- આમચી મુંબઈ
ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની ઠગાઈ: બિલ્ડરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાલાસોપારાના પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ પ્રકરણે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ચાર વર્ષથી ફરાર બિલ્ડરની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ બ્રિજેશ વિદ્યાપ્રસાદ મોર્યા…
- નેશનલ
Missing Aircraft: ઝારખંડમાં ગુમ વિમાનની શોધખોળમાં NDRF જોડાશે
જમશેદપુરઃ ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લામાં ગુમ થયેલા એક બે સીટર પ્લેનના સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફની ટીમ પણ જોડાશે. આ વિમાન અહીંના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગુમ થઇ ગયું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર(ચંદિલ) સુનીલ કુમાર…
- ગાંધીનગર
ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, જાણો જોગવાઈઓ?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સૌથી ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી.ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓનું બિલ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે…
- નેશનલ
ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે ચંપાઈ સોરેને કરી નવી પાર્ટીની જાહેરાત, જેએમએમની મુશ્કેલીઓ વધશે
નવી દિલ્હી: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાન ચંપાઈ સોરેને કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે, પરંતુ હવે તેમણે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. એક ન્યૂઝ ચેનલને ચંપાઈએ કહ્યું કે અમે અમારી પોતાની સંસ્થા (પાર્ટી)…
- નેશનલ
ઉત્તર ભારતમાં ફરી વરસાદ સક્રિયઃ ઉત્તરાખંડમાં નદીમાં પૂર, એકનું મોત
દેહરાદૂનઃ ઉત્તર ભારતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તરાખંડમાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યું હતું. જેના કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે અન્ય એક ગુમ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
Western Railwayની લોકલમાં મોટરમેનની કેબિન પર લગાવાશે CCTV Camera…
મુંબઈઃ રેલવે એક્સિડન્ટ્સની પારદર્શક તપાસ થાય અને લોકલ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરવાના કિસ્સામાં મજબૂત પૂરાવો મળી રહે એ માટે મોટર મેનની કેબિન પર સીસીટીવી કેમેરા બેસાડવાની શરૂઆત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. લોકલ ટ્રેન કલાકની 100 કિલોમીટરની સ્પીડ…
- મહારાષ્ટ્ર
‘શિંદે અને ફડણવીસને હિમાલય મોકલાવો’ ઠાકરે જૂથના આ નેતાએ કરી માગ
મુંબઈ: બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચારના મામલે બુધવારે પણ રાજકારણ ગરમાયેલું રહ્યું હતું અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો સિલસિલો શરૂ હતો. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મહિલા નેતા સુષ્મા અંધેરેએ આ મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી અને સરકારના બેવડા વલણ…
- આમચી મુંબઈ
‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ બદલાપુરમાં બે બાળકીઓ પર થયેલા જાતિય અત્યાચાર માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી તેમ જ ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી હતી.એકનાથ શિંદેની સરકાર મહિલાઓની…
- સ્પોર્ટસ
એકલો ઝહીર ખાન હવે ગંભીર-મૉર્કલ બન્નેની જવાબદારી ઊપાડશે
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કોચિંગ-સ્ટાફમાં જે ભરતી અને ઊથલપાથલ થવાની હતી એ થઈ ગઈ અને હવે 2025ની આઇપીએલના મેગા ઑક્શન પહેલાં ફ્રૅન્ચાઇઝીઓ પોતાના કોચિંગ-કાફલામાં મોટી ફેરબદલ કરવાના મૂડમાં છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન હવે આવનારા દિવસોમાં ચર્ચામાં રહેશે.…