- હેલ્થ

ચશ્માથી દૂર રહેવું હોય તો સવાર સવારમાં આ વસ્તુઓનું કરો સેવન
આજકાલ માત્ર ઉંમરલાયક નહીં, પણ ચાર કે પાંચ વર્ષના બાળકોને પણ ચશ્મા હોય છે. વિવિધ કારણો સાથે વધતો જતો સ્ક્રીન ટાઈમ બાળકોની આંખોને નુકસાન કરી રહ્યો છે ત્યારે શરીરનું રતન મનાતા આંખનું જતન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે.…
- અમદાવાદ

દ્વારકામાં યુવાન ખેડૂતની આત્મહત્યાઃ કૉંગ્રેસે કર્યા આકરા પ્રહાર
અમદાવાદઃ ગુજરાતમાં સતત કમોસમી વરસાદને લીધે ખેતરો નદીમા ફેરવાઈ ગયા છે. મગફળી સહિત મોટાભાગના પાકને ભારે નુકસાન થયું છે. સિઝનનમાં પૂરતો વરસાદ વરસી ગયો હોવાથી ખુશખુશાલ ખેડૂતો માટે માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. ભાણવડના યુવાન ખેડૂતે જીવન ટૂંકાવ્યું…
- ભુજ

કચ્છમાં પંચાવન જેટલા તલાટીઓ સામે જિલ્લા વિકાસ અધિકારીએ ઉગામ્યો દંડોઃ આ છે કારણ
ભુજઃ કચ્છ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના તલાટીઓ તેમની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનું સરકારી તંત્રના ધ્યાને આવતાં ૫૫ જેટલા આવા ગ્રામ્ય કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવતાં ફરજ પ્રત્યે બેદરકાર તલાટી આલમમાં ચકચાર પ્રસરી ગઈ…
- મનોરંજન

60 વર્ષે 40નો દેખાય છે શાહરૂખ, કિંગનું ટીઝર ફેન્સ માટે ડબલ ધમાકા
અભિનેતા શાહરૂખ ખાનના 60મા જન્મદિવસને સેલિબ્રેટ કરનારા દેશ-વિદેશમાં વસેલા કરોડો ચાહકોને એક ખાસ ભેટ પણ આજે મળી છે. શાહરૂખ ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ કિંગનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોઈ ફેન્સ વધારે થ્રિલ્ડ થયા છે, જેનું કારણ છે…
- ભુજ

કચ્છમાં કમોસમી માવઠાને લીધે ખુલ્લામા રહેલો પાક ધોવાઈ ગયો, ખેડૂતો તારાજ
ભુજઃ અરબ સાગરમાં સક્રિય થયેલાં ડીપ ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં દિવાળી બાદ કારતક માસમાં છવાયેલો અષાઢી માહોલ બે દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો હોય તેમ રણપ્રદેશ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે અડધાથી લઇ, દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.આજે…
- મનોરંજન

SRK@60: આ કારણે શાહરૂખના બર્થ ડે પાર્ટીની ઝલક તમને જોવા નહીં મળે
બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો આજે 60મો જન્મદિવસ છે. શાહરૂખ ખાનના ફેન્સ માટે દિવાળી જેવો માહોલ છે. ગઈકાલ મોડી સાંજથી જ તેના રેસિડેન્ટ મન્નત બહાર ફેન્સ એકઠા થયા હતા. એસઆરકેએ તેના અલીબાગ ખાતેના ફાર્મહાઉસમાં બર્થ ડે પાર્ટી આપી હતી. કહેવાની જરૂર…
- મનોરંજન

Shahrukh@60: માત્ર ભારતના નહીં વિદેશના ફેન્સ પર મુંબઈ આવ્યા છે કિંગ ખાનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા…
ફિલ્મો દ્વારા મનોરંજન પિરસનારા અભિનેતા તેમના ફેન્સ માટે ઘરના સભ્ય કરતા પણ વિશેષ હોય છે. ઓક્ટોબર મહિનામાં 83 વર્ષીય અમિતાભ બચ્ચનના ઘર બહાર જેવો માહોલ જામે છે, તેવો જ માહોલ આવતીકાલે શાહરૂખ ખાનના ઘર બહાર જામશે. એસઆરકેનો આ બર્થ ડે…
- આમચી મુંબઈ

સત્યચા મોરચામાં હજારોની મેદનીઃ આ કૉંગ્રેસ નેતાઓ પણ જોડાયા…
મુંબઈઃ ચૂંટણી પંચની કાર્યશૈલી સામે વિરોધ વ્યક્ત કરવા માટે મહાવિકાસ ગઠબંધન (એમવીએ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ સત્ચનો મોરચો જાહેર કર્યો હતો. શનિવારે બપોરે આ મોરચો કાઢી સામાન્ય જનતાને તકલીફ ન પડે તેવી જાહેરાત રાજકીય પક્ષોએ કરી હતી, પરંતુ દક્ષિણ…
- મનોરંજન

પ્રભાસની બાહુબલી-3ને રેકોર્ડ બ્રેકિંગ ઑપનિંગઃ જાણો કેટલી કરી કમાણી…
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સુપરડુપર હીટ ફિલ્મ બાહુબલિ-3 આમ તો પાર્ટ-1 અને 2ની રિ-રિલિઝ છે, પરંતુ ફિલ્મનો ક્રેઝ એવો છે કે પહેલા જ દિવસે દર્શકોની ભીડ જામી હતી. બાહુબલી-ધ એપિકએ પહેલા જ દિવસે બંપર કમાણી કરી છે.બાહુબલી ધ બિગિનિંગ અને બાહુબલિ…









