- આમચી મુંબઈ

મુંબઈમાં ફરી કબૂતરખાનાનો મુદ્દો ગરમાશેઃ ત્રીજી નવેમ્બરથી જૈન સમુદાય કરશે આંદોલન
મુંબઈઃ થોડા મહિનાઓ પહેલા મુંબઈના દાદારનું કબૂતરોને ચણ નાખવાનું વર્ષો જૂનું કબૂતરખાનું બંદ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને જૈન સમાજ અને મહાનગરપાલિકા આમને સામને આવી ગયા હતા. તે સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કરી મામલો થાળે…
- મહારાષ્ટ્ર

કેટલી હોનહાર હતી આત્મહત્યા કરનારી મહારાષ્ટ્રની મહિલા ડોક્ટર, જાણો તેનાં ઉપરી પાસેથી
મુંબઈઃ સમગ્ર મહારાષ્ટ્રમાં ચકચાર જગાવનારી સાતારાના ફલટણમા મહિલા ડોક્ટરની આત્મહત્યામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અધિકારી અને તેમના સાથીનાં ત્રાસથી કંટાળેલી સંપદા મુંડે નામની ડોકટર મહિલાની આત્મહત્યા બાદ આરોપી પ્રશાંત બનકરની બહેને સંપદાને માનસિક તણાવથી પીડાતી મહિલા કહી…
- ભુજ

ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ: પ્રવાસીવર્ગમાં આનંદ
ભુજ: લાંબા સમયની પડતર માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડનારી વધુ એક વિમાની સેવાને એર ઇન્ડિયાએ શરૂ કરી દેતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.કચ્છ અને મુંબઈને જોડનારી આ નવી વિમાની સેવાના પ્રથમ દિવસે જ…
- અમદાવાદ

31મીએ મોદી ગુજરાતમાંઃ એકતાનગરમાં સરદારની જયંતી માટે જોરદાર તૈયારી
અમદાવાદઃ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારા અને આઝાદી બાદ દેશને અખંડ રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- સુરેન્દ્રનગર

વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત
અમદાવાદઃ ભાઈબીજના તહેવારે જ વિધાતાએ પાંચ બહેનો પાસેથી ભાઈ છીનવી લીધો છે. સુરેન્દ્રનગરના સાયલા ગામમાં માલઢોર ચરાવવા ગયેલો સગીર ચેકડેમમાં ગરકાવ થઈ ગયો હતો.સાયલા ગામમાં રહેતા માલધારી પરિવારે ભાઈબીજના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. આથી ગોપાલ રૂપાભાઈ સભાડ નામનો…
- હેલ્થ

વાળ ખરતા અટકાવવા હોય તો મસાલામાં વપરાતી તજનો આ રીતે ઉપયોગ કરો
અબાલ વૃદ્ધ સૌને બાળ ખરવાની સમસ્યા સતાવે છે. ક્ષારયુક્ત પાણી, પ્રદૂષણ, કેમિકલયુક્ત શેમ્પૂ અને માનસિક તણાવ આ બધુ જ વાળની સ્વસ્થતાને અસર કરે છે. મોટી ઉંમરના નહીં, પણ નાના કિશોરો અને યુવાનો પણ વાળ ખરવાનું અટકાવવા માટે ઘણા નુસ્ખાઓ અપનાવતા…
- ભુજ

કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું
ભુજઃ દીપોત્સવી પર્વનું વેકેશન અને ભાતીગળ બન્ની પ્રદેશના ધોરડો ખાતે શરૂ થઇ રહેલા રણોત્સવને પગલે તેમજ લાગલગાટ મળેલી જાહેર રજાઓને કારણે રણપ્રદેશ કચ્છમાં પ્રવાસીઓનો ભારે ધસારો થવા પામવાની સાથે ગુજરાત સરકારના પર્યટન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો જાણે રંગ લાવ્યા…
- મનોરંજન

સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો
અભિનેત્રી સોનાક્ષી સિન્હા માટે આ દિવાળી ખાસ સાબિત થઈ છે. અભિનેત્રીએ પોતાના નવા આલિશાન ઘરમાં દિવાળી બનાવી છે. ખૂબ પૉશ એવા આ ફ્લેટમાં ખૂબ જ સુંદર સાજસજાવટ સાથે અભિનેત્રી અને તેનો પરિવાર રહેવા આવ્યો છે.સોનાક્ષી અને ઝહીર ઈકબાલે આ ઘર…
- આમચી મુંબઈ

સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને કોન્ટ્રાક્ટરે આપી ડિફેન્ડર કાર? કૉંગ્રેસે કર્યો ધડાકો
મુંબઈઃ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે બહુ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને ડિફેન્ડર કરાની દિવાળી ભેટ આપી છે.Congress Maharashtra President સપકાળ પદ પર આવ્યા ત્યારથી નિષ્ક્રિય અથવા શાંત રહેતા હતા અને…









