- આમચી મુંબઈ
ગૃહિણીઓ આનંદોઃ શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો
નવી મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં શુક્રવારે શાકભાજીની ૮૦૦ ટ્રક દાખલ થઇ હતી તેથી શાકભાજીના દરમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૧૦૦ રૂપિયા કિલો મળનારા લીલા વટાણાના ભાવ રૂ. ૬૦ કિલો પર પહોંચ્યા…
- આમચી મુંબઈ
ભગવાનનો ફોટો પધરાવ્યા પછી પોતે દરિયામાં કૂદવાનું શું કામ વિચાર્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભગવાનના ફોટો પધરાવવા ગયેલી મુલુંડની મહિલાએ અટલ સેતુ પરથી કૂદકો મારવાનું શા માટે વિચાર્યું એ એક કોયડો છે ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે મહિલા અકસ્માતે પડી રહી હતી અને સતર્ક કૅબ ડ્રાઈવર તેમ જ ટ્રાફિક પોલીસે…
- આમચી મુંબઈ
આજે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં બ્લોક
મુંબઈ: રેલવે માર્ગ, સિગ્નલિંગ અન્ય એન્જિનિયરિંગ કાર્ય તથા સમારકામને કારણે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રવિવારે બ્લૉક લેવામાં આવ્યો છે.મધ્ય રેલવેમાં થાણે દિવા દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇન પર રવિવારે સવારે ૧૦.૫૦ કલાકથી બપોરે ૩.૨૦ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન…
- ભુજ
ભુજમાં દેશભક્તિના ગીત ગાતાં ગાતાં જ ઢળી પડ્યા શિક્ષિકા !
ભુજ: કોરોનાકાળ બાદ હાલ હાર્ટ એટેક એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે અને અચાનક હૃદય ધબકતું બંધ થઇ જવાના કારણે મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 13થી લઇ 45 વર્ષની આયુના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા રોકેટગતિથી વધી રહ્યા…
- આમચી મુંબઈ
યુપીમાં હત્યા કરી ફરાર બે ભાઈઓ સાત વર્ષ બાદ થાણેમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ઉત્તર પ્રદેશમાં હત્યાના કેસમાં સંડોવાયેલા બે ભાઈઓને સાત વર્ષ બાદ થાણેમાંથી એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ પકડી પાડ્યા હતા.પકડાયેલા બન્ને આરોપીની ઓળખ મોનુ ઉર્ફે વિભાસ ઉર્ફે પ્રશાંત કપિલ શુક્લા (30) અને રજત ઉર્ફે પ્રભાસ કપિલ શુક્લા (26) તરીકે…
- આમચી મુંબઈ
આ નેતાએ પુત્રના બર્થ-ડેમાં તલવારથી કેક કાપી: ગુનો દાખલ થશે?
મુંબઈ: જન્મદિન નિમિત્તે તલવારથી કેક કાપવી હવે એક ગુનો છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના એક વિધાનસભ્યએ પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે યોજેલા કાર્યક્રમમાં મહેમાનોની વચ્ચે મોટી તલવારથી કેક કાપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.બુલઢાણાના…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કેમ નથી યોજતા?
મુંબઈ: આગામી અમુક મહિનાઓમાં દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર આ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે દેશમાં એકસાથે જ વિધાનસભાની ચૂંટણીઓ કેમ નથી યોજવામાં આવી રહી, એવો સવાલ શરદ પવારે પૂછ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘વન…
- સ્પોર્ટસ
પ્રીતિ ઝિન્ટા પોતાની જ ટીમના સહ-માલિક સામે અદાલતમાં ગઈ, પણ શા માટે?
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના 17 વર્ષના ઇતિહાસમાં એક પણ ટાઇટલ ન જીતી શકનાર પંજાબ કિંગ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીમાં ટોચના સ્તરે કંઈક ગરબડ ચાલી રહી છે. એક અહેવાલ મુજબ જાણીતી બૉલીવૂડ-અભિનેત્રી અને આ ફ્રૅન્ચાઇઝીની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા એક સહ-માલિક સામે કાનૂની…
- આમચી મુંબઈ
ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં પ્રવાસીઓના જીવ બચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં મોટી ઘાત ટળી હતી. ઉડ્ડયન પછી ફ્લાઈટમાં આવી ઘટના બની હોત તો પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ જાત. આટલી જોખમી રીતે…
- આમચી મુંબઈ
Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!
મુંબઈ: મહારાષ્ટ્રની આર્થિક રીતે નબળા કુટુંબની મહિલાઓને મદદરૂપ થવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી તેમ જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘ગેમ ચેન્જર’ સાબિત થઇ શકે તેવી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાને શનિવારે સત્તાવાર રીતે અમલમાં લાવવામાં આવી હતી.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેે પુણે…