- મહારાષ્ટ્ર
શરદ પવાર એક્ટિવ મોડમાં: અજિત પવારના પક્ષમાં અને ભાજપમાં છીંડા પાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમને પોતાના રાજકીય ગુરુનો દરજ્જો આપે છે તે ‘સ્ટ્રોન્ગ મરાઠા મૅન’ એનસીપી સુપ્રીમો શરદ પવાર 83 વર્ષની વયે ફરી એક વખત રાજકીય અખાડામાં પૂરી તાકાત સાથે ઉતર્યા છે. શરદ પવારે જે રીતે પશ્ર્ચિમ…
- મનોરંજન
મલયાલમ ફિલ્મની અભિનેત્રીએ ચાર એક્ટર પર જાતીય શોષણનો આરોપ મૂકતા ખળભળાટ
તિરુવનંતપુરમઃ મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી મીનુ મુનીરે એમ મુકેશ સહિત ચાર ટોચના અભિનેતાઓ સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ સાથે ફિલ્મ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જે પહેલાથી જ મહિલા પ્રોફેશનલ્સની સતામણી અને ગેરવર્તણૂક અંગે ન્યાયમૂર્તિ હેમા સમિતિના…
- નેશનલ
પશ્ચિમ ત્રિપુરામાં મંદિરમાં પ્રતિમા ખંડિત કરાઈ, વિફરેલા ટોળાએ ઘર-વાહનોને આગ ચાંપી
અગરતલા: પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરમાં પ્રતિમા ખંડિત કરાયા બાદ વિફરેલા ટોળા દ્વારા ઓછામાં ઓછા ૧૨ મકાન અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, પોલીસે સોમવારે જણાવ્યું હતું.તણાવ ઓછો કરવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસના જવાનોને તહેનાત પણ…
- સ્પોર્ટસ
દેશ માટે પહેલા ગોલ્ડ લાવીશ પણ રાજકારણમાં તો નહીં આવુંઃ મનુ ભાકર
ભિવાની: પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા શૂટર મનુ ભાકરનું સોમવારે તેના નાનીના ઘર ચરખી દાદરીમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મનુએ અહી થયેલા પોતાના સન્માનને આખી જિંદગી યાદ રાખવાની વાત કરી હતી.તેણે એમ પણ…
- સ્પેશિયલ ફિચર્સ
World’s Most Expensive Car: ખરીદવા માટે Ambani-Adaniએ 10 વર્ષ સાથે કામ કરવું પડશે…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આખરે એવી તે કઈ કાર છે કે જે ખરીદવા માટે દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં જેનવી ગણતરી થાય છે એવા બે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani)ને પણ વિચાર કરવો પડે એમ…
- આમચી મુંબઈ
એસી લોકલમાં ટીસીનું સરપ્રાઈઝ ચેકિંગઃ બે દિવસમાં આટલા ખુદાબક્ષ પકડાયા
મુંબઈ: અનધિકૃત મુસાફરીને કાબૂમાં લેવા માટે પશ્ચિમ રેલવેએ ૨૩ અને ૨૪મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન સેવાઓમાં સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન બે દિવસની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 1,200થી વધુ ખુદાબક્ષ પકડાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.રેલવે પ્રોટેક્શન…
- ગાંધીનગર
ગુજરાતમાં જળાષ્ટમીઃ 230થી વધુ તાલુકામાં ભારે વરસાદ, આવતીકાલે સ્કૂલ બંધ
ગાંધીનગરઃ તહેવારોના દિવસોમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતની ધમરોળી નાખ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કચ્છથી લઈને કાઠિયાવાડ તેમ જ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને ઈમરજન્સીની પરિસ્થિતમાં પહોંચી વળવા માટે…
- આમચી મુંબઈ
Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો
મુંબઈઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરિડોરને તૈયાર કરવા માટે સંબંધિત એજન્સીએ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી પાર પાડી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં ૧૦૦-મીટર લાંબો સ્ટીલ બ્રિજ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર
નવી દિલ્હી: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જ પીએમ મોદીની(PM Modi)રેલીનો માસ્ટરપ્લાન તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 12 રેલીઓ કરી…