- નેશનલ
માર્ચ 2026 પહેલા દેશમાંથી ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે નાબૂદ: છ્તીસ ગઢમાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે છત્તીસગઢનાં રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ (ડાબેરી ઉગ્રવાદ) પર સમીક્ષા બેઠક તથા છત્તીસગઢ અને પડોશી રાજ્યોનાં મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠક યોજાઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ, નાયબ…
- સ્પોર્ટસ
શિખર ધવન આ રેકૉર્ડમાં તો રિચર્ડ્સ, ગાંગુલી, કોહલીને પણ ટપી ગયો છે!
નવી દિલ્હી: કુલ 269 આંતરરાષ્ટ્રીય મૅચમાં 24 સેન્ચુરી ફટકારનાર અને ફાંકડી ફટકાબાજી માટે વિશ્ર્વભરમાં જાણીતા ભારતના લેફ્ટ-હૅન્ડ બૅટર શિખર ધવને એક એવો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે લખાવીને અને રખાવીને ઇન્ટરનૅશનલ કરીઅરને ગુડબાય કરી છે કે જે કદાચ વર્ષો સુધી કોઈ…
- આમચી મુંબઈ
નાયગાંવમાં બદલાપુરવાળી: નાયગાંવની સ્કૂલમાં કૅન્ટીનના સગીર કર્મચારીએ બાળકી સાથે કર્યું કુકર્મ
પાલઘર: બદલાપુરની શાળામાં બે બાળકી સાથે કુકર્મને કારણે ઊમટેલો જનઆક્રોશ હજુ શાંત પડ્યો નથી ત્યાં વસઈ નજીકના નાયગાંવની શાળામાં સાત વર્ષની બાળકી સાથે કૅન્ટીનના સગીર કર્મચારીએ અશ્ર્લીલ કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તાબામાં લીધેલા આરોપીએ અન્ય કોઈ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાનપદના નામની ચર્ચા, ઉદ્ધવ એકલા પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો આપીને ઉતરવાના મુદ્દે કોંગ્રેસ કોઈ પણ ચર્ચા નહીં કરે એવું સ્પષ્ટ કરી દીધું છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે હજુ પણ એ વિચારને આગળ વધારી રહ્યા છે કે મુખ્ય પ્રધાનપદ માટે ચૂંટણીમાં…
- અમદાવાદ
પ્રેરણારૂપ કિસ્સો: રક્ષાબંધનના દિવસે અકસ્માતમાં ભાઈના મૃત્યુ બાદ પરિવારે કરાવ્યું અંગદાન!
અમદાવાદ: ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતિક સ્વરૂપે આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની. મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની અને અમદાવાદમાં પેટીયુ રળવા કેટલાક સમયથી સ્થાયી થયેલ પ્રકાશભાઇ તેઓ રક્ષાબંધનના રોજ સુરેન્દ્રનગર પોતાની બહેનો પાસે…
- આમચી મુંબઈ
કહો મુંબઈગરા, કેવું સેન્ટ્રલ પાર્ક જોઇએ છે તમને?
મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સ પર ભવ્ય એવું આંતરરાષ્ટ્રીય કક્ષાના સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવનાર છે અને એ માટે જરૂરી જમીન પણ મુંબઈ મહાનગરપાલિકાએ હસ્તગત કરી લીધી છે.જોકે, સેન્ટ્રલ પાર્કનો અંતિમ પ્લાન-નકશો તૈયાર કરવામાં આવે એ પૂર્વે પાલિકાએ મુંબઈગરાઓ પાસેથી સેન્ટ્રલ પાર્ક…
- આપણું ગુજરાત
‘મારી અંતિમ વિધિ સુધી હું કોંગ્રેસમાં જ’ – કઈ ફાયર બ્રાન્ડ મહિલા નેતાએ આપ્યું આવું નિવેદન ?
લોકસભા 2024 ની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના 26 એ 26 બેઠક જીતવાના સપનાને એક બેઠકથી વંચિત રાખી, સતત ત્રણ લોકસભામાં હેટ્રીકના સપનાઓ ચકનાચૂર કરનારા ફાયરબ્રાંડ મહિલા નેતા ગેની બહેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભા બેઠક જીતી ગયા. હવે વાવ વિધાનસભાની વિધાનસભા બેઠક…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં બે બાળકીનો વિનયભંગ: આરોપી નાશિકમાં પકડાયો
થાણે: ડોમ્બિવલી પૂર્વના સાગાંવ ખાતેની બે બાળકીનો કથિત વિનયભંગ કરી ફરાર થઈ ગયેલા આરોપીને 14 દિવસે નાશિકમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.માનપાડા પોલીસની સ્પેશિયલ ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રવીણ પાટીલ તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર બન્ને બાળકી ઘર નજીક…
- આમચી મુંબઈ
…આ કારણે બે કરોડથી વધુ મહિલાઓ લાડકી બહેન યોજનાનો લાભ લેવા આગળ આવી
મુંબઈ: વિપક્ષો મુખ્ય પ્રધાન લાડકી યોજનાના મુદ્દે સતત સરકાર પર પ્રહાર કરી રહી છે ત્યારે આ યોજના ખરેખર મહિલાઓમાં લોકપ્રિય થઇ રહી હોવાનું જણાય છે. આ યોજના અંતર્ગત પહેલાથી જ દોઢ કરોડથી વધુ મહિલાઓએ અરજી કરી છે અને તેમના ખાતામાં…
- સ્પોર્ટસ
શિખર ધવનને શાનદાર કરીઅર બદલ સેહવાગ, ગંભીર સહિત અનેકના અભિનંદન
નવી દિલ્હી: 38 વર્ષના ઓપનિંગ બૅટર શિખર ધવને શનિવારે અચાનક જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને પગલે સોશિયલ મીડિયા પર તેને અનેક ક્રિકેટરોના શાનદાર કારકિર્દી બદલ અભિનંદનના તેમ જ જીવનની નવી ઇનિંગ્સ વિશે શુભેચ્છા આપવામાં આવી…