- અમદાવાદ
આપ માટે જીવતદાન, ભાજપને ફટકો, પણ કૉંગ્રેસનો પંજો તો ફરી ખાલીખમ
અમદાવાદઃ ગુજરાતમાં હાલમા એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ ક્યાંક આગ અને ક્યાંક ઠંડક જેવો માહોલ છે. ચાર રાજ્યોમાં પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે હતું. ગુજરાતની વાત કરીએ તો અહીં કડી અને વિસાવદર…
- જામનગર
જામનગરમાં 24 કલાકમાં સાત ઈંચ ખાબક્યો, મેંદરડામાં છ ઈંચ, સૌરાષ્ટ્રમાં જામ્યો મેઘો
જામનગરઃ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જ્યારે સવારે આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં…
- ભુજ
કચ્છમાં રહેણાંક વિસ્તારમાંથી દુર્લભ બ્લેક સ્પોટ હેડ સર્પને રેસ્ક્યુ કરાયો
ભુજઃ અસહ્ય ઉકળાટને લઈને સામાન્ય જીવાતો તો ઠીક છે પણ સરીસૃપ વર્ગના જીવલેણ સર્પો ભુજ સહીત કચ્છના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંકના મકાનોમાં ઘુસી આવતા હોવાના બનાવો વધતાં ભય ફેલાયો છે. આજે ભુજની ભાગોળે આવેલા રુદ્રાણી ડેમ પાસે આવેલા રુદ્ર હોમસ્ટેમાં ઘુસી…
- આમચી મુંબઈ
આવા રાક્ષસોને આકરી સજા મળવી જોઈએઃ મુંબઈમાં ફરી બની હેવાનિયતની હદ પાર કરતી ઘટના
મુંબઈઃ મુંબઈમાં ફરી હેવાનિયતની હદ પાર કરનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. અહીં એક દસ વર્ષીય બાળકી સાથે માતાના બૉયફ્રેન્ડ અને તેની બીજી ગર્લફ્રેન્ડે મળીને રાક્ષસી કૃત્ય કર્યું છે. શહેરના જોગેશ્વરી વિસ્તારના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાનો અહેવાલ વાંચી આ…
- નેશનલ
જ્યારે એમપી અને મેઘાલય પોલીસ સોનમને શોધતી હતી ત્યારે આ માણસે તેને રહેવા આપ્યો હતો ફ્લેટ
ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 11મી મેના રોજ એક શ્રીમંત પરિવારના દીકરાના લગ્ન થયા અને ત્યારબાદ દીકરો અને વહુ 21મી મેના રોજ હનીમૂન માટે ગયા, પણ પછી ગાયબ થઈ ગયા અને 23 મેના રોજ પરિવારને પોતાના દીકરા રાજા રઘુવંશીના મોતના સમાચાર…
- કચ્છ
આજે વિશ્વ ઊંટ દિવસઃ કચ્છમાં માલધારીઓ આ રીતે કરશે ઉજવણી
ભુજઃ મેઘતૃષ્ણાનાં મુલક સમા કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થવાની આશા બળવત્તર બની છે તેવામાં આ રણપ્રદેશના ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૨૩મી જૂનના વિશ્વ ઊંટ દિવસની ખાસ ઉજવણી ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામની મુંદરા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા…
- નેશનલ
રાજ કુશાવાહએ ફિલ્મોમાં કામ કરવા જેવું છેઃ હત્યારો હોવાની ભનક પણ ન પડવા દીધી
ઈન્દોરઃ સોનમ રઘુવંશીના કેસમાં સોનમ જેટલો જ ગુનેગાર પ્રેમી રાજ કુશવાહા પ્રેમિકા સાથે તેનાં હનીમૂન પર ગયો, પ્રેમિકાના પતિની નિર્મમ હત્યા કરી અને ફરી આવી ગયો. તેના ચહેરા કે હાવભાવમાં કોઈ ફરક કોઈને ન દેખાયો. તે રાજા રઘુવંશીની અંતિમ ક્રિયાઓમાં…
- નેશનલ
આ કારણે ભાજપ-આરએસએસ કરે છે અંગ્રેજીનો વિરોધઃ રાહુલ ગાંધીનો પલટવાર…
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષા મામલે આરએસએસ અને ભાજપની ટીકા કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં હિન્દી સહિતની ભારતીય ભાષાઓના ગૂણગાન ગાયા હતા અને અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે, તેવું નિવેદન આપ્યું…