- નેશનલ

હેં…મુખ્ય પ્રધાનને જ ટિકિટ નહી? મધ્યપ્રદેશમાં પણ ગુજરાત પેટર્ન?
જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યમાંથી ઝાટકા આપતા સમાચારો આવ્યા જ કરતા હોય, પરંતુ મધ્ય પ્રદેશથી આવનારા સમાચાર તો બહુ મોટો આંચકો આપનારા છે. જોકે ગુજરાતને થોડો ઓછો આંચકો લાગશે કારણ કે તેઓ પહેલા આ ભૂકંપ સહન કરી ચૂક્યા છે.…
- મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ બાંગ્લાદેશના શાહરૂખ ખાન બોલીવૂડના બાદશાહ ન બની શક્યા
એંશીના દાયકામાં બોલીવૂડમાં પહેલી બે ફિલ્મોથી ધૂમ મચાવનાર અભિનેતાને નહીં ખબર હોય કે 90નો દાયકો તેનો નથી. 90ના દાયકામાં બોલીવૂડમાં ખાન ત્રિપુટીનું રાજ રહ્યું અને તેને લીધે ઘણા સફળ અભિનેતાઓ માટે ટકી રહેવું મુશ્કેલ થયું તેમાંના એક એટલે ચંકી પાંડે.…
- ઇન્ટરનેશનલ

દુનિયા હજુ પણ બેવડાં ધોરણોથી ભરેલી છેઃ આમ કેમ કહ્યું વિદેશ પ્રધાને
ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ જયશંકર સ્પષ્ટ વક્તા છે. હાલમાં કેનેડાએ કરેલા આક્ષેપો, અન્ય દેશોની પ્રતિક્રિયા અને બીજી બાજુ ચીન તરફથી કરવામાં આવતી આડોડાઈ વચ્ચે એસ. જયશંકરે વિદેશી ધરતી પર ઘણી મહત્વની વાતો કહી છે. એક આંતરરાષ્ટ્રીય મંચ પર સંબોધન…
- આપણું ગુજરાત

બોલો શિક્ષક થઈને આવા ધંધા કર્યા ને પાછા વિદ્યાર્થીઓ પાસે પણ કરાવ્યું આવું કામ
શિક્ષક ખૂબ ઉમદા કે મહાન ન હોય તો ચાલે, પણ સાચી દિશામાં જનારા અને નૈતિક રીતે સદ્ધર હોવા જોઈએ. બાળકોમાં સાચી સમજ વિકસે તે જોવાનું કામ શિક્ષકનું હોય છે, પરંતુ ગુજરાતના મહુડીના શિક્ષકે પોતે તો નૈતિકતા નેવે મૂકી, પણ વિદ્યાર્થીઓને…
- નેશનલ

મુરી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારુઓએ મુસાફરોને માર મારી લાખો રૂપિયાની લૂંટ ચલાવી
ઝારખંડના લાતેહારમાં એક મોટી ટ્રેન લૂંટની ઘટના બની હોવાના અહેવાલો છે. જમ્મુ તાવી જઈ રહેલી મુરી એક્સપ્રેસમાં ડાકુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારુઓએ મુસાફરોના પૈસા તો છીનવી લીધા પરંતુ તેમની સાથે મારપીટ પણ કરી અને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર…
- આપણું ગુજરાત

અંબાજીમાં પ્રથમ દિવસે અઢી લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. પ્રથમ દિવસે બે લાખ 75 હજાર ભક્તોએ દર્શન કર્યા હતાં. પગપાળા સંઘો પણ માં અંબાના ધામ પહોંચ્યા હતા. ભક્તો માટે અંબાજીમાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
- આપણું ગુજરાત

દાંડિયા રમતા રમતા યુવાનનો દમ નીકળી ગયોઃ બે દિવસમાં ચાર ઘટના
નાની ઉંમરે સ્વસ્થ હોય તેવા યુવાનોના હાર્ટ એટેકથી થતાં મોતનો સિલસિલો ચાલુ જ છે. ગઈકાલે રાજકોટમાં 20થી 45 વર્ષના ત્રણ યુવાન એટેક આવતા ઢળી પડ્યા હતા. ત્યારે જૂનાગઢમાં ફરી યુવાનના મૃત્યુની ઘટના જાણવા મળી છે.અહીં 24 વર્ષીય યુવકને દાંડિયાં રમતાં…
- મનોરંજન

નાનો રૉલ હોવા છતાં દિપીકા છવાઈ ગઈ જવાનમાં, તો નયનતારા થઈ નારાજ
શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે 13 દિવસમાં વર્લ્ડવાઈડ 900 કરોડનું કલેક્શન કરી લીધુ છે. જવાનમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા લીડ રોલમાં નજર આવી છે પરંતુ રિપોર્ટ્સ અનુસાર તે પોતાના બોલીવુડ ડેબ્યૂથી ખુશ નથી…
- આપણું ગુજરાત

અમદાવાદમાં ડેન્ગ્યૂના ૩૯૩, ટાઈફોઈડના ૨૮૫ કેસ નોંધાયા
અમદાવાદમાં બે દિવસ અગાઉ સારો એવો વરસાદ વરસી ગયો, પરંતુ પાલિકાના કામકાજના હિસાબે ઠેર ઠેર પાણી અને ગંદકીનું સામ્રરાજ્ય છે ત્યારે રોગચાળો ઓછા થવાનું નામ લેતો નથી. મળતી માહિતી અનુસાર શહેરમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યૂના ૩૯૩ તથા…









