- શેર બજાર

સેબીએ હિંડનબર્ગ કેસમાં અદાણીને ક્લીન ચીટ આપી
નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ગુરુવારે યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાંથી અદાણી ગ્રુપને મુક્ત જાહેર કર્યું છે અને કહ્યું કે અદાણી ગ્રુપની કંપનીઓ દ્વારા નિયમનકારી ધોરણોનો ભંગ થયો હોવાના કોઇ…
- રોજ બરોજ

ફેડરલના રેટ કટ અને ટ્રેડ ટોકની સફળતાની આશા વચ્ચે સેન્સેક્સે બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાની ફેડરલના રેટ કટ અને ટ્રેડ ટોકની સફળતાની આશા વચ્ચે આઇટી, બેન્ક અને ઓટો શેરની આગેવાનીએક નીકળેલી લેવાલીને આધારે સેન્સેક્સે બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી. સત્ર દરમિયાન ૩૬૧.૨૬ પોઇન્ટ અથવા તો ૦.૪૩ ટકાના ઉછાળા સાથે ૮૨,૭૪૧.૯૫ પોઇન્ટની…
- વેપાર

પાઉન્ડમાં તેજીની સંભાવના:, ૮ ટકા સુધીના વધારાની આગાહી
નિલેશ વાઘેલા એક તરફ ડોલર નબળો પડી રહ્યો છે, પરંતું રૂપિયા સામે બ્રિટિશ પાઉન્ડમાં તેજી જોવા મળી છેં. વિશ્લેષકોએ તેના મૂલ્યમાં આગામી ત્રિમાસિક સમયગાળામાં ૮% સુધીનો વધારો થવાની આગાહી કરી છે.આગામી ક્વાર્ટરમાં ભારતીય રૂપિયા સામે બ્રિટિશ પાઉન્ડ મજબૂત થવાની ધારણા…
- વેપાર

ઇજનેરી નિકાસને આઠ અબજ ડોલરનો ફટકો પડશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતની યુએસમાં એન્જિનિયરિંગ નિકાસમાં ૭.૫ થી ૮ બિલિયન ડોલરનો ઘટાડો થવાનો અંદાજ છે કારણ કે આ ક્ષેત્રની સમગ્ર પ્રોડક્ટ બાસ્કેટ હવે ૫ચાસ ટકા ટેરિફનો સામનો કરી રહી છે, જેના કારણે સરકારી સહાયની તાત્કાલિક જરૂર છે.ટેરિફના કારણે આ…
- વેપાર

નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો
નવી દિલ્હી: ટેરિફ વોર અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે વાતાવરણ ડહોળાયું હોવા છતાં સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતની નિકાસ ઓગસ્ટમાં ૬.૭ ટકા વધીને ૩૫.૧ અબજ ડોલરના સ્તરે પહોંચી હતી, જ્યારે આયાત ૧૦.૧૨ ટકા ઘટીને ૬૧.૫૯ અબજ ડોલર નોંધાઇ હતી.…
- વેપાર

જથ્થાબંધ ફુગાવો બે મહિના પછી પોઝિટીવ ઝોનમાં, પહોંચ્યો ચાર માસની ટોચે
નવી દિલ્હી: ખાદ્યચીજોના ભાવમાં વધારો થતાં જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે પહોંચ્યો છે. દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી મોંઘવારીમાં રાહત મળ્યા બાદ ઓગસ્ટમાં નજીવો વધારો જોવા મળ્યો છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં વધી ૦.૫૨ ટકા નોંધાયો છે. જે જુલાઈમાં -૦.૫૮ ટકા…









