- આપણું ગુજરાત

પશ્ચિમ રેલવે આ બે સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન
રેલવેની મુસાફરી પોષાય તેવી અને આરામદાયક હોય છે, પરંતુ બે સ્ટેશનો વચ્ચે જોઈએ તેટલી ટ્રેન ન હોવાથી પ્રવાસીઓએ અન્ય માર્ગે પ્રવાસ કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને મુંબઈને જોડતી ટ્રેનની પણ ખૂબ માંગ છે, પરંતુ ટ્રેન ઓછી હોવાની ફરિયાદો થતી રહે…
- આપણું ગુજરાત

ફરી ગાજ્યો મેહુલોઃ દાહોદમાં છ ઈંચ ખાબક્યો
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત રાત્રિના સમયથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી, નાળાં, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ…
- આપણું ગુજરાત

ગુજરાતીઓ છેલ્લા ત્રણ વર્ષમાં આટલું છેતરાયા, આમાં પણ અમદાવાદ મોખરે
ગુજરાતીઓને વેપારીબુદ્ધિ અને હિસાબકિતાબ વારસામાં મળ્યો હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતી-મારવાડી છેતરાઈ નહીં તેવું વારંવાર સંભળાઈ છે, પરંતુ ઠગો અને ખાસ કરીને સાયબર ઠગોએ આ બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે. વર્ષ 2021માં ગુજરાતીઓ સાથે 884 કરોડ 36 લાખ…
- નેશનલ

અહેવાલ ખોટો હોય તો પણ પત્રકાર સામે કાર્યવાહી ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારનું રક્ષણ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પત્રકારના અહેવાલમાં ખોટા કે ભૂલભરેલા નિવેદન હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવી તે ભયાવહ કે અતિશયોક્તિ ગણાશે. મણિપુરની હિંસાના મીડિયા કવરેજ અને સરકારના કામકાજ અંગેના એડિટર ગિલ્ડના ત્રણ…
- આમચી મુંબઈ

બાપ્પા મારાથી ભૂલ થઈ ગઈ ને મારી નોકરી ગઈઃ લાલબાગના રાજાને મળ્યો કંઈક આવો પત્ર
માત્ર મુંબઈના નહીં પણ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ લાલબાગના ચા રાજાના પ્રથમ દર્શન ગઈકાલે ભક્તોને થયા. લાલબાગના દુંદાળા દેવ ભક્તોની માનતા પૂરી કરે છે, તેવી શ્રદ્ધા લોકોમાં છે. ગણેશોત્સવ દરમિયાન લાખો ભક્તો રાજા સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. નાગપુરના એક ભક્તે…
- આમચી મુંબઈ

કરુન દાખવલે:કોરોનાની મહામારી છતાં ઠાકરે સરકારે કરી બતાવ્યું હતું આ મોટું કામ
વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો હતો ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ મહાવિકાસ અઘાડીની સરકાર હતી આવા કપરા સંજોગોમાં પણ ઠાકરે સરકાર મહારાષ્ટ્રમાં નવા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને રોજગારની તકો ઊભી કરવામાં સફળ રહી હતી તેમ એક આરટીઆઇના જવાબ પરથી…
- નેશનલ

ફરી ચાલતી ટ્રેનમાં આતંકઃ એક મુસાફરે બે મુસાફરો પર કર્યો હુમલો
ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફરી એક હુમલાની ઘટના બની હતી. અહીં એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં બે મુસાફરો પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. આરોપીઓએ મુસાફરોના ગળા પર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંનેને…
- નેશનલ

યુપીના આ નેતાજીનો જવાબ સાંભળ્યો?: હું ભેંસની ડેરીમાંથી દરરોજ 20,000 રૂપિયા કમાઉ છું
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના ઘરે આવકવેરા વિભાગની કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી રહી છે. તમામ દસ્તાવેજો અને દરેક વસ્તુની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોતાની આવક વિશે નેતાજીએ આપેલા જવાબે રમૂજ ઊભી કરી છે.…
- આપણું ગુજરાત

સુરતમાં પુષ્પાએ મચાવ્યો તરખાટઃ બગીચામાંથી બે ચંદનના લાકડા કાપી ગયો
સાઉથી ફિલ્મ પુષ્પામાં હીરો ગાઢ જંગલોમાંથી ચંદનના લાકડાની ચોરી કરે છે, પરંતુ સુરતમાં શહેરમાં આવેલા બગીચામાંથી ચોર બે ચંદનના ઝાડ કાપી રફુચક્કર થઈ ગયો હતો.ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાર્ડનમાં રહેલા ચંદનના ઝાડની ગઈકાલ મોડી રાત્રે ચોરી કરવામાં આવી છે.…
- નેશનલ

થેંક યુઃ તમે ન હોત તો રોડ, રસ્તા,ઘર, કૉમ્પ્યુટર, મોબાઈલ કંઈ ન હોત
કમનસીબે આપણે દેશમાં રાજકારણી, ક્રિકેટર્સ કે ફિલ્મસ્ટારની વાહવાહી થાય છે અને આપણે સૌ તેમની પાછળ પાગલ હોઈ છીએ, પરંતુ જે વ્યાવસાયિકોને લીધે દેશ ઊભો થયો છે, તેમના વિશે જાણવાનું કે તેમની સરાહના કરવાની તસ્દી આપણે લેતા નથી. આજે એ લોકોનો…









