- સ્પોર્ટસ
વાહ વૉશિંગ્ટન વાહ! 61 બૉલમાં ઝડપી સાત વિકેટ
પુણે: કૅપ્ટન રોહિત શર્મા, હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ સિનિયર ખેલાડીઓનો સમાવેશ ધરાવતા ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે કુલદીપ યાદવને ડ્રૉપ કર્યો અને અક્ષર પટેલને બદલે વૉશિંગ્ટન સુંદરને અહીં બીજી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો અને તેણે તરખાટ મચાવી દીધો. પાંચમી…
- નેશનલ
દિવાળી સમયે Food Delivery Appએ કર્યો ખેલા, હવે ફૂડ ઓર્ડર કરવું પડશે મોંઘું…
તહેવારની સિઝન ચાલી રહી છે અને આ સમયે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારાઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ હવે બરાબર તહેવારો ટાંકણે જ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) અને સ્વિગી (Swiggy)એ પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. હવે ઓર્ડર દીઠ 10…
- નેશનલ
સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાની જાહેર ખબરમાં એવું તે શું લખ્યું કે મચી ગયો હંગામો? જાણો વિગત
ઓક્ટોબર સ્તન કેન્સર જાગૃતિ (Breast Cancer Awareness) મહિનો છે. ભારતમાં પણ દરેક સ્તરે મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસમાં, ક્રિકેટ યુવરાજ સિંહની (Yuvraj Singh) સંસ્થા યૂવીકેને તૈયાર કરેલી જાહેરાત દિલ્હી મેટ્રોમાં (Delhi Metro) ચોંટાડવામાં આવી હતી. પરંતુ…
- નેશનલ
દિલ્હી લૂટીયન્સના એક બંગલામાં રહે છે શેખ હસીના: એક અખબારનો દાવો
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ઉગ્ર વિરોધ અને હિંસાની પરિસ્થિતિ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો. ત્યારથી જ શેખ હસીના ભારતમાં રહી રહ્યા હોવાની ચર્ચાઓ છે પણ તેઓ ભારતમાં કયા રોકાયા છે તેની ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ…
- સ્પોર્ટસ
IND vs NZ: રોહિત શર્માની કેપ્ટનશિપ પર ગાવસ્કરે ઉઠાવ્યા સવાલ, કહી આ વાત
Sunil Gavaskar on Rohit Sharma Captainship: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે પ્રવાસી ટીમે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. આ દરમિયાન એક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે રોહિત શર્મા અને તેની કેપ્ટનશિપને નકારાત્મકતાનું પ્રતીક બનાવી દીધું છે. રોહિત શર્માએ સ્પિન…
- આમચી મુંબઈ
એન્ટિલિયા નજીક વિસ્ફોટકો શોધી કાઢનારો શ્ર્વાન ઑસ્કર પોલીસદળમાંથી થયો નિવૃત્ત
મુંબઈ: 2021માં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાને એન્ટિલિયા નજીક પાર્ક કરાયેલી સ્કોર્પિયોમાંથી વિસ્ફોટકો શોધી કાઢનારા પોલીસનો શ્ર્વાન ઑસ્કર તેના સાથીદાર માયલો સાથે પોલીસદળમાંથી નિવૃત્ત થયો છે.બંને શ્ર્વાન 10 વર્ષથી પોલીસદળનો ભાગ હતા. બુધવારે એડિશનલ પોલીસ કમિશનર (પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી)…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ
થાણે: તળોજામાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી નવી મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક સહિત બે મહિલાની ધરપકડ કરી હતી.નવી મુંબઈ પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે તળોજાના હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ફ્લૅટમાંથી સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હોવાની…
- નેશનલ
ભારત-સ્પેન વચ્ચેના વેપારનું કદ વિસ્તર્યું: ગુજરાત બન્યું સ્પેનિશ કંપની માટે પ્રથમ પસંદગી!
અમદાવાદ: ગુજરાતના વિદેશ સાથે સદીઓથી વ્યાપારી સબંધો રહેલા છે, ત્યારે આગામી સપ્તાહે વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતની મુલાકાત લેવાના છે. ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આ મુલાકાત વધુ ગાઢ બનાવશે. વ્યૂહાત્મક…