- સ્પોર્ટસ
વિરાટ કોહલીને નચાવી રહ્યા છે સ્પિનર્સ
પુણે: વિરાટ કોહલી પુણેની બીજી ટેસ્ટમાં પહેલા દાવમાં સદંતર ફ્લૉપ ગયો. તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો. ભારતીય ટીમનો દાવ માત્ર 156 રનમાં સમેટાઈ ગયો ન્યૂ ઝીલૅન્ડે 103 રનની સરસાઈ લીધી. ફરી કોહલીની વાત પર આવીએ તો તે…
- મનોરંજન
હેં, Mallika Sherawat નથી મલ્લિકાનું સાચું નામ, તો શું છે?
બોલીવૂડમાં પોતાની બોલ્ડનેસથી ખ્યાતિ પામેલી મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત (Mallika Sherawat) આજે ભલે ખાસ કોઈ પરિચયની મોહતાજ નથી, પરંતુ ખૂબ જ ઓછા લોકો એ વાત જાણે છે મલ્લિકા શેરાવતનું સાચું નામ મલ્લિકા શેરાવત નથી. તમે પણ ચોંકી ગયા ને? મનમાં…
- નેશનલ
સલમાન ખાને મામલો પતાવવા બિશ્નોઈને બ્લેન્ક ચેક આપ્યો હતો, લોરેન્સના ભાઈનો દાવો
મુંબઈ: લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Lawrance Bishnoi Threatened Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. મુંબઈમાં સલમાન ખાનના નજીકના ગણાતા નેતા બાબા સિદીકીની હત્યા (Baba Siddiqui) થયા બાદ સલમાન ખાનની સુરક્ષા…
- સ્પેશિયલ ફિચર્સ
Todays’ Horoscope: (25-10-24): ધન, મકર અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. લવલાઈફ જીવી રહેલાં લોકોને આજે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. તમારી અંદર રહેલી ઉર્જાને કારણે તમે દરેક કાર્ય કરવા માટે તૈયાર રહેશો. માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ…
- સ્પોર્ટસ
એક તો કાળઝાળ ગરમી અને એમાં પીવાનું પાણીયે નહીં, પ્રેક્ષકોનો તો પિત્તો જ ગયો!
પુણે: બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રેક્ષકો વરસાદના વિઘ્નોને કારણે હેરાન-પરેશાન હતા, જ્યારે અહીં પુણેમાં ગુરુવારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પ્રેક્ષકો કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતને કારણે ક્રોધે ભરાયા હતા.વાત એવી છે કે મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટેડિયમમાં પૅકેજ્ડ…
- આપણું ગુજરાત
Diwali: દિવાળી પર્વને લઈને દ્વારકા જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર
દ્વારકા: આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. …
- સ્પેશિયલ ફિચર્સ
Lifestyle: દરરોજ વોક કરવાથી શરીરને થાય છે ફાયદા, જાણીને તમે પણ આજથી જ કરવા લાગશો વોકિંગ
Health Tips: ફિટ રહેવું દરેક લોકોને ગમે છે પરંતુ તમામ માટે આ શક્ય નથી. ફિટ (fit) રહેવા કેટલાક લોકો કસરત કરે છે, જીમમાં જાય છે, યોગ (yoga) કરે છે કે અન્ય પ્રવૃત્તિ કરે છે. જીવનશૈલીમાં (lifestyle change) કરવામાં આવેલો નાનો…
- આપણું ગુજરાત
ટ્રેસેબિલિટી સિસ્ટમ ડેરી ક્ષેત્રમાં લાવશે વ્યાપક પરિવર્તન: કઈ રીતે કરશે કામ?
આણંદ: જે રીતે ઘીમાં ભેળસેળ સહિતના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે તેના કારણે સામાન્ય ગ્રાહક જે ઘી ખરીદે છે તેના વિશે ગ્રાહકને માહિતી તેને હોય તે ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો ઘી ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે, તો તે…
- મનોરંજન
સાડી પહેર્યા પછી બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘બિકિની ક્વિન’, જોઈ લો વાઈરલ તસવીરો…
મુંબઈઃ દિશા પટણીની વાત જ્યારે આવે ત્યારે ચાહકોના દિગામમાં સૌથી પહેલા બોલ્ડ લૂક્સની જ કલ્પના કરી શકો. બ્યુટી ક્વિનથી આગળ બિકિની ક્વીન બનેલી દિશા પટણીને બોલ્ડ આઉટફીટમાં જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં ટ્રેડિશનલ આઉટફીટને ચર્ચામાં આવી હતી. તેના હોટ…
- આપણું ગુજરાત
વાવ બેઠક પર ઉમેદવારોના નામ પર હજુ સસ્પેન્સ: ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ
વાવ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની જીતથી ચર્ચામાં રહેલા ગેનીબેન ઠાકોર બાદ હવે તેની બેઠક વાવ હવે પેટાચૂંટણીમાં ચર્ચામાં આવી છે. આ બેઠક માટે 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આવતીકાલે આ બેઠક પર છેલ્લી તારીખ હોવા છતાં હજુ સુધી…