- વેપાર

જાણો ટ્રમ્પના નવા ફાર્મા ફતવાની ભારત પર કેવી અસર થશે?
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પહેલી ઓકટોબરથી બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદીને ભારત પર બીજો ફટકો માર્યો છે. ભારતની અનેક ફાર્મા કંપનીઓ અમેરિકાની બજારમાં મોટેપાયે નિકાસ કરે છે. જોકે એક તરફ ફાર્મા ઉદ્યોગના સંગઠનો એવા સંકેત…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ ટૅરિફના ટૉર્પિડો બાદ વિઝાનો વિસ્ફોટ
નિલેશ વાઘેલા વિનાશક માનસિકતા ધરાવતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાંરપારિક શસ્ત્રોથી માંડીને અણુ હુમલાની ધમકીઓ અને ટેરિફ વોર જેવા ઉપાયો અજમાવ્યા હોવા છતાં રશિયા કે ચીને મચક ના આપી હોવાથી ભારત વિરોધી આક્રમણો ચાલુ રાખ્યા છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ…
- શેર બજાર

વોલસ્ટ્રીટની તેજી પાછળ એશિયાઇ બજારોમાં તેજીમય કરંટ
નિલેશ વાઘેલાટોક્યો- મુંબઇ: વોલસ્ટ્રીટની પાછલા સપ્તાહની વિક્રમી આગેકૂચને અનુસરીને એશિયાઇ બજારોએ પણ સોમવારે તેજીનો ટોન દાખવ્યો હતો. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ સવારના ટ્રેડિંગમાં ૧.૫% વધીને ૪૫,૭૨૯.૩૩ પર પહોંચ્યો, જે ગયા અઠવાડિયાના અંતમાં બેંક ઓફ જાપાન દ્વારા તેના હોલ્ડિંગ્સ વેચવાની ચિંતાને…

ટેરિફને કારણે નિકાસલક્ષી લઘુએકમોની નિષ્ક્રીય અસ્કાયમતોમાં વધારો થવાનું જોખમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : અમરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફની સૌથી ગંભીર અસર દેશના નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર જોવા મળશે જેને પરિણામે આ ક્ષેત્રની એમએસએમઈની નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં સાધારણ વધારો…
- વેપાર

બોન્ડ ટ્રેડિંગ વધારવા સેબી અને આરબીઆઇની વાટાઘાટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ વધારવા માટે સેબી અને આરબીઆઈ વાટાઘાટો કરી રહ્યા છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોર્પોરેટ ડેટ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ પ્રવૃત્તિને મજબૂત…