- મનોરંજન

National Awards 2025: શાહરૂખ ખાન અને રાની મુખર્જીની પહેલી ઝલક આવી સામે
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં આજે સિતારાઓનો જમાવડો છે કારણ કે આજે નેશનલ એવોર્ડ્સ એનાયત થઈ રહ્યા છે. આ સમારોહમાં બધાની નજર કિંગ ખાન પર ટકી છે. શાહરૂખ ખાનને પહેલીવાર તેની ફિલ્મ જવાન માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે…
- નેશનલ

iPhone 17: હજુ તો માર્કેટમાં આવ્યો નથી ત્યાં આઈફોન-17માં પડવા લાગ્યા છે સ્ક્રેચ
એપલે તેની આઇફોન 17 સિરિઝ લોન્ચ કરી ત્યારે મુંબઈમાં બાન્દ્રા ખાતેના સ્ટોરમાં ધક્કામુકી થઈ હતી. લોકોએ રીતસરની લાઈન લગાવી હતી, પરંતુ જેમણે ખરીદ્યો છે, તે તમામ હવે અફસોસ અને ફરિયાદો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોનધારકો ટેકનોલોજી ક્ષેત્રમાં…
- નવસારી

ગુજરાતની 62 વર્ષની મહિલાના શરીરમાંથી 200 જેટલા મધુમાખીના ડંખ કાઢ્યા ડોક્ટરોએ
ગુજરાતના નવસારી જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની, પરંતુ આ ઘટનાએ ડોક્ટરોનું કામ કેવું અઘરું હોય છે, તે સાબિત કર્યું છે. વાસંદા ગામમાં ખેતરમાં કામ કરતી એક 62 વર્ષીય મહિલા પર અચાનક મધમાખીના ઝૂંડે હુમલો કર્યો હતો. મહિલાના આખા શરીર પર,…
- સ્પેશિયલ ફિચર્સ

કમાણીના મામલે અવ્વલ શહેર કયું? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ તો નથી જ
દેશના શહેરોની વાત આવે એટલે આપણા ધ્યાનમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ આવે અને ત્યારબાદ અમદાવાદ, પુણે કે હૈદરાબાદ આવે. આ શહેરોની ઝાકમઝોળ અને ચકાચોંધ કરી દેતી રોનક આપણને એમ વિચારવા મજબૂર કરી દે કે દેશના તમામ માલેતુજારો અહીં જ રહે છે.…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં લીલા દુકાળની જાહેરાત થવાની કેબિનેટમાં માગણીઃ હજુ પણ ભારે વરસાદની આગાહી
મુંબઈઃ મરાઠવાડા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લીધે અતિવૃષ્ટિ થઈ રહી છે અને ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી લીલો દુકાળ જાહેર કરવાની માગણી થઈ રહી છે. આજે કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ આ માગણી એકસૂરમાં માગણી થવાની શક્યતા…
- વેપાર

GST CUT પછી પણ દુકાનદાર જૂના ભાવે માલ આપે તો?: જાણો આ સાથે ઘણી મહત્વની માહિતી
અમદાવાદઃ કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવાઓ પર લગાવાતા જીએસટી દરમાં કપાત કરી છે અને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપી છે. આ નવા દર દરેક વસ્તુમાં આજથી જ લાગુ પડ્યા છે અને વિક્રેતાઓને આ અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.શરદીય…
- મહારાષ્ટ્ર

જોલી એલએલબી-3એ કરી કમાલ, બીજી ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડી
ઘણા સમયથી એક હીટ ફિલ્મ માટે તરસતા અભિનેતા અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે જૉલી એલએલબી-3 જૉય લઈને આવી છે. કોર્ટરૂમ ડ્રામાની આ ત્રીજી સિરિઝ લોકોને ખૂબ ગમી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે.…
- નેશનલ

ચમત્કારઃ પ્લેનના પૈડાં પાસે બેસી એક 13 વર્ષનો છોકરો પહોંચી ગયો કાબૂલથી દિલ્હી
નવી દિલ્હીઃ અમુક સમયે તમે ન માનતા હોવ તો પણ ચમત્કારોમાં માનવું પડે તેવી ઘટનાઓ બનતી હોય છે. પ્લેનના પૈડાં પાસે બેઠેલો એક 13 વર્ષનો છોકરો કાબૂલથી બેસે અને દિલ્હી પહોંચે અને તે પણ હેમખેમ તો ચમત્કાર જ કહેવાય ને.…
- કચ્છ

અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં
ભુજઃ ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભાતીગળ કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી…









