- નેશનલ
ભારતમાં વિકિપીડિયા પર લાગી શકે છે બેન? કોર્ટે કહ્યું કે અમે સરકારને ભલામણ કરશું કે….
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ દ્વારા વિકિપીડિયાને ફટકાર લગાવવામાં આવી છે. સમાચાર એજન્સી ANI વિશે ખોટી માહિતી ધરાવતા પેજમાં સુધારો કરવાના મામલે કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે જો વિકિપીડિયાને ભારત પસંદ નથી, તો અહીં કામ ન કરો અને…
- નેશનલ
અરવિંદ કેજરીવાલના જામીન અંગે ચિત્ર અસ્પષ્ટ; સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ કૌભાંડના કેસમાં જેલમાં બંધ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સીબીઆઇ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર…
- આમચી મુંબઈ
…એટલે વડા પ્રધાન મોદીએ માફી માગી: રાહુલે નરેન્દ્ર મોદી મોટે શું કહ્યું?
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે એવામાં હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. આ મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને તેમણે માગેલી માફી…
- મનોરંજન
13 વર્ષ જૂના Amitabh Bachchanના નિર્ણયને કારણે પડ્યું જલસામાં ભંગાણ?
બોલીવૂડના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી, છેલ્લાં કેટલાય દાયકાઓથી તેઓ પોતાની ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 81 વર્ષની ઉંમરમાં પણ બિગ બીને ચૂસ્તી અને સ્ફુર્તી એકદમ બરકરાર છે. પરંતુ હાલમાં બચ્ચન પરિવાર ચાલી રહેલાં વિખવાદોને કારણે…
- સ્પોર્ટસ
‘કોઈ બાપુને કહો કે ટી-20 વર્લ્ડ કપ પૂરો થઈ ચૂક્યો છે’…અક્ષર પટેલ વિશે કોણે કરી આ કમેન્ટ?
બેન્ગલૂરુ: ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના પ્રારંભિક દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર, અભિમન્યુ ઈશ્ર્વરન અને દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડીઓ સારું રમવામાં નિષ્ફળ ગયા ત્યારે ઑલરાઉન્ડર અક્ષર પટેલે (86 રન, 118 બૉલ, છ સિક્સર, છ ફોર) શાનદાર બૅટિંગ કરી હતી.…
- ભુજ
ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં આજે દિવસભર સામાન્ય વરસાદ
ભુજ: બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજ્યના ભરૂચ સહિતના મથકોમાં વરસી રહેલા આફતરૂપી વરસાદ વચ્ચે રણપ્રદેશ કચ્છમાં દિવસભર સમયાંતરે અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી…
- સ્પોર્ટસ
અભય હડપ બન્યા મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના નવા સેક્રેટરી
મુંબઈ: મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના નવા સેક્રેટરીપદે અભય હડપ ચૂંટાયા છે. તેમણે સૂરજ સામતને પરાજિત કર્યા હતા.ગયા જુલાઈમાં સેક્રેટરી અજિંક્ય નાઇક એમસીએના પ્રમુખ બનતાં આ ચૂંટણી રાખવામાં આવી હતી જેમાં સામતને સચિન તેન્ડુલકરનો સપોર્ટ હતો.હડપ અને સામત, બન્ને એમસીએની ઍપેક્સ…
- આમચી મુંબઈ
મહિલાઓને જોવાની રીત બદલવાની જરૂર છે: રાષ્ટ્રપતિ મુર્મુ
મુંબઈ: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુએ મંગળવારે મહિલાઓ પ્રત્યેની દ્રષ્ટિ બદલવાની જરૂરિયાત વ્યક્ત કરતાં નોંધ્યું હતું કે તેમના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વિકાસ વિના દેશની પ્રગતિ સંપૂર્ણ રીતે સાકાર થઈ શકે નહીં. મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી સમારોહને સંબોધતા તેમણે એ બાબત પ્રત્યે…