેઠી કરશે? નેતાગીરીનો દુકાળ અને પડકાર…
અમદાવાદઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય ચડતી પડતી આવ્યા કરે છે અને ઘણા પક્ષોને, નેતાઓને ગુજરાતની પ્રજાએ પ્રેમ પણ કર્યો છે અને પાણીચું પણ આપ્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાત ભાજપનું એકહથ્થું શાસન જોઈ રહ્યું છે. આ માટે…
- સ્પેશિયલ ફિચર્સ
શરીર માટે પાણી અનિવાર્ય, પણ દિવસમાં કેટલું પાણી પીવું તે જાણો છો?
આજકાલ લોકો ઓનલાઈન હેલ્થ ટીપ્સ વાંચીને પોતે જ એક્સપર્ટ બની જાય છે. આવા લોકો પોતાની સાથે બીજાના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે, પરંતુ પાણી પીવાની પણ એક રીત છે…
- નેશનલ
હવે રૉની જવાબદારી પંજાબ કેડરના ઓફિસર પરાગ જૈન સંભાળશે…
નવી દિલ્હીઃ ફિલ્મોમાં રૉ એજન્ટ તરીકે કે રૉના બૉસ તરીકે કામ કરતા ઘણા અભિનેતાને તમે જોયા હશે. ભારત પર આવતા કોઈપણ વિદેશી આક્રમણ કે તેની કોઈપણ જાતની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું કામ રૉ દ્વારા કરવામાં આવે છે. રિસર્ચ એનાલિસિસ વિંગ…
- ભુજ
કચ્છના કાંઠાળ વિસ્તારો પર મેઘમહેર જારી: માંડવીમાં વધુ ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ
ભુજઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શુભ માનવામાં આવતાં આદ્રા નક્ષત્રમાં અને અષાઢી બીજના શુકનવંતા દિવસથી થઇ રહેલા વરસાદે સરહદી કચ્છના કાંઠાળ પટ્ટામાં અને ખાસ કરીને બંદરીય માંડવી તાલુકામાં ચાર ઇંચથી વધારે…
કચ્છમાં કિશોરીઓ સાથેની જાતીય સતામણીના ત્રણ બનાવો
ભુજઃ તાજેતરમાં અમેરિકાએ ભારતમાં મહિલાઓએ એકલા યાત્રા ન કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો ત્યારે દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, પરંતુ દેશભરમાં બનતી ઘટનાઓ આપણને પણ એ વિચારતા કરી મૂકે છે ક શું ખરેખર આપણો દેશ મહિલાઓ માટે…