- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે જાણો WhatsApp પર કોણે તમને બ્લોક કર્યા છે? આ રીતે જાણો…
આજના ડિજિટલ વર્લ્ડમાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધારે છે, દુનિયાભરમાં કરોડો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ વોટ્સએપની મદદથી તમે દુનિયાના કોઈપણ ખુણે દૂર બેઠેલા તમારા પ્રિય પાત્ર સાથે કનેક્ટ રહી શકો છો, વાત કરી શકો છો. પરંતુ આ…
- આમચી મુંબઈ
મુલુંડની બહુમાળી ઈમારતમાં આગઃ એક મહિલાનું મોત
મુંબઈઃ શહેરમાં આગજનીના બનાવોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં થાણેના અંબરનાથમાં ગેસ લીકેજના અહેવાલ વચ્ચે મુલુંડમાં ભીષણ આગ લાગ્યાનો બનાવ બન્યો છે. મુલુંડની બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા પછી અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. આ આગના બનાવમાં 68 વર્ષની મહિલાનું…
- રાજકોટ
વાહ, હિન્દુ મુસ્લિમે સાથે મળી ગણપતિ ની આરતી ઉતારી
રાજકોટ: રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આવેલ ત્રિકોણ બાગ કા રાજા ગણપતિમાં જોવા મળ્યા કઈક અનોખા જ દ્રશ્યો.હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાથે મળી કરી દુંદાળા દેવની આરતી. હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગણપતિ આરતી કરી માનવતાનું ઉતમ ઉદાહરણ…
- નેશનલ
‘કેટલાક લોકોને રાષ્ટ્રહિતનું જ્ઞાન નથી’: રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભડક્યાં
નવી દિલ્હી: બંધારણીય પદ પર બેસેલ વ્યક્તિ દેશના દુશ્મનોનો એક ભાગ બની જાય તેનાથી વધુ નિંદનીય અને અસહનીય વાત બીજી કોઇ નથી. તેમણે કોઇનું પણ નામ લીધા વિના અમેરિકામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ તેમના પર નિશાન…
- આપણું ગુજરાત
કલોલ નગરપાલિકામાં લાફાકાંડ વકર્યુંઃ ભાજપના બાર કોર્પોરેટરે આપ્યા રાજીનામાં
કલોલ: અઠવાડિયા પહેલા કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ બખેડો ખડો થયો હતો અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે છેક લાફામારી સુધી પહોંચી ગયો હતો. જો કે આ લાફાકાંડ વધુ વકરતા કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12…
- મહારાષ્ટ્ર
કોસ્ટલ રોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટનઃ શિંદે-ફડણવીસ ‘હાજર’, અજિત પવાર કેમ ‘ગેરહાજર’?
મુંબઈ: મુંબઈના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડને જોડતા ‘બૉ સ્ટ્રીંગ આર્ચ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના મોટા નેતાઓ-વિધાનસભ્યો હાજર રહ્યા હતા, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની…
- નેશનલ
કોલકાતા ડોક્ટર કેસઃ CM મમતા બેનરજીએ કહ્યું રાજીનામું આપવા તૈયાર…
કોલકાતાઃ રાજ્યની મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના બનાવ પછી રાષ્ટ્રીયસ્તરે ડોક્ટરને ન્યાય અપાવવાનો મુદ્દો ચર્ચામાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટર હડતાળ પરથી પાછા જવા તૈયાર નથી, ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ડોક્ટર સાથે મીટિંગ નિષ્ફળ રહ્યા પછી…
- આમચી મુંબઈ
Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત
નાગપુર: નાગપુરમાં 9 ઓગસ્ટે અનેક વાહનો સાથે અથડાવાની દુર્ઘટના પહેલા મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત અને મિત્રોએ જે બારમાંથી દારૂ અને ખોરાક લીધા હતા એ બારણું સીસીટીવી ફૂટેજ ગાયબ છે અને તપાસના ભાગરૂપે ખાણીપીણીની દુકાનમાંથી ડીવીઆર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદી નુકસાનનું આંકલન કરવા કેન્દ્ર સરકારની ટીમ પહોંચી ગુજરાત: ચાર દિવસ કરશે સર્વે
ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદના પગલે જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને થયેલા નુકસાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ હાલ…