- સ્પોર્ટસ
ભારતીય ટેસ્ટ ક્રિકેટરો માટે લૉર્ડ્સમાં ‘લેડીઝ ફર્સ્ટ’ નહીં, પણ ‘જેન્ટ્સ ફર્સ્ટ’
લંડન: ઇંગ્લૅન્ડે આગામી ક્રિકેટ-સીઝન માટેનો મોટો કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ 2025માં ઇંગ્લૅન્ડના પુરુષ ક્રિકેટર્સ ઘરઆંગણે ભારતની મેન્સ ટેસ્ટ ટીમ સામે અને 2026માં ઇંગ્લૅન્ડની મહિલા ટીમ ભારતની વિમેન્સ ટેસ્ટ ટીમ સામે સિરીઝ રમશે. ખાસ વાત એ છે કે પુરુષ…
- આમચી મુંબઈ
ગાંધીગીરીઃ મધ્ય રેલવેમાં ટ્રેનોના ‘ધાંધિયા’થી ત્રસ્ત પ્રવાસી સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે કર્યું આંદોલન, પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં નિયમિત રીતે લોકલ ટ્રેનોના ધાંધિયા રહે છે, જે રેગ્યુલર વિના કારણ ટ્રેનો મોડી દોડતી હોવા છતાં રેલવે ફક્ત એનાઉન્સ કરીને હાથ ઊંચા કરે છે. વધતી પ્રવાસીઓની મુશ્કેલીઓ અંગે રેલવે પેસેન્જર સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી.…
- સુરત
Suratમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘર પર પડી ક્રેન: રહીશોમાં ભયનો માહોલ
સુરત: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જ આ ઘટના સર્જાય હતી. ઘટનામાં ક્રેઈન…
- સ્પોર્ટસ
મેદાનની બહાર ફૂટબોલનાં ખેલાડીએ કર્યું આવું કારસ્તાન કે રેડ કાર્ડ મળ્યું!
પેરુ: ફૂટબૉલની મૅચ દરમ્યાન ક્યારેક કોઈક ખેલાડી ગેરવર્તન કે અસભ્ય વર્તન કરે તો રેફરી નાછૂટકે તેને યલો કાર્ડ કે રેડ કાર્ડ બતાવતા હોય છે. જોકે પેરુ દેશમાં એક ફૂટબૉલ મૅચમાં તો ગજબ બની ગયું! ચાલુ મૅચે એક ફૂટબોલર મેદાનની બહાર…
- સ્પોર્ટસ
રોહિત અને જય શાહ વર્લ્ડ કપની ટ્રોફી સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયકના મંદિરે
મુંબઈ: ભારતના કેટલાક ક્રિકેટરો (ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનો) બુધવારની સીએટ અવૉર્ડ નાઇટ બદલ મુંબઈ આવ્યા છે અને એમાં ખાસ કરીને કૅપ્ટન રોહિત શર્મા હમણાં ટૉક ઑફ ધ ટાઉન છે. સ્વાભાવિક છે કે હજી દોઢ મહિના પહેલાં ભારતીય ટીમ…
- મહારાષ્ટ્ર
અંતે સરકારે નમતું જોખ્યું, મહારાષ્ટ્ર સિવિલ સર્વિસ પરીક્ષા મોકૂફ રાખી
મુંબઈ: 25 ઓગસ્ટે યોજાનારી મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસીસ કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની સ્પષ્ટતા મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા તારીખમાં ફેરફાર કરવા તેમજ અન્ય કેટલીક વધુ માંગણી કરવા માટે દબાણ કરવાના…
- નેશનલ
આશ્ચર્યમ! બંગાળમાં ઓબીસીમાં શામેલ કરાયેલ 77 જાતિ પૈકી 75 મુસ્લિમ
નવી દિલ્હી: 77 જાતિઓને ઓબીસીમાં શામેલ કરવાના નિર્ણયને લઈને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટ સામે પોતાનો જ કક્કો સાચો હોવાની વિગતો સાથે સોગંધનામું રજૂ કર્યું હતું. સરકાર દ્વારા તેનો નિર્ણય સાચો હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતુ કે…
- વલસાડ
વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
વલસાડ: રાજ્યમાં ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો છે. ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં પશુઓ ટ્રેક પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. વાપી નજીકના ઉદવાડા-બલિઠા સ્ટેશન નજીક બે પશુઓ અચાનક નજીક આવી જતાં અડફેટે આવતા બંનેના મોત થયા…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (22-08-24): સિંહ, તુલા અને ધન રાશિના જાતકોને આજે થશે ફાયદો જ ફાયદો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. જો કોઈ વાતને લઈને તણાવ હોય તો તમારે તેનાથી દૂર રહેવાની જરૂર છે. તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે. જો તમે કોઈને કંઈ પણ કહો તો…
- Uncategorized
જુનિયર વર્લ્ડ રેસલિંગમાં ભારતને મેડલ, ત્રણ મહિલા કુસ્તીબાજ સેમિમાં
અમ્માન (જોર્ડન): ઑલિમ્પિક્સમાં મેડલ ન મેળવી શકનાર ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટનો પૅરિસનો ફેરો ફોગટ ગયો, પરંતુ જુનિયર રેસલર રોનક દહિયાએ અન્ડર-17 વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ચંદ્રક જીતી લીધો છે. દહિયા 110 કિલોની જુનિયર ગ્રીકો-રોમન કૅટેગરીમાં વર્લ્ડ નંબર-ટૂ છે અને તેણે…