- રાજકોટ

રાજકોટ જીએસટી વિભાગની તિજોરી છલકાઈ, ઓક્ટોબરમાં આવક વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ જીએસટી વિભાગની માસિક આવકનો આંકડો ખૂબ જ પોઝિટીવ છે. જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતા સઘન ચેકિંગ તેમ જ માર્કેટમાં પોઝિટિવ માહોલ હોવાથી આમ બન્યું હોવાનું માનવામા આવે છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર ગયા સપ્ટેમ્બર કરતા ઓકટોબરમાં…
- આપણું ગુજરાત

SIR: મતદારોના ફોર્મ પરત લેવાનો આવતીકાલે છેલ્લો દિવસ, જાણો અત્યાર સુધીની વિગતો
અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ (એસઆઈઆર)નો ગણતરીનો તબક્કો આજે પૂરો થઈ રહ્યો છે. ફોર્મ પરત…
- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સની ખરીદી નિરાશાજનક
અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઓટોમોબાઈલ્સની ધૂમ ખરીદી થાય છે અને દેશ કરતા સરેરાશ વધારે થાય છે, પરંતુ ઈલેક્ટ્રોનિકસ વ્હીકલ્સ (ઈવી)માં ગુજરાત પાછળ હોવાનું જાણવા મળ્યું છે.ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ડેટા અનુસાર, ગુજરાતના ઈવી બજારમાં, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર,…
- રાજકોટ

જેલમાં બંધ ખેડૂતોને મળવાની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલ નારાજ
અમદાવાદઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમને રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી ન મળતા તેમણે નારાજગીવ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર કેજરીવાલની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે…
- આપણું ગુજરાત

ગુજરાતના છોકરાઓનું મન મેડિકલ કોર્સ પરથી ઊઠી ગયું કે શું, પીજી મેડિકલની સિટ્સ ન ભરાઈ
અમદાવાદઃ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એન્જિનિયરિંગ કૉલેજોમાં બેઠકો ખાલી રહેતી હોય છે, પરંતુ ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુઅટ મેડિકલની બેઠક ખાલી રહી હોવાનું એક અહેવાલ જણાવે છે.અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમ માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, સમગ્ર ગુજરાતમાં ફાળવેલ 672 જેટલી બેઠકો…
- અમદાવાદ

ગુજરાતમાં હવે ઈન્ટેલ પ્રોડક્સ બનશે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે કર્યા કરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાના એક મોટા પ્રયાસમાં, ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગુજરાત અને આસામમાં ચિપમેકરના પરીક્ષણ અને પેકેજિંગ કરવા માટે ઇન્ટેલ સાથે એમઓયુ પર સાઈન કર્યા હતા. ટાટા ગ્રુપ આ સેમિકન્ડક્ટર યુનિટ્સમાં 14 યુએસ બિલિયનનું રોકાણ…









