- મહારાષ્ટ્ર
‘મારું રાજીનામું ન માગે તો થાય છે અપચો’: ફડણવીસ થયા આક્રમક
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ ગૃહ ખાતું સંભાળનારા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે નાગપુર ખાતે પોલીસકર્મીઓના સંગઠન સાથે સંવાદ સાધ્યો હતો અને એ દરમિયાન તેમણે પોલીસની કામગિરીને બિરદાવવા ઉપરાંત ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવવી કેટલી મુશ્કેલ હોય છે તે વિશે…
- મનોરંજન
તો શું ફિલ્મ Emergency રિલીઝ નહીં થાય?
જ્યારથી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ Emergencyનું ટ્રેલર બહાર આવ્યું છે, ત્યારથી તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે. X પર શેર કરેલા એક વીડિયોમાં કંગનાએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ…
- સ્પેશિયલ ફિચર્સ
Mukesh Ambaniનું Antilia નહીં પણ આ છે દુનિયાનું મોંઘું અને આલીશાન ઘર…
એશિયા જ નહીં પણ દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા Mukesh Ambani અને તેમનો પરિવાર લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો જ રહે છે. આ સાથે ઉદ્યોગ પતિ જે ઘરમાં રહે છે એ Antila પણ ચર્ચામાં આવતું જ હોય…
- નેશનલ
11 નવેમ્બર પછી નહીં બુક કરી શકો વિસ્તારાની ફ્લાઇટ ટિકિટ, જાણો કારણ…..
મુસાફરોને ઉત્તમ સેવા આપવા માટે પ્રખ્યાત ટાટા જૂથની ફ્લેગશિપ વિસ્તારા એરલાઈન્સ નવેમ્બર મહિનામાં એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. એર ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે જાણીતી એરલાઇન બનાવવાના ઉદેશ્ય સાથે આ મર્જર કરવામાં આવી રહ્યું છે. ટાટા જૂથે સરકાર પાસેથી…
- ભુજ
કચ્છના ખાવડામાં દુષિત પાણી પીવાથી એકસાથે ચાર બાળકોના મોત
ભુજ: કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા મોટી રોહાતડ ગામે અચાનક ચાર માસુમ બાળકોના મોત થયા હોવાનું બહાર આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગ્રામજનો દ્વારા દૂષિત પાણીના કારણે આ નિર્દોષ ભુલકાંઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેને…
- ભુજ
ચક્રવાતમાં ફેરવાઈ રહેલાં ડીપ ડિપ્રેશનથી કચ્છ પરેશાન: બેથી અગિયાર ઇંચ વધુ વરસાદ
ભુજ: સમગ્ર ગુજરાતમાં તાંડવ મચાવી રહેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે જયારે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહી છે ત્યારે તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. આજે બપોર બાદ પવનની ઝડપ ખુબ વધી રહી છે અને વરસાદી ઝાપટાંઓ સાથે, ઠંડા તેજીલા…
- આપણું ગુજરાત
ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?
અમદાવાદ: હાલ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ દરમિયાન ઉતર અરબ સાગરની બાજુએ વાવાઝોડાના સર્જાવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ ચક્રવાતની અસરો ગુજરાત પર થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે…
- સ્પોર્ટસ
જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં, બે ભારતીય ખેલાડી જીત્યા: વિમ્બલ્ડન વિજેતા હારી
ન્યૂ યૉર્ક: યુએસ ઓપન ટેનિસમાં બુધવારે સર્બિયાનો નોવાક જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. તેના જ દેશનો લૅસ્લો ડિયેરે પહેલા બન્ને સેટ 4-6, 4-6થી હાર્યા બાદ થર્ડ સેટમાં 0-2થી પાછળ હતો ત્યારે ઈજાને કારણે મૅચની બહાર થઈ જતાં જૉકોવિચને વધુ…
- સ્પોર્ટસ
પૅરા બૅડમિન્ટનમાં માનસી લડત આપીને હારી, તીરંદાજ શીતલની સારી શરૂઆત
પૅરિસ: અહીં દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટે શરૂ થયેલી પૅરિસ પૅરાલિમ્પિક્સમાં બૅડમિન્ટનમાં સુકાંત કદમ, સુહાસ યશિરાજ અને તરુણે પોતપોતાના વર્ગમાં પ્રથમ રાઉન્ડ જીતીને વિજયી આરંભ કર્યો હતો, પરંતુ માનસી જોશી અને મનદીપ કૌર સિંગલ્સની શરૂઆતની મૅચમાં પરાજિત થઈ હતી.સુકાંતે મલેશિયાના મોહમ્મદ બુરહાનુદ્દીનને…
- નેશનલ
ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો; 24 કલાકમાં સવા ઇંચ વધ્યું જળસ્તર
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગંગા અને યમુના બંને નદીના જળસ્તરમાં વધારાની શરૂઆયાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં બંને નદીના જળસ્તરમ લગભગ સવા ઇંચ જેટલો વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે ચિંતાનો માહોલ છે. યમુના નદીનું જળસ્તર 80 મીટરના આંકને…