- નેશનલ

ચૈતન્યાનંદના માત્ર વસ્ત્રો ભગવા મન તો કાળુંઃ આવી મોડ્સ ઑપરેન્ડી અપનાવી કરતો હતો છોકરીઓનું શોષણ
નવી દિલ્હીઃ હિન્દુધર્મીઓને રોષ જાગે અને તેમને શરમ આવે તેવા એક પછી એક કાંડ બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદના બહરા આવી રહ્યા છે. દિલ્હીની શારદા પીઠમનો ચાન્સલેસર બનીને બેઠેલો આ હવસખોર સ્વામી 16 વર્ષથી અહીં ભણતી છોકરીઓનું શારીરિક શોષણ કરતો હતો.…
- રાજકોટ

રાજકોટમાં દાંડિયાની જગ્યાએ યુવતીઓએ પકડી તલવારઃજુઓ વીડિયો
રાજકોટઃ આખા દેશમાં નવરાત્રી ઉજવાય છે, પરંતુ ગુજરાતની નવરાત્રીની તો વાત જ ન્યારી છે. ગુજરાતના દરેક શહેરમાં નવરાત્રીના અલગ રંગો જોવા મળે છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં અલગ અલગ જગ્યાએ રમાતી નવરાત્રીમાં ઘણી વિવધતા હોય છે.રાજકોટના રાજવી પેલેસની…
- આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે
મુંબઈઃ નેપાળમાં યુવાનોએ જેમને જનરેશન ઝેડ પણ કહેવામાં આવે છે, આંધાધૂધી ફેલાવી સરકાર પાડી દીધી હતી. આ ઘટનાની નોંધ આખી દુનિયાએ લીધી અને યુવાપેઢી દેશના રાજકારણ અને વ્યવસ્થાઓમાં કેવો ભાગ ભજવે છે, તે દુનિયા સમજી ગઈ. નેપાળના સરકારના ભ્રષ્ટાચાર અને…
- મનોરંજન

વિદ્યા બાલન પણ નવરાત્રી દરમિયાન ફોલો કરે છે કલરકોડઃ જુઓ તસવીરો
નવરાત્રીનો તહેવાર રંગ પકડી રહ્યો છે. વરસાદની શક્યતા વચ્ચે ખેલૈયાઓ રોજ નવા નવા પરિધાન અને સ્ટેપ્સ સાથે ગરબે ઘુમી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ નવરાત્રી રંગેચંગે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જો તમે જશો તો મહિલાઓ તમને એકસરખા કલરના…
- મનોરંજન

સેન્સર બોર્ડની છેલ્લા છ વર્ષમાં એકપણ મિટિંગ નહીં! બોર્ડની માન્યતા સામે પણ સવાલ
ઑસ્કાર-2026 માટે હૉમબાઉન્ડ ફિલ્મની પસંદગીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification) (CBFC) અને સૂચના અને પ્રસારણ મંત્રાલયની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આ રીતે દરેક ફિલ્મ જેમની નજરમાંથી પસાર થયા બાદ દર્શકો સુધી પહોંચે છે, તેમની…
- ભુજ

કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માની સજા સામેની અપીલ નામંજૂર
ભુજઃ વર્ષ ૧૯૮૪ના રોજ કોંગ્રેસી ધારાસભ્ય સાથેના પ્રતિનિધિ મંડળમાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ નિરંકરનાથ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવેલા ઈભલા શેઠ નામના વ્યક્તિને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે ગોંધી રાખીને ઢોર માર મારવાના ચકચારી બનેલા ૪૧ વર્ષ જૂના કેસમાં વિવિધ જમીન…
- ભુજ

કચ્છના ધોરીમાર્ગો પર યમરાજાનો પડાવ: છ માર્ગ અકસ્માતમાં આઠ મોત
ભુજઃ તહેવારોના ઉત્સાહ વચ્ચે સરહદી કચ્છના ધોરીમાર્ગો પર જાણે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલા વિવિધ છ જેટલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બનાવોમાં આઠ લોકોના અકાળે મોત થતાં ફરી માર્ગ સલામતીનો વિષય ચર્ચામાં આવ્યો છે.ચોપડવા નજીક પેસેન્જર…
- ઇન્ટરનેશનલ

US H-1B વિઝાના નવા નિયમો ભારતીયો માટે અન્ય દેશના રસ્તા ખોલશે, પણ અમેરિકાનો વિકલ્પ બની શકે?
નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B મામલે નિયમોમાં ફેરફાર કરી ભારતીયોને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે વિઝા માટેના એપ્લીકેશન ચાર્જ ભારતીય ચલણ પ્રમાણે રૂ. 88 લાખ કરી દીધો છે. આ સાથે સિલેક્શન તેમણે લોટરી સિસ્ટમ ખતમ કરવાનો પ્રસ્તાવ પણ…
- નેશનલ

હવે યુપીમાં ચાલી પોસ્ટરવોરઃ I Love Muhammad વિરુદ્ધ I Love Mahadev
લખનઉઃ દેશમાં ક્યા મામલે ક્યો વિવાદ શરૂ થઈ જાય તે ખબર નથી પડતી. કાનપુરમાં બે-ચાર પોસ્ટરથી થયેલો વિવાદ હવે વારાણસી સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગયો છે. કાનપુરમાં એક જુલુસ દરમિયાન આઈ લવ મોહંમદના પોસ્ટર લાગ્યા હતા, તેના જવાબમાં હવે…









